નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) નજીક આવતા રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરેક પક્ષના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ સંગઠનની કામગીરીમાં જોડાઈ ગયા છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે (Gujarat Congress) પણ કમર કસી લીધી છે. જે અતર્ગત જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા પર હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસનાં જિલ્લા કક્ષાના માળખામાં બદલાવ કરવામાં આવ્યો છે. જેને લઈ કોંગ્રેસ દ્વારા ગુજરાતાનાં 13 જીલ્લા પ્રમુખોની નામની જાહેરાત કરવામાં છે
કોંગ્રેસે 13 જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી
(1) જામનગર: મનોજ ગોરધનભાઈ કથીરીયા
(2) જુનાગઢ શહેર: મનોજ ભીખાભાઈ જોશી
(3) સુરેન્દ્રનગર: નૌશાદ સોલંકી
(4) મોરબી: કીશોર ચીખલીયા
(5) ભાવનગર: હીતેશ મનુભાઈ વ્યાસ
(6) મહેસાણા: હશમુખ રાજેશભાઈ ચૌઘરી
(7) સાબરકાંઠા: અશોક નાથાભાઈ પટેલ
(8) ભરૂચ: રાજેન્દ્રસિંહ રાણા
(9) સુરત: ઘનશુખ ભગવતીપ્રસાદ રાજપુત
(10) રાજકોટ શહેર: અતુલ રશીકભાઈ રાજાણી
(11) અમદાવાદ જીલ્લો: અમરસિંહ રામુભાઈ સોલંકી
(12) મહિસાગર: ગુલાબસિંહ ચૌહાણ
(13) પાટણ: ગેમર જીવાભાઈ રબારી
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








