Home Advertise with us
જ્યારે ‘નવજીવન’ (Navajivan) નામે અમે નવું સાહસ કરવાનું વિચાર્યું ત્યારે ન્યૂઝની તડાફડીમાં સામેલ ન થવાનું નક્કી કર્યું. આ માપદંડથી પ્રચલિત ન્યૂઝ પૉર્ટલના ખ્યાલને બાજુએ રાખ્યો અને ન્યૂઝમાં જ આવતી જીવનલક્ષી અને માનવીય અભિગમને ઉજાગર કરતી કથાવસ્તુને વાચકો સામે મૂકવાની અગ્રિમતા રાખી. નવજીવનની (Navajivan)આ વેબસાઇટ સાબરમતી મધ્યસ્થ જેલના બંદીવાનોની અભિવ્યક્તિ માટે પણ પ્લૅટફૉર્મ પૂરું પાડશે. નવજીવન ટ્રસ્ટ અંતર્ગત સંચાલિત સ્કૂલ ઑફ જર્નાલિઝમના વિદ્યાર્થીઓને પણ અહીંયાં રજૂઆત માટે મોકળાશ મળશે.
Contact us: info@navajivan.in
© Navajivan news