Monday, September 9, 2024
HomeGujaratGandhinagarગુજરાતનાં 70 IPSની ટ્રાન્સફર, જી. એસ. મલિક બન્યા અમદાવાદનાં નવા કમિશનર

ગુજરાતનાં 70 IPSની ટ્રાન્સફર, જી. એસ. મલિક બન્યા અમદાવાદનાં નવા કમિશનર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ગતવર્ષે વિધાનસભાની ચૂંટણી બાદ જ IPS અધિકારીઓની બદલી થશે તેવી અટકળો શરૂ થઈ ગઈ હતી. ત્યારે ચૂંટણીનાં ઘણા સમય બાદ આજે ગુજરાતનાં 70 જેટલા IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદના પોલીસ કમિશનર નિવૃત્ત થયા બાદ અમદાવાદમાં પણ પોલીસ કમિશનર તરીકે પ્રેમવેરસિંગને ચાર્જ સોંપવામાં આવ્યો હતો, ત્યારે આજે IPSની બદલી બાદ અમદાવાદને પણ નવા કમિશનર મળ્યા છે. અમદાવાદ પોલસી કમિશનર તરીકે જ્ઞાનેદ્રસિંઘ માલિકની નિમણૂક કરવામાં આવી છે.

જે 70 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી તે નીચે મુજબ છે

1. IPS જ્ઞાનેન્દ્રસિંહ મલિકને  દિલ્હી ડેપ્યુટેશનથી બદલી કરીને અમદાવાદ પોલીસ કમિશનર બનાવામાં આવ્યા છે.

- Advertisement -

2. IPS ડો.શમશેરસિંઘને વડોદરા પોલીસ કમિશનરથી બદલી કરીને DG લો એન્ડ ઓર્ડર ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે.

3. IPS ડો.નિરજા ગોટરૂને ડાયરેક્ટર, સિવિલ ડિફેન્સ એન્ડ કમાન્ડેન્ટ જનરલ, હોમગાર્ડઝ, અમદાવાદ, ADGP, સ્ટેટ મોર્નિંગ સેલ, ગાંધીનગરથી બદલીને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે.

4. IPS આર,બી. બ્રહ્મભટ્ટને ADGP, CID (ક્રાઈમ & રેલવેઝ), ગાંધીનગર, ADGP (હ્યુમન રાઇટ્સ), ગાંધીનગરથી બદલીને  એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, CID માં મુકવામાં આવ્યા છે.

- Advertisement -

5. IPS નરસિમ્હા કોમરને ADGP (લો & ઓર્ડર), ગાંધીનગરથી બદલીને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે. 

6. IPS ડો. એસ. પાંડ્યા રાજકુમારને ADGP, (રેલવેઝ), અમદાવાદ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (GUVNL), વડોદરાથી બદલીને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ CID (ક્રાઈમ એન્ડ રેલવેઝ) ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે.

7. IPS અનુપમસિંઘ ગેહલોતને ADGP, CID (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર, ડાયરેક્ટર, એન્ટી કરપ્શન બ્યુરો, અમદાવાદથી બદલીને વડોદરા પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે.

- Advertisement -

8. IPS પિયુષ પટેલને ADGP, સુરત રેન્જથી બદલી કરીને વેઈટિંગમાં રાખવામાં આવ્યા છે.

9. IPS બ્રજેશકુમાર ઝાને IGP, ગાંધીનગરથી બદલીને JCP સેક્ટર 2 અમદાવાદમાં મુકવામાં આવ્યા છે.

10. IPS વબાંગ જામીરને IGP (ઇન્ટેલિજન્સ-1), સ્ટેટ CID (IB), ગુજરાત, IGP (ઇન્ટેલિજન્સ-2), ગુજરાતથી બદલી કરીને AdCP સેક્ટર-1, સુરત સિટીમાં મુકવામાં આવ્યા છે.

11. IPS અભય ચુડાસમાને IGP, ગાંધીનગર રેન્જથી બદલી કરીને પ્રિન્સિપાલ, સ્ટેટ પોલીસ એકેડમી, કરાઈમાં મુકવામાં આવ્યા છે.     

12. IPS વી. ચંદ્રશેકરને IGP, અમદાવાદ રેન્જથી બદલી કરીને IGP, સુરત રેન્જમાં મુકવામાં આવ્યા છે.

13. IPS એમ. એ. ચાવડાને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, જુનાગઢ રેન્જ, IGP & Principal, PTC,જુનાગઢથી બદલીને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (વિજિલન્સ), GSRTC, અમદાવાદમાં મુકવામાં આવ્યા છે.

14. IPS ડી. એચ. પરમારને JCP(ટ્રાફિક), સુરત સિટીથી બદલીને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (આર્મ્ડ યુનિટ), વડોદરામાં મુકવામાં આવ્યા છે.  

15. IPS પ્રેમીવીર સિંઘને જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ), અમદાવાદ શહેરથી બદલીને IGP અમદાવાદ રેન્જ તરીકે મુકવામાં આવ્યા છે.

16. IPS એમ. એસ. ભરાડાને JCP સેક્ટર-2, અમદાવાદથી બદલીને IGP (ઈન્ટેલિજન્સ-1), ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે.  

17. IPS નિલેશ બી. જાજડિયાને નાયબ IGP (કોસ્ટલ સિક્યોરિટી), અમદાવાદથી બદલીને નાયબ IGP, જૂનાગઢ રેન્જ તરીકે મુકવામાં આવ્યા છે.   

18. IPS ચિરાગ કોરડિયાને DIGP (પંચમહાલ-ગોધરા રેન્જ)થી બદલીને ADCP, સેક્ટર-1, અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે.

19. IPS પી. એલ. મલને ACP સેક્ટર-1 સુરત સિટીથી બદલીને નાયબ IGP (કોસ્ટલ સિક્યોરિટી), અમદાવાદ/ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

20. એન. એન. ચૌધરીને ADCP (ટ્રાફિક), JCP-અમદાવાદથી બદલીને સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક), સુરતમાં મુકવામાં આવ્યા છે.

21. IPS એ. જી. ચૌહાણને DIG & સ્ટેટ પોલીસ એકેડેમી, કેરાઇ, IGP (Jail), અમદાવાદથી ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (જેલ), અમદાવાદમાં મુકવામાં આવ્યા છે.

22. IPS આર. વી. અસારીને DIGP, ઇન્ટેલિજન્સ-2, ગાંધીનગરથી બદલીને નાયબ IGP, પંચમહાલ-ગોધરા રેન્જમાં મુકવામાં આવ્યા છે.

23. IPS નિરજકુમાર બડગુજરને ADCP સેક્ટર-1 અમદાવાદ સિટીથી બદલીને ADCP(ક્રાઈમ), અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે.

24. IPS વિરેન્દ્રસિંઘ યાદવને કમાન્ડેન્ટ મેટ્રો સિક્યોરિટી, અમદાવાદથી બદલીને DIGP ગાંધીનગર મુકવામાં આવ્યા છે.

25. IPS વિધિ ચૌધરીને જોઇન્ટ ડાયરેક્ટર, ડાયરેક્ટોરેટ ઓફ પ્રોશિક્યુશેન, ગાંધીનગરથી બદલીને અધિક પોલીસ કમિશનર (વહીવટ, ગુના અને ટ્રાફિક), રાજકોટ શહેરમાં મુકવામાં આવ્યા છે.

26. IPS વિશાલકુમાર વાઘેલાને SP સાબરકાંઠાથી બદલીને નાયબ પોલીસ મહાનિરીક્ષક (આર્મ્ડ યુનિટ) ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે.  

27. IPS ડો. લીના પાટીલને SP ભરૂચથી બદલીને નાયબ પોલીસ કમિશનર ઝોન-3 વડોદરા શહેરમાં મુકવામાં આવ્યા છે.   

28. IPS મહેન્દ્ર બગરિયાને પોલીસ અધિક્ષક, કચ્છ (પૂર્વ), ગાંધીધામથી બદલીને પોલીસ અધિક્ષક કચ્છ-ભુજ (પશ્ચિમ)માં મુકવામાં આવ્યા છે.

29. IPS તરૂણકુમાર દુગ્ગલને SP ગાંધીનગરથી બદલીને ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-7, અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે.   

30. IPS સરોજ કુમારીને નાયબ પોલીસ કમિશ્નર (હેડ ક્વાર્ટર) સુરતથી પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે, વડોદરામાં મુકવામાં આવ્યા છે.

31. IPS  આર. પી. બારોટને એસપી મહિસાગરથી બદલને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ઝોન-5 સુરત શહેરમાં મુકવામાં આવ્યા છે.   

32. IPS ડો. જી. એ. પંડ્યાને SP એન્ટી ઇકોનોમિક ઓફેન્સિઝ વિંગ, CID ક્રાઈમ, DIGP ક્રાઈમ-4, CID (ક્રાઈમ), ગાંધીનગરથી બદલીને સુરેન્દ્રનગર SP તરીકે મુકવામાં આવ્યા છે.

33. IPS બલરામ મીણાને SP દાહોદથી બદલી કરીને પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે અમદાવાદમાં મુકવામાં આવ્યા છે.

34. IPS કરણરાજ વાઘેલાને કમાન્ડેન્ટ SRPF ગ્રુપ ફોર પ્રોટેક્શન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ગાંધીનગરથી બદલી કરીને પોલીસ અધિક્ષક વલસાડમાં મુકવામાં આવ્યા છે.   

35. IPS યશપાલ જગાણીયાને DCP ઝોન-3 વડોદરા સિટીથી બદલીને પોલીસ અધિક્ષક ડાંગ-આહવામાં મુકવામાં આવ્યા છે.

36. IPS એમ. જે. ચાવડાને પોલીસ અધિક્ષક ઇન્ટેલિજન્સ, ગાંધીનગરથી બદલીને પોલીસ અધિક્ષક ભરૂચમાં મુકવામાં આવ્યા છે.

37. IPS રવિ મોહન સૈનીને પોલીસ અધિક્ષક પોરબંદરથી બદલીને ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન-6, અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે.

38. IPS સંજય જ્ઞાનદેવ ખરાતને પોલીસ અધિક્ષક અરવલ્લીથી બદલીને પોલીસ અધિક્ષક એન્ટિ-ઈકોનોમિક ઓફેન્સ સેલ, CID(ક્રાઈમ), ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે.

39. IPS ધર્મેન્દ્ર શર્માને પોલીસ અધિક્ષક છોટાઉદેપુરથી બદલીને પોલીસ અધિક્ષક CID (ક્રાઈમ) ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે.  

40. IPS એસ. આર. ઓડેદરાને પોલીસ અધિક્ષક, CID (ક્રાઈમ) ગાંધીનગરથી બદલીને પોલીસ અધિક્ષક (કોસ્ટલ સિક્યુરિટી) ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે.

41. વાસમશેટી રવિ તેજાને પોલીસ અધિક્ષક જૂનાગઢથી બદલીને પોલીસ અધિક્ષક ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે.

42. IPS ડૉ. રવિન્દ્ર પટેલને પોલીસ અધિક્ષક ભાવનગરથી બદલીને પોલીસ અધિક્ષક પાટણમાં મુકવામાં આવ્યા છે.

43. IPS શૈફાલી બરવાલને પોલીસ અધિક્ષક રાજ્ય ટ્રાફિક શાખા 1, ગાંધીનગરથી બદલીને પોલીસ અધિક્ષક અરવલ્લી-મોડાસામાં મુકવામાં આવ્યા છે.

44. IPS બી. આર. પટેલને ડેપ્યુટી પોલીસ કમિશ્નર ઝોન-6, સુરત શહેરથી બદલીને કમાન્ડન્ટ મેટ્રો સિક્યુરિટી-1 અમદાવાદમાં મુકવામાં આવ્યા છે. 

45. IPS સાગર બાગમારને ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન-4 સુરત શહેરથી પોલીસ અધિક્ષક કચ્છ (પૂર્વ) ગાંધીધામમાં મુકવામાં આવ્યા છે.  

46. IPS સુશીલ અગ્રવાલને ડેપ્યુટી પોલીસ કમિશ્નર ઝોન-3 અમદાવાદ શહેરથી બદલીને પોલીસ અધિક્ષક નવસારીમાં મુકવામાં આવ્યા છે.  

47. IPS વિશાખા ડબરાલને કમાન્ડન્ટ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ONGC, ગ્રુપ-15 મહેસાણાથી બદલીને ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન-3 અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે.

48. IPS શ્રીપાલ શેસ્માને કમાન્ડેન્ટ, SRPF, ગ્રુપ-3 બનાસકાંઠાથી બદલીને ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન-2 અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે.  

49. IPS વિજયસિંઘ ગુર્જરને કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ગ્રુપ-14, કલગામ, વલસાડથી બદલીને ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન-4 સુરત શહેરમાં મુકવામાં આવ્યા છે.

50. IPS અતુલકુમાર બંસલને એસીપી, ઇ-ડિવિઝન, અમદાવાદ સિટીથી બદલીને કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ગ્રુપ-7, નડિયાદ-ખેડામાં મુકવામાં આવ્યા છે.

51. IPS આલોકકુમારને મદદનીશ પોલીસ અધિક્ષક, રાજ્ય ટ્રાફિક શાખા, ગાંધીનગરથી બદલીને કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ગ્રુપ-3, મડાણા, બનાસકાંઠામાં મુકવામાં આવ્યા છે.

52. IPS શિવમ વર્માને એસીપી, મિસિંગ સેલ, CID ક્રાઈમ, ગાંધીનગરથી બદલીને અધિક્ષક મધ્ય જેલ રાજકોટમાં મુકવામાં આવ્યા છે.      

53. IPS જગદીશ બાંગરવાને વેઈટિંગમાંથી સુપરિન્ટેન્ડેન્ટ સેન્ટ્રલ જેલ વડોદરામાં મુકવામાં આવ્યા છે.

54. IPS અભિષેક ગુપ્તાને એસીપી, ખંભાતથી બદલી કરીને કમાન્ડન્ટ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રુપ-14, કલગામ, વલસાડમાં મુકવામાં આવ્યા છે. 

55. IPS જયદિપસિંહ જાડેજાને ડેપ્યુટી પોલીસ કમિશ્નર ઝોન-2 અમદાવાદ શહેરથી બદલીને પોલીસ અધિક્ષક મહીસાગરમાં મુકવામાં આવ્યા છે.

56. IPS વિજય પટેલને પોલીસ અધિક્ષક પાટણથી બદલીને પોલીસ અધિક્ષક સાબરકાંઠામાં મુકવામાં આવ્યા છે.

57. IPS રાજેશ ગઢિયાને એસપી ખેડા-નડિયાદથી બદલીને પોલીસ અધિક્ષક પોરબંદરમાં મુકવામાં આવ્યા છે.

58. IPS રવિરાજસિંહ જાડેજાને એસપી ડાંગ-આહવાથી બદલીને કમાન્ડન્ટ, SRPF ગ્રુપ ફોર કમાન્ડન્ટ ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે.  

59. IPS હર્ષદકુમાર પટેલને એસ.પી. એમ.ટી, ગાંધીનગરથી બદલીને પોલીસ અધિક્ષક ભાવનગરમાં મુકવામાં આવ્યા છે.

60. IPS રાજદીપસિંહ ઝાલાને પોલીસ અધિક્ષક વલસાડથી બદલીને પોલીસ અધિક્ષક દાહોદમાં મુકવામાં આવ્યા છે.

61. IPS હરેશકુમાર દુધાતને પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરથી બદલીને પોલીસ અધિક્ષક ઇન્ટેલિજન્સ ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે.    

62. IPS હર્ષદ મહેતાને નાયબ પોલીસ કમિશનર ઝોન-5 સુરત શહેરથી બદલીને પોલીસ અધિક્ષક જૂનાગઢમાં મુકવામાં આવ્યા છે.     

63. IPS ઋષિકેશ ઉપાધ્યાયને પોલીસ અધિક્ષક નવસારીથી બદલીને કમાન્ડન્ટ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ONGC ગ્રુપ-15, મહેસાણામાં મુકવામાં આવ્યા છે.     

64. IPS હિમાંશુ કુમાર વર્માને વેઈટિંગમાંથી પોલીસ અધિક્ષક રાજ્ય ટ્રાફિક શાખા-1 ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે.

65. IPS રાજેશકુમાર પરમારને એસપીએસ પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલ્વે વડોદરાથી બદલી કરીને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન-6 સુરત શહેરમાં મુકવામાં આવ્યા છે.

66. IPS એન. એ. મુનિયાને SPS ડેપ્યુટી પોલીસ કમિશનર (હેડ ક્વાર્ટર અને એડમિનિસ્ટ્રેશન) વડોદરા શહેરથી બદલીને ડેપ્યુટી પોલીસ કમિશનર (હેડ ક્વાર્ટર), સુરત સિટીમાં મુકવામાં આવ્યા છે.      

67. IPS ઇમ્તિયાઝ શેખને SPS પોલીસ અધિક્ષક મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર પોરબંદરથી બદલીને પોલીસ અધિક્ષક છોટાઉદેપુરમાં મુકવામાં આવ્યા છે.

68. IPS બન્નો જોશીને SPS સુપરિન્ટેન્ડેન્ટ સેન્ટ્રલ જેલ રાજકોટથી બદલીને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (હેડ ક્વાર્ટર) અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે.   

69. IPS તેજલ પટેલને SPS, કમાન્ડન્ટ રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-05 ગોધરાથી બદલીને ડેપ્યુટી પોલીસ કમિશનર ઓફ પોલીસ (હેડ ક્વાર્ટર અને એડમિનિસ્ટ્રેશન) વડોદરા શહેરમાં મુકવામાં આવ્યા છે.

70. IPS એચ. આર. ચૌધરીને એક્સુકેટીવ ડાયરેક્ટર, GUVNL, વડોદરાથી બદલીને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) સુરતમાં મુકવામાં આવ્યા છે.

Gujarat, IPS, Transfer, 70 IPS officers Transfer, Gyanendrasinh Malik, new CP of Ahmedabad, IPS Transfer News Today, ગુજરાત, 70 IPS અધિકારીઓની બદલી, IPS બદલી, G.S મલિક અમદાવાદના નવા પો.કમિશ્નર, IPS શમશેરસિંહને લૉ એન્ડ ઓર્ડર...

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular