પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ:અમદાવાદ): ગુજરાતમાં વાસ્તવિક ક્રાઈમ સ્ટોરી ઉપર ક્રાઈમ રિપોર્ટરો દ્વારા વિસ્તારથી પુસ્તક અથવા ધારાવાહિક સ્વરૂપમાં બહુ ઓછું લખાયું છે. પરંતુ નવજીવન ન્યૂઝ (Navajivan News)નો સતત પ્રયાસ રહ્યો છે કે, વાચકો એવી ઘટનાઓથી વાકેફ રહે કે ગુજરાતની જે ક્રાઈમ ઘટનાઓ ભૂતકાળ બની ગઈ છે અને આવી ઘટનાઓ જેમાં ગુજરાત પોલીસના અધિકારીઓએ અને જવાનોએ બહાદુરીપૂર્વક ગુજરાત ઉપર થયેલા આતંકી હુમલાને ખાળવા પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. તે માટે 24 સપ્ટેમ્બર 2002ના દિવસે અક્ષરધામ ઉપર થયેલા આતંકી હુમલાને મધ્યમાં રાખી લખવામાં આવેલી “અક્ષરધામ અટેક” નામની ધારાવાહિકને નવજીવન ન્યૂઝના 10 લાખ વાચકોએ વાંચી છે અને પ્રતિસાદ આપ્યો છે. નવજીવન ન્યૂઝ એ તમામનું આભારી છે. આ જ પ્રકારની ઘટનાઓ અને સમાચારો સાથે નવજીવન ન્યૂઝ (Navajivan.in) તમારી સામે આવતું રહેશે. તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796