Tuesday, May 26, 2026
HomeGujaratતાકાત શરીરની નહિ, મનની હોય છે, એક દાદી અને યુવતિ ગરબાની હરિફાઇમા...

તાકાત શરીરની નહિ, મનની હોય છે, એક દાદી અને યુવતિ ગરબાની હરિફાઇમા ઉતર્યા પછી શુ થયુ જુઓ Video

- Advertisement -

હાલમાં કોરોનાના કારણે બધા તહેવારોની માફક નવરાત્રીને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. એવામાં હવે એક સરસ વીડિયો વાયરલ થયો છે જે જોઈને લોકોના દિલને સુકુન મળશે.. આ વીડિયોમાં યુવતીઓ વૃદ્ધ દાદી સાથે ગરબા કરતી જોવા મળે છે. એક દાદી અને યુવતિ ગરબાની હરિફાઇમા ઉતર્યા, આ દાદી અને છોકરી તો ગજબ ગરબા કરે છે, છેલ્લે તો યુવતીઓ થાકી ગઈ પણ..દાદી જે રીતે જુસ્સા અને મોજ સાથે ગરબા કરી રહ્યા છે તે લોકોનો દિલને સ્પર્શી ગયું અને હવે લોકો આ વીડિયોને વાયરલ કરી રહ્યા છે. તો તમે પણ જુઓ આ સરસ વીડિયો


- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular