નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા તાત્કાલિક યુદ્ધવિરામને લઈને હવે વિવાદ ઊભો થયો છે. USA એ દાવો કર્યો હતો કે આ ceasefireમાં લેબનોન પણ શામેલ છે, પરંતુ પાક.એ આ દાવાને ખોટો ગણાવી સ્પષ્ટતા કરી છે કે લેબનોન આ સમજૂતીનો ભાગ નથી.
આજે ઈરાની પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચવાનું છે, પરંતુ તે પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જેડી વાંસ દ્વારા કહેવામાં આવ્યું કે, લેબનોનનો મુદ્દો ઈરાન સાથે સીઝફાયરની શરતોમાં શામેલ નહોતો. પરંતુ પાકિસ્તાને અમેરિકાના આ દાવાને ખોટો ગણાવ્યો છે.
અમેરિકી ન્યૂઝ એજન્સી સીએનએન સાથે વાત કરતા હવે અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રિઝવાન સઈદ શેખે દાવો કર્યો છે કે, ઈરાન સાથેના સીઝફાયર સમજૂતીમાં લેબનોન વાળી વાત શામેલ હતી. આ પહેલા કાલે પાકિસ્તાને પ્રધાનમંત્રી શહબાઝ શરીફ પણ બોલી ચુક્યા છે કે લેબનોનમાં શાંતિ પણ સીઝફાયરનો હિસ્સો છે, પરંતુ લેબનોનમાં હુમલા ચાલુ રાખતા ઈઝરાયેલે કહ્યું કે તે સીઝફાયર ફક્ત ઈરાનને લઈને થયું હતું.








