Rahul Gandhi reaction on Dharmendra Pradhan Resignation: ભારત ભરમાં સતત પરીક્ષાઓના પેપર ફૂટવા અને પોતાના મળતિયાઓને લાભ આપવાના આરોપો સામે આવી રહ્યા હતા. દરમિયાનમાં કોકરોચ જનતા પાર્ટીના નામથી આગળ આવેલા યુવાનોએ જંતર-મંતર પર જોરદાર વિરોધ પ્રદર્શન કરીને ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણમંત્રી હતા તેમનું રાજીનામુ અપાવડાવ્યું. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ લાખ પ્રયત્નો કર્યા પરંતુ કોઈથી કશું થયું નહીં. આ દરમિયાનમાં લોકોનો અને યુવાનોનો અવાજ બનીને સહુની વચ્ચે આવેલા સપાના ડીમ્પલ યાદવ અને કોંગ્રેસના રાહુલ ગાંધીને લોકોએ ખુબ આવકારો આપ્યો હતો.
હવે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રાજીનામુ આપ્યા પછી તેમણે શું કહ્યું તે જુઓ
અરવિંદ કેજરીવાલે આ રાજીનામા પછી શું કહ્યું?
અભિષેક દીપકેએ આ રાજીનામા પછી શું કહ્યું
સોનમ વાંગચુકે શું આપી પ્રતિક્રિયા
તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આને લોકશાહીની જીત કહી હતી.








