Thursday, April 30, 2026
HomeGujaratBhavnagarભાવનગર પોલીસના 192 કર્મચારીઓની કરવામાં આવી આંતરિક બદલી, તાત્કાલિક નવા સ્થળે હાજર...

ભાવનગર પોલીસના 192 કર્મચારીઓની કરવામાં આવી આંતરિક બદલી, તાત્કાલિક નવા સ્થળે હાજર થવા કરાયો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar Police Transfer: ભાવનગરમાં આજે એક સાથે 192 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આજે ભાવનગર SP રવિન્દ્ર પટેલ દ્વારા ASIથી લઈને પોલીસ કોન્સટેબલ સુધીના 192 કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. SPએ કરેલા આદેશ મુજબ સંબંધિત અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું છે કે, બદલી કરાયેલા કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરીને નવી જગ્યાએ હજાર કરવામાં આવે અને આ ઉપરાંત અધિકારીઓએ કર્મચારીઓને છૂટા કર્યાનો અને હાજર થવા અંગેના રિપોર્ટ મોકવા જણાવવામાં આવ્યું છે. ભાવનગરના જે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તે નીચે મુજબ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular