Friday, July 17, 2026
HomeGujaratગાંધીનગરથી IPS અધિકારીઓના પ્રમોશનનો ઓર્ડર જાહેર કર્યો

ગાંધીનગરથી IPS અધિકારીઓના પ્રમોશનનો ઓર્ડર જાહેર કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગાંધીનગર ગૃહવિભાગ(Ministry of Home) દ્વારા આઈપીએસ અધિકારીઓને પ્રમોશન (Gujarat IPS officers Promotions) આપતો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં 2010ની બેચના સાત આઈપીએસ અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે 2005ની બેચના IPS પ્રેમવીર સિંહ (IPS Premvir Singh) ને IG તરીકેનું પ્રમોશન અપાયું છે. સાથે જ 1998 બેચના IPS પીયૂષ પટેલ (IPS Piyush Patel) ને ADGP તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે.

ગુજરાત પોલીસ બેડાના મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર ગૃહવિભાગ દ્વારા IPS અધિકારીઓના પ્રમોશન આપવામાં આવ્યા છે. જ્યારે સાત જેટલા SP કક્ષાના અઘિકારીઓના ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. ગૃહવિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રમોશન નીચે મુજબ છે.

- Advertisement -
Gujarat IPS officers Promotions
Gujarat IPS officers Promotions

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular