ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈના સહયોગથી છેલ્લા બે વર્ષથી પત્રકારત્વની સ્કૂલ શરૂ કરવામાં આવી છે. આ એક જુદા જ પ્રકારનો પ્રયોગ છે. જ્યાં પુસ્તક નથી અને વિદ્યાર્થીની જાણ બહાર તેની પરીક્ષા થઈ જાય છે. નવજીવનનો પ્રયાસ માત્ર પત્રકાર બનાવવાનો નહીં, પણ નવજીવનની સ્કૂલમાં અભ્યાસ કરનારો વિદ્યાર્થી સારો માણસ બને એને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. નવજીવન સ્કૂલના ત્રીજા વર્ષના પ્રારંભે યોજવામાં આવેલા સમારંભને શબ્દ દ્વારા રજૂ કરવો મુશ્કેલ હોવાથી જુઓ આ વિડીયો.