પ્રશાંત દયાળ (ભાગ-77 દીવાલ ): સાબરમતી સેન્ટ્રલ જેલની Sabarmati Central Jail પાછળ તરફ ઊંચી દિવાલ Wall પાસે એક સબઈન્સપેક્ટર Subinspector, તેમની જીપ Jeep સાથે ઊભા હતા, તેમની સાથે મેસવાન અને ક્રેઈનના ડ્રાઈવર Crane Driver અને બે હેલ્પર Helper હતા, વરસાદ Rainને કારણે વાન ફસાઈ જવાની ઘટના સામાન્ય જ હોય, પણ આ કોઈ અસામાન્ય ઘટના હતી, એટલે જ તો સબઈન્સપેકટરે Subinspector કંટ્રોલરૂમને ફોન Call કર્યો હતો અને ફોન પુરો થયાની પાંચમી મિનિટે સાબરમતી જેલની Sabarmati Jail સાયરન Siren શરૂ થઈ ગઈ હતી. સાયરનનો અર્થ હતો કે જેલમાં ગરબડ છે, જેલના નિયમ Jail Rule પ્રમાણે જેલમાં હતો તે સ્ટાફે Staff તરત બેરેકની Barrack બહાર રહેલા કેદીઓને Prisoners ઝડપભેર તેમને બેરેકમાં ધકેલી રહ્યા હતા, જો કે સાયરન Siren કેમ વાગી રહી છે, તેની જેલના સીપાઈઓ Sepoyને જ ખબર ન્હોતી, તો કેદીઓને તો ક્યાંથી હોય, પણ સીપાઈને મન જેલના નિયમો Jail Rules મહત્વના હતા, એક પછી એક બેરેકો Barrack બંધ થવા લાગી હતી. કઈક ગંભીર હતું પણ શું ગંભીર હતું તે સમજાતુ ન્હોતુ. સૌથી પહેલો સંદેશો જેલ સુપ્રિટેન્ડન્ટ વી એમ વસાવાને Jail Superintendent Vasava જ મળ્યો હતો, તેમણે સીટી કંટ્રોલરૂમનો સંદેશો Control room Message સાંભળ્યો તેની સાથે તેઓ પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા હતા. તેમણે સંદેશો Message સાંભળી ફોન મુકયો અને તરત ફરી ફોન Phone ઉપાડી સાબરમતી જેલના Sabarmati Jail કંટ્રોલરૂમને ઈન્ટરકોમ ફોન જોડયો, તેમણે ફોન ઉપાડતા જેલર Jailerને કહ્યું એલર્ટ મેસેજ Alert message આપો, જેલર સુપ્રિટેન્ડન્ટનો Superintendent અવાજ ઓળખી ગયો, માત્ર એલર્ટ મેસેજ આપો, આટલુ કહી એસપી SPએ ફોન મુકી દીધો. ફોન કટ થઈ ગયો પણ જેલરે Jailer હજી ફોન મુકયો ન્હોતો. તેમને થયુ કે શું કામ એલર્ટ મેસેજ આપવો છે, શું થયું, અડધી મિનિટ વિચાર કર્યા પછી જેલર Jailer એકદમ ઝબકી ગયા. તેમને સમજાયું કે જ્યારે એસપી SP કહે છે કે એલર્ટ મેસેજ આપો તો કઈક ગંભીર હશે.
તેમણે ફોન Phone મુકયો અને કોઈને સૂચના આપવાને બદલે પોતાની ખુરશી ઉપર ઊભા થઈ, એલર્ટ મેસેજ Alert message માટે સાઈરનની Siren સ્વીચ એક પછી એક ઓન કરવા લાગ્યા, એક-બે-ત્રણ ચાર અને પાંચ સાબરમતી જેલની Sabarmati Jail વિવિધ વોર્ડ Ward તરફ લાગેલી પાંચે સાયરન Siren શરૂ થઈ ગઈ હતી, સાયરન સાથે જોડાયેલી જેલ અધિકારીઓની Jail Offricer ચેમ્બરમાં મુકેલી બ્લીન્કર લાઈટો Blinker lights પણ ઝબકવા લાગી હતી. કંટ્રોલરૂમ જેલરે Jailer સીસીટીવી કેમેરા CCTV Camera તરફ જોયુ, તો સીપાઈએ Sepoy કેદીઓને Prisoners બેરેકમાં Barrack ધકેલી રહ્યા હતા, તેના સિવાય બીજા કોઈ દર્શ્યો નજરે પડતા ન્હોતા, કંટ્રોલરૂમ જેલરે એલર્ટ મેસેજ Alert messageઆપ્યો હોવા છતાં શું થયું છે તેની ખબર ન્હોતી.
પોતાની ચેમ્બરમાં બેઠેલા સિનિયર જેલર કૌશીક પંડયાએ Jailer Kaushik Pandya પહેલા સાયરન Siren સાંભળી અને તેમની ચેમ્બર Chamberમાં રહેલા લાલ બ્લીન્કર Blinker ઝબકવા લાગ્યા ત્યારે તેઓ એકદમ પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા, તે જ વખતે સીપાઈ Sepoy તેમની ચેમ્બરમાં આવ્યો તેમણે સીપાઈ સામે અને સીપાઈએ તેમની સામે જોયું તેમના ચહેરા ઉપર સરખો ભાવ હતો, શું થયું છે. કોણે એલર્ટ મેસેજ Alert message આપ્યો છે. પંડયા Pandya સમજી ગયા તેમણે ટેબલ ઉપર પડેલી પોતાની કેપ ઉપાડી માથા ઉપર મુકી તેઓ ઊભા થઈ ચેમ્બરની બહાર નિકળ્યા, ત્યારે સુપ્રિટેન્ડન્ટ વસાવા Superintendent Vasava પણ પોતાની ચેમ્બરમાંથી બહાર આવી ગયા હતા, પંડયાએ Pandya જોયું તો વસાવા Vasava સાહેબ ઉતાવળ અને ચિંતામાં હતા, તેઓ જેલની Jail બહાર જતા મેઈન ગેટ તરફ જઈ રહ્યા હતા, વસાવા Vasava મોટા અવાજે સૂચના આપી રહ્યા હતા મારી ગાડી લગાવો, પંડયાએ એસપી વસાવાને જોતા સલામ Salute કરી, વસાવાએ ચાલતા ચાલતા જ કહ્યું પંડયા Pandya હું હમણાં આવું છું, તમે અહીં જ રહો., પછી ગેટ સુધી પહોંચ્યા ત્યારે તેમણે યાદ આવ્યું હોય તેમ રોકાયા અને પાછા ફરી પંડયાને કહ્યું જેલની તમામ એન્ટ્રી એકઝીટ Entry Exit બંધ કરી દો સ્ટાફ Staff સિવાય કોઈ આવે જાય નહીં તેનું ધ્યાન રાખો. જેલના લોંખડી દરવાજાની વચ્ચેનો એક નાનો દરવાજો સીપાઈએ Sepoy ખોલ્યો હતો, તે નાના દરવાજામાંથી માથુ નીચે કરી વસાવા બહાર નિકળ્યા, તેમની ગાડી લાગી ગઈ હતી, ડ્રાઈવર Driver એન્જીન ચાલુ કરીને જ ઊભો હતો. વસાસાના કમાન્ડો Commandoએ તેમને જોતા ગાડીનો દરવાજો ખોલ્યો અને વસાવા Vasava ગાડીમાં બેસતા જેલની બહાર નિકળ્યા પછી જમણી તરફ જતા રસ્તા ઉપર તેમની ગાડી જેલના Jail પાછળ જવા માટે દોડવા લાગી.
જે જેલ સીપાઈ Jail Sepoy અને અધિકારીઓને Officers નોકરી Job ન્હોતી, તેમણે પણ સાબરમતી જેલના Sabarmati Jail કવાર્ટરમાં Quarters ગુંજી રહેલી સાયરન Siren સાંભળી, તેઓ ફટાફટ પોતાનો યુનિફોર્મ Uniform પહેરી જેલ તરફ દોડવા લાગ્યા હતા, બહાર વરસાદ Rain હતો, પણ ગાડીમાં બેઠેલા વસાવાના કપાળ ઉપર પરસેવો હતો, જેલની બહાર નિકળી જમણી તરફ ગયેલી વસાવાની Vasava ગાડી જેલની દિવાલ Wall પુરી થતાં ફરી જમણી તરફ વળી, રસ્તો સાંકડો અને કાચો હતો રસ્તાને અડીને પશ્ચિમ તરફ જેલની દિવાલ Jail Wall જતી હતી, વસાવા ગાડીના આગળના કાચમાંથી બહાર તરફ જોઈ રહ્યા હતા, હવે જેલની પશ્ચીમ તરફ જતી દિવાલ પુરી થતી હતી અને જેલની પાછળ તરફ જવા માટે ફરી જમણી તરફ રસ્તો જતો હતો, તેમની ગાડી ત્યાંથી વળી વસાવાએ Vasava કારમાંથી જોયું તો એક પોલીસની જીપ Police Jeep, મેસવાન અને ક્રેઈન ઊભી હતી, તેમણે પોતાના ડ્રાઈવરને Driver તે તરફ ઈશારો કરી કહ્યું ત્યાં લઈ લે, અડધી મિનિટમાં તેઓ ત્યાં પહોંચી ગયા, ગાડી ઊભી રહેતા કમાન્ડો Commando ઉતરે તે પહેલા વસાવા પોતાની કારમાંથી નીચે ઉતર્યા, સબઈન્સપેકટર Subinspector તરત દોડતા આવ્યો તેણે સલામ Salute કરી, બાકીના સાવધાન થઈ ગયા, વસાવાએ Vasava કપાળ ઉપર હાથ ફેરવી ઉતાવળમાં પરસેવો લુંછ્યો, પીએસઆઈએ PSI તેમને ખાડા તરફ ઈશારો કર્યો, તેઓ રીતસર ખાડા તરફ દોડયા, પીએસઆઈ PSI તેમની પાછળ આવ્યો, તેમણે ખાડાને બરાબર જોયો, ખાડો જોતા તેમને લાગ્યું કે તેમનું હ્રદય હમણાં જ બંધ થઈ જશે, તેમણે તરત ઉંડો શ્વાસ લીધો, એક સાથે અનેક ખરાબ વિચારો દોડી આવ્યા, નોકરી Job જશે, હવે શું થશે, તેમને ખ્યાલ આવ્યો કે સબઈન્સપેકટર Subinspector તેમની તરફ જોઈ રહ્યો છે વસાવાએ Vasava પોતાની ઉપર નિયંત્રણ મેળવવા માટે ઉંડો શ્વાસ લીધો.
તેઓ પોતાની ખાતરી કરવા માટે ઉભડક પગે ખાડા પાસે બેઠા, તેઓ ક્યારેક ખાડા સામે તો કયારેક જેલની Jail પાછળની દિવાલ Wall તરફ જોતા હતા. ત્યાં હાજર સબઈન્સપેકટર Subinspector અને પોલીસવાળા Copsને સમજાતુ ન્હોતુ, વસાવા ભલે ડીપાર્ટમેન્ટલ પ્રમોશન Promotion લઈ એસપી SP થયા હતા, પણ તેમનું મગજ પોલીસ Police તરીકે હજી સાબુત હતું, તેઓ વિચાર કરી રહ્યા હતા કે આ દિવાલની Wall પાછળ કઈ કઈ બેરેકો Barrack આવેલી છે અને એકદમ તેમને વિચાર આવ્યો તેની સાથે તેઓ ઊભા થઈ ગયા, તેમને લાગ્યું કે તેમના શરીરમાં રહેલી નસોમાંથી લોહી ખલાસ થઈ ગયુ છે, તેઓ જ્યા ખાડા પાસે ઊભા હતા ત્યાં જેલની દિવાલ Jail Wall હતી, અને જેલની અંદર તરફ એક નાનો રોડ હતો અને રોડ પછી એક નાની દિવાલ હતી અને દિવાલની અંદર જે બેરેક Barrack હતી તેમાં તો અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના Ahmedabad Bomb Blast કેદીઓને Prisoners રાખ્યા હતા. આ વિચારે તેમને હચમચાવી નાખ્યા હતા, તેમણે ખાડામાં જોયું તો અંદરની તરફ પગથિયાં Steps હતા, તેઓ ડરી ગયા, તેમણે ત્યાં હાજર પોલીસવાળા Copsને પુછ્યું ખાડો પહેલા કોણે જોયો, મેસવાનનો ડ્રાઈવર Driver આગળ આવ્યો તેણે કહ્યું સર મેં વસાવાએ Vasava પુછ્યું ખાડો ખુલ્લો હતો, તેણે કહ્યું ના સર Sir પહેલા ખાડો ન્હોતો, અમે તો આ જ રસ્તે મેસવાન લઈ જઈએ છીએ, પણ વરસાદને Rain કારણે જમીન પોચી પડી અને વ્હીલ Wheel તેમાં બેસી ગયું એટલે મેં ખાડો જોયો, વસાવાએ રાહતનો ઉંડો શ્વાસ છોડયો…
(ક્રમશ:)
PART – 76 | મહંમદ સમજી ગયો ક્યા ભુલ થઈ છે તેણે કહ્યુ હજી ચાર પાંચ ફુટ ઉંડા જવુ પડશે
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.