Friday, May 1, 2026
HomeGeneralપંજાબઃ AAPએ રાજ્યસભા માટે ઉમેદવારોની જાહેરાત કરી, પૂર્વ ક્રિકેટર હરભજનનો સમાવેશ

પંજાબઃ AAPએ રાજ્યસભા માટે ઉમેદવારોની જાહેરાત કરી, પૂર્વ ક્રિકેટર હરભજનનો સમાવેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ચંદીગઢઃપંજાબમાંથી રાજ્યસભાની પાંચ બેઠકો માટે નામાંકનનો સોમવાર છેલ્લો દિવસ છે. આ બેઠકો માટે ક્રિકેટર હરભજન સિંહ, AAPના પંજાબના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા, IIT દિલ્હીના પ્રોફેસર સંદીપ પાઠકના નામ જાહેર કરવામાં આવ્યા છે. તે જ સમયે, લિસ્ટમાં સામેલ એક નામે બધાને ચોંકાવી દીધા છે. AAPએ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ચાન્સેલર અશોક મિત્તલના નામની પણ જાહેરાત કરી છે. મિત્તલનું નામ અત્યાર સુધી ચર્ચામાં નહોતું.










- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular