Sunday, May 3, 2026
HomeGeneralદેશ માટે નેતાજીના મહત્વના યોગદાન પર દરેક ભારતીયને ગર્વ છેઃ પ્રધાનમંત્રી

દેશ માટે નેતાજીના મહત્વના યોગદાન પર દરેક ભારતીયને ગર્વ છેઃ પ્રધાનમંત્રી

- Advertisement -

નવજીવન.નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપતા રવિવારે કહ્યું કે દરેક ભારતીયને દેશ માટે તેમના મહત્વના યોગદાન પર ગર્વ છે. વડાપ્રધાને લોકોને પરાક્રમ દિવસની શુભકામનાઓ આપી છે. સરકારે આઝાદ હિંદ ફોજના સંસ્થાપક બોઝની જયંતીને પરાક્રમ દિવસના રૂપે મનાવવાની જાહેરાત કરી છે.

- Advertisement -



પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું કે, હું નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જયંતી પર નમન કરું છું. દરેક ભારતીયને આપણા દેશ માટે તેમના મહત્વપૂર્ણ યોગદાન પર ગર્વ છે. વડાપ્રધાન મોદી ઈન્ડિયા ગેટમાં બોઝની હેલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરશે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular