નવજીવન.હાલોલ:
પંચમહાલ જીલ્લાના હાલોલ નગરમાં આવેલા ટાયરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ બને છે. પાવાગઢ રોડ પર આવેલા એક ગોડાઉનમા સમીસાજે આગ લાગવાની ઘટના બની હતી. આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરતા જ્વાળો ઉચે લપટી હતી. આગ લાગવાની જાણ થતા ફાયરફાયટર વિભાગ બનાવ સ્થળે પહોચ્યો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો. હાલ આગ લાગવાનુ કારણ જાણી શકાયુ નથી.કારણ અકબંધ છે. પોલીસનો સ્ટાફ પણ બનાવ સ્થળે પહોચ્યો હતો. હાલ લાખોના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે.


— Urvish patel (@reporterurvish) December 28, 2021
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












