Saturday, May 2, 2026
HomeGujaratપ્રથમ તબક્કાની 89 બેઠક પર 999 ઉમેદવારો મેદાનમાં, જાણો કઈ બેઠક પર...

પ્રથમ તબક્કાની 89 બેઠક પર 999 ઉમેદવારો મેદાનમાં, જાણો કઈ બેઠક પર કેટલા મુરતીયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની મતદાન બેઠકો પર ઉમેદવારીની અંતિમ તારીખ સમાપ્ત થઈ છે. તેમજ ગતરોજ ઉમેદવારી ફોર્મની ચકાસણીની પણ કાર્યવાહી થઈ ચૂકી છે. ત્યારે ચૂંટણી પંચે તમામ બેઠકો પર થયેલી ઉમેદવારીમાંથી માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે તેવી કુલ 89 બેઠકો પર 999 ઉમેદવારો નોંધાયાનું ચૂંટણી પંચ જણાવે છે.

આ બેઠક પર તો ઉમેદવારોનો રાફડો ફાટ્યો !

ચૂંટણી પંચે આજરોજ જાહેર કરેલી યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પરથી કુલ 999 માન્ય ઉમેદવારો નોંધાયા છે. જેમાં મહત્વની વાત છે કે, સૌથી વધારે ઉમેદવારો સુરતની લિંબાયત બેઠક પર 47 ઉમેદવારો નોંધાયા છે, તેમજ મોરબી બેઠક પરથી 26, ભાવનગર પશ્ચિમમાં 23 માન્ય ઉમેદવારો નોંધાયા છે.

- Advertisement -

જ્યારે સૌથી ઓછા માન્ય ઉમેદવાર સુરતની મહુવા બેઠક પરથી નોંધાયા છે. સુરતની મહુવા બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.

વાંચો કઈ બેઠક પરથી કેટલા માન્ય ઉમેદવારો

જિલ્લો બેઠક નંબર મતવિસ્તાર કેટલા ઉમેદવાર
કચ્છ 1 અબડાસા 12
કચ્છ 2 માંડવી 14
કચ્છ 3 ભુજ 14
કચ્છ 4 અંજાર 9
કચ્છ 5 ગાંધીધામ 10
કચ્છ 6 રાપર 13
સુરેન્દ્રનગર 60 દસાડા 10
સુરેન્દ્રનગર 61 લીંબડી 21
સુરેન્દ્રનગર 62 વઢવાણ 21
સુરેન્દ્રનગર 63 ચોટીલા 12
સુરેન્દ્રનગર 64 ધાંગધ્રા 16
મોરબી 65 મોરબી 26
મોરબી 66 ટંકારા 7
મોરબી 67 વાંકાનેર 17
રાજકોટ 68 રાજકોટ પૂર્વ 12
રાજકોટ 69 રાજકોટ પશ્વીમ 15
રાજકોટ 70 રાજકોટ દક્ષિણ 9
રાજકોટ 71 રાજકોટ ગ્રામ્ય 14
રાજકોટ 72 જસદણ 8
રાજકોટ 73 ગોંડલ 5
રાજકોટ 74 જેતપુર 8
રાજકોટ 75 ધોરાજી 9
જામનગર 76 કાલાવાડ 6
જામનગર 77 જામનગર ગ્રામ્ય 12
જામનગર 78 જામનગર ઉતર 22
જામનગર 79 જામનગર દક્ષિણ 21
જામનગર 80 જામજોધપુર 12
દેવભુમિ દ્વારકા 81 ખંભાળીયા 14
દેવભુમિ દ્વારકા 82 દ્વારકા 14
પોરબંદર 83 પોરબંદર 12
પોરબંદર 84 કુતિયાણા 14
જુનાગઢ 85 માણાવદર 8
જુનાગઢ 86 જુનાગઢ 10
જુનાગઢ 87 વિસાવદર 7
જુનાગઢ 88 કેશોદ 11
જુનાગઢ 89 માંગરોળ 7
ગીર સોમનાથ 90 સોમનાથ 10
ગીર સોમનાથ 91 તાલાલા 12
ગીર સોમનાથ 92 કોડીનાર 6
ગીર સોમનાથ 93 ઉના 11
અમરેલી 94 ધારી 13
અમરેલી 95 અમરેલી 7
અમરેલી 96 લાઠી 9
અમરેલી 97 સાવરકુંડલા 11
અમરેલી 98 રાજુલા 20
ભાવનગર 99 મહુવા 12
ભાવનગર 100 તળાજા 13
ભાવનગર 101 ગારીયાધાર 11
ભાવનગર 102 પાલીતાણા 8
ભાવનગર 103 ભાવનગર ગ્રામ્ય 7
ભાવનગર 104 ભાવનગર પૂર્વ 10
ભાવનગર 105 ભાવનગર પશ્વીમ 23
બોટાદ 106 ગઢડા 6
બોટાદ 107 બોટાદ 20
નર્મદા 148 નાંદોદ 8
નર્મદા 149 ડેડીયાપાડા 5
ભરૂચ 150 જંબુસર 10
ભરૂચ 151 વાગરા 10
ભરૂચ 152 ઝઘડીયા 9
ભરૂચ 153 ભરૂચ 8
ભરૂચ 154 અંકલેશ્વર 4
સુરત 155 ઓલપાડ 17
સુરત 156 માંગરોળ 7
સુરત 157 માંડવી 5
સુરત 158 કામરેજ 10
સુરત 159 સુરત પુર્વ 20
સુરત 160 સુરત ઉતર 11
સુરત 161 વરાછા રોડ 6
સુરત 162 કારંજ 10
સુરત 163 લિંબાયત 47
સુરત 164 ઉઘના 13
સુરત 165 મજુરા 5
સુરત 166 કતારગામ 9
સુરત 167 સરત પશ્વિમ 11
સુરત 168 ચોર્યાસી 14
સુરત 169 બારડોલી 6
સુરત 170 મહુવા 3
તાપી 171 વ્યારા 8
તાપી 172 નિઝર 7
ડાંદ 173 ડાંગ 8
નવસારી 174 જલાલપોર 7
નવસારી 175 નવસારી 7
નવસારી 176 ગણદેવી 4
નવસારી 177 વાંસદા 6
વલસાડ 178 ધરમ્મપુર 9
વલસાડ 179 વલસાડ 8
વલસાડ 180 પારડી 7
વલસાડ 181 કપરાડા 7
વલસાડ 182 ઉંમરગામ 6
Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular