Saturday, July 25, 2026
HomeNational'ઈથેનોલ બાબા અત્યારે જ સંભાળી લો': ધ્રુવ રાઠીની ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ...

‘ઈથેનોલ બાબા અત્યારે જ સંભાળી લો’: ધ્રુવ રાઠીની ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ નીતિન ગડકરીને સલાહ

- Advertisement -

Dhruv Rathee after Dharmendra Pradhan Resignation Ethenol Nitin Gadkari: CJP સાથે દેશના યુવાનો દ્વારા પેપર લીકના મુદ્દાને લઈને કરેલા વિરોધ પ્રદર્શનોને કારણે હવે ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણમંત્રી હતા થઈ ગયા છે. આ સાથે જ યુવાનોએ અન્ય માગોને લઈને પણ સરકાર સાથે સફળ વાતચીત કરી હોવાનો CJI ના સભ્યો દ્વારા જાહેરાત કરતા હવે આંદોલન આટોપી લેવાયું છે. જેને લઈને હવે જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠી દ્વારા નીતિન ગડકરીને આડકતરી રીતે સમજી જવાની ટકોર કરાઈ છે.

ધ્રુવ રાઠીએ પોતાના આ વીડિયોમાં કહ્યું કે, ઈથેનોલ વાલે બાબા
હૈ, ઈથેનોલ વાલે મિનિસ્ટર હૈ, અભીભી સંભલ જાઓ…. જુઓ આ વીડિયો

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular