Saturday, July 13, 2024
HomeSeriesDeewal Seriesબેરેકમાથી બધી પોલીસને બહાર જવાનો સિન્હાએ આદેશ આપ્યો હવે તે એકલા અને...

બેરેકમાથી બધી પોલીસને બહાર જવાનો સિન્હાએ આદેશ આપ્યો હવે તે એકલા અને સામે કેદીઓ હતા

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-80 દીવાલ ): બપોરે સાબરમતી જેલ Sabarmati Jailમાં આવી ગયેલા ડીઆઈજી સિન્હા DIG Sinha પહેલા બેરેકમાં આવ્યા અને ત્યાર પછી મહંમદ Muhammadની બેરેકની પાછળ જ્યાંથી સુરંગ Tunnel ખોદાઈ ગઈ હતી, તે સ્થળનું નિરીક્ષણ Inspection કર્યું વરસાદ Rain વરસી રહ્યો હતો જેના કારણે સુરંગના મોંઢા પાસે ખાસ્સો કીચડ થઈ ગયો હતો, બેરેકમાં પાછા આવી તેમણે વસાવા Vasavaને કહ્યું તમે બધા બેરેકની બહાર જતા રહો, બેરેકના દરવાજા બંધ કરી દો અને મારા માટે એક ખુરશી લઈ આવો. વસાવા પહેલા તો મુંઝાઈ ગયા, તેમને સમજ પડી નહીં કે ડીઆઈજી સાહેબ DIG Sir શું કરવા માગે છે, પણ સાહેબનો આદેશ હોવાને કારણે જેલ Jail ઉપર આવી ગયેલા રાણીપ પોલીસના અધિકારીઓ Police Officers અને જેલ અધિકારીઓ Jail Officers બેરેકની બહાર જતા રહ્યા. થોડાક પોલીસ અધિકારીઓ સાહેબ બોલાવે તેની રાહમાં બેરેક Barrackની બહાર ઊભા રહ્યા, સિન્હા Sinhaએ મહંમદને પોતાની ખુરશી પાસે જમીન ઉપર બેસાડયો, મહંમદ Muhammadના બાકીના સાથીઓ તેની પાછળ થોડા દુર બેઠા હતા. જો કે હવે પોલીસ Policeને આઠે ઉપર ભરોસો ન્હોતો જેના કારણે જેલ Jailમાં હોવા છતાં તેમને હાથકડીઓ Handcuffs બાંધી દેવામાં આવી હતી.- Advertisement -

બેરેકની બહાર રહેલા પોલીસ અધિકારીઓ Police Officers કંટાળી ગયા હતા. તેઓ થોડી થોડી વારે ડોકી ત્રાસી કરી બેરેક Barrackમાં સિન્હા સાહેબ Sinha Sir શું કરી રહ્યા છે તે જોઈ રહ્યા હતા, સિન્હાએ મહંમદ Muhammadને સુરંગ Tunnel ખોદવાનો વિચાર આવ્યો ત્યાંથી કઈ રીતે સુરંગ ખોદાઈ, કોણે કયું કામ Work કર્યું, કેટલો સમય Time લાગ્યો વગેરે બારીકમાં બારીક માહિતી Information પુછી રહ્યા હતા. જો કે બેરેકની બહાર રહેલા પોલીસ અધિકારીઓને આશ્ચર્ય તેનું હતું કે મહંમદે Muhammad ગુજરાતના આટલા પોલીસ અધિકારીઓ Police Officersમાંથી પોતાની વાત કહેવા માટે સિન્હા Sinhaનું જ નામ કેમ લીધુ.

સિન્હા Sinhaની પુછપરછ ચાલી રહી હતી, સાંજ થઈ ગઈ દિવસનું અજવાળુ પણ જતુ રહ્યું હતું, બેરેક Barrackમાં સરકારી બલ્બ Bulb સળગી રહ્યા હતા, આજે બપોરથી સિન્હાએ માત્ર પાણી જ પીધુ હતું, જો કે દર અડધા કલાકે સીગરેટ Cigarette પીતા સિન્હાએ એક પણ સીગરેટ પીધી ન્હોતી, જ્યારે મહંમદ Muhammad અને તેના સાથીઓ તો પાણી પીવા અને બાથરૂમ જવા માટે પણ ઉભા થયા ન્હોતા. મહંમદ એક પછી એક ઘટના Incident સિન્હાને કહી રહ્યો હતો, જ્યારે પાછળ બેઠેલા તેના સાથીઓની નજર નીચી હતી તેઓ થોડી થોડી વારે સિન્હા Sinhaના ચહેરા સામે જોઈ લેતા હતા. રાતનું અંધારૂ થઈ ગયું રાતના આઠ વાગી રહ્યા હતા, સિન્હાએ મુળ વાત ઉપર આવતા કહ્યું મહંમદ Muhammad આપકે સભી કારનામે હમે સમજ આ ગયે, સુરંગ Tunnel ખોદી હૈ, તો આપકે સામને એક નયા કેસ ભી દર્જ હોગા, વહ તો લોકલ પુલીસ Police કા કામ હૈ, લેકીન મુઝે એક બાત સમજાયે સુરંગ Tunnel ખોદને કે બાદ આપકો ભાગને કે લીયે બહુત વક્ત મીલા ફીર ભી આપ ભાગે કયો નહીં.- Advertisement -

સિન્હા Sinhaનો પ્રશ્ન સાંભળતા મહંમદે Muhammad પાછળ બેઠેલા સાથીઓ તરફ જોવા માટે પોતાની ડોક પાછળ ફેરવી મહંમદ અને યુનુસ Yunusની નજર એક થઈ, તેણે આંખના ઈશારે જાણે હા કહી હોય તેવું લાગ્યું સિન્હા Sinhaએ પણ તે જોયું હતું, મહંમદે પોતાની ડોક આગળ ફેરવી તેણે સિન્હા સામે જોયું અને પછી નજર નીચી રાખી ઉંડો શ્વાસ છોડતા કહ્યું સર Sir અગર આપ ગલત કરતે નહીં તો હમ કભી જેલમેસે ભાગને કા સૌચતે ભી નહીં. આ વાકય સાંભળી સિન્હા Sinha સ્તબ્ધ થઈ ગયા, મહંમદે Muhammad ફરી પાછળ પોતાના સાથીઓ સામે જોયું અને આગળ તરફ જોતા કહ્યું સર હમને બ્લાસ્ટ Blast કિયા, વો આજ ભી કિલ્લે કી ચોટી પે ચઢકે બોલને કો તૈયાર હૈ, આપને હમે ગીરફ્તાર કિયા, હમારી સૌંચ કો નહીં, આપ હમે માર શકતે હો લેકીન ઈસ દેશ મેં આપ કે કિતને મહંમદ, યા યુનુસ કો ફાંસી પે ચઢાયેંગે. સિન્હા Sinha તેની આંખોમાં જોતા રહ્યા, સિન્હાને લાગ્યું કે નવ વર્ષ પહેલા મહંમદ Muhammad જ્યારે પકડાયો ત્યારે તેની આંખમાં જે આત્મવિશ્વાસ હતો તેમાં સહેજ પણ ઘટાડો થયો ન્હોતો. મહંમદે સતત બોલાવાને કારણે સુકાઈ રહેલા હોઠ ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું સર Sir આપ હમે આજ ફાંસી Hanging દેના ચાહતે હો દે દો હમ આપકો કુછ નહીં કહેગે, મહંમદે પોતાનો જમણો હાથ પાછળ કરતા કહ્યું યહ યુસુફ Yusuf ઔર પરવેઝ Parvez હેના, વો એકદમ બેકસુર, હમને ઉનકો ગીરફતાર કરને કે પહેલે એક બાર ભી પુછા તો મેં આપતો બતાતા લેકીન, આપ આઈપીએસ IPS અફસર હો, આપકો તો કોઈ કુછ નહીં બોલ શકતા, સિન્હાએ Sinha પરવેઝ અને યુસુફ સામે જોયું તેમને તેમનો આત્મા ડંખ્યો, તેમને લાગ્યુ કે તેઓ ઊભા થાય અને પરવેઝ Parvez અને યુસુફ Yusuf ની માફી માંગી લે, પણ તેમની સાચુ બોલાવાની અને માફી માંગવાની હિંમત થઈ નહીં, પરવેઝ અને યુસુફ જમીન સામે જોઈ રહ્યા હતા. મહંમદ Muhammad જે કહી રહ્યો હતો તે વાત સાથે સિન્હા પણ Sinha અંદરથી સંમત્ત હતા.મહંમદ Muhammad થોડીવાર રોકાયો અને પછી તેણે સિન્હા સામે જોતા કહ્યું સર Sir જેલમે મેં જબ ભી પરવેઝ Parvez ઔર યુસુફ Yusuf કો દેખતા થા, મેરા દિલ રો પડતા થા, યહ બેગુન્હા હોને કે બાવજુદ હમારે સાથ ઈતને સાલ જેલ Jail મે રહે, મેં વકિલ Advocate થા, મુઝે માલુમ થા, ઈનકે ખીલાફ આપ કે પાસે કોઈ એવીડન્સ Evidence નહીં, મેં ઈનકી બેલ Bail તો કરવા હી દેતા, લેકીન સર કોર્ટ Court ભી આપ કી બાતે સુનતી હૈ, સુપ્રીમ કોર્ટ Supreme Court તક હમ લડે લેકીન કોઈ ભી કોર્ટ માનને કો તૈયાર નહીં હુઈ, અગર પરવેઝ Parvezઔર યુસુફ Parvez બેલ પે નિકલ જાતે તો મેં કભી ભાગને કા પ્લાનીંગ Planning કરતા નહીં, હમ ભાગને નહીં મરને આયે થે. મેં કાનુન કે સામને હાર ગયા, મેને તય કીયા કે અબ કોઈ ભી હાલાત મેં હમ યુસુફ ઔર પરવેઝ કો લેકે ભાગેગે… જેલ Jail સે ભાગને કા પુરા પ્લાનીંગ મેરા હી થા, હાલાકી જબ મેને યહ પ્લાનીંગ કીયા તો યુનુસ Yunus તૈયાર નહીં થા. સિન્હા Sinhaએ યુનુસ સામે જોયું, મહંમદે કહ્યું યુનુસ કો મેને ભાગને કી અપની મજબુરી બતાઈ આખીર વો ભી માન ગયા. સુરંગ Tunnel બનાને કે લીયે હમને સભી તાકત લાગી દી, સુરંગ બનાને કે લીયે હમે પુરે તીન મહિને લગે, બારીસ Rain કે પહેલે હમ નિકલ જાને વાલે થે. મહંમદ Muhammad એકદમ અટકયો, સિન્હાની ધીરજ ખુટી રહી હતી, બેરેક Barrackમાં એકદમ નીરવ શાંતિ હતી, બેરેકની બહાર તમરા બોલી રહ્યા હતા, સિન્હા Sinhaએ સમયનો અંદાજ મેળવવા માટે બેરેકની સળીયાની બહારના અંધારા તરફ જોયું, પછી તેમણે મહંમદ સામે જોયું અને પુછ્યું તો ભાગે કયો નહીં. મહંમદે Muhammad પાછળ તરફ ઈશારો કરતા કહ્યું સર Sir ભાગને કે લીયે સન્ડે Sunday કા દિન તય કિયા થા. બહાર નિકલને લીયે સીર્ફ તીન ફુટ હી ખોદના થાં, જેલ કી દિવાર Jail Wall કે બહાર હમ નિકલ ગયે થે, સન્ડે મોર્નીંગ Morning મે બંદી ખુલતી હૈ, ફીર શામ કો ચાર બજે હી બંદી હોતી, એક બાર હમ નિકલ જાતે તો શામ કે ચાર બજે તક કીસી કોભી હમ ભાગ નીકલે હૈ ઉસકી જાનકારી નહીં મીલતી, લેકીન શનિવાર Saturday કી રાત Night ભાગને કે બરાબર બારહ ઘંટે પહેલે પરવેઝ Parvez ઔર યુસુફ Yusufને જો બાત કી ઉસકી કારણ હમ ભાગે નહીં, સિન્હાએ લાગ્યું કે એક પાછું એક સસ્પેન્સ Suspense ખુલી રહ્યું છે.

- Advertisement -(ક્રમશ:)

PART – 79 | સિન્હા ફાઇલ વાંચી રહ્યા હતા ત્યારે ફોનની રિંગ વાગી તેમણે ફોનના સ્ક્રિન સામે જોયુ SP વસાવા હતાસાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular