Thursday, April 16, 2026
HomeGujaratBJPમાંથી તમારી બેઠક પર કોણ લડશે? જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને...

BJPમાંથી તમારી બેઠક પર કોણ લડશે? જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોના જાણો નામો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા પછી તમામ રાજકીય પક્ષો અને અપક્ષો સક્રિય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તબક્કાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. હવે ભાજપે આજે આવા ટિકિટ વાંચ્છુઓની આતુરતાનો અંત આણ્યો છે. ભાજપે કેટલાક જિલ્લાઓમાં ટિકિટની જાહેરાત કરી છે. જોકે હજુ ઘણા જિલ્લાઓના ટિકિટવાંચ્છુઓ જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. અહીં આ લિસ્ટની કોપી દર્શાવાઈ છે. જુઓ…

ભાવનગર જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો

- Advertisement -

ભરૂચ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો

જૂનાગઢ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો

ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો

- Advertisement -

સુરત મહાનગરપાલિકાના ઉમેદવારો

અમદાવાદ જિલ્લા પંચાયતના ઉમેદવારો

ગાંધીધામ મહાનગરપાલિકાના ઉમેદવારો

- Advertisement -

કચ્છ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો

વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવારો

તાપી જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો

વાપી મહાનગરપાલિકાના ઉમેદવારો

વલસાડ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો

પંચમહાલ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો

ગાંધીનગર જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો

પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો

નર્મદા જિલ્લાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના ઉમેદવારો

અમદાવાદ જિલ્લાની તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો

છોટા ઉદેપુર જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો

ખેડા જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો

નડીયાદ મહાનગરપાલિકાના ઉમેદવારો

દાહોદ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો

વડોદરા જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો

વાવ-થરાદ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો

અરવલ્લી જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઉમેદવારો

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular