પ્રશાંત દયાળ (ભાગ-18 દિવાલ): 10 વાગી ગયા હતા. પોલીસે પોતાનું મોટા ભાગનું કામ, સ્થળ, પંચનામુ કેતન Ketan ની બેરેક Barracks માં રહેલા કેદી Prisoner ઓના નિવેદન લઈ લીધા હતા. કેતન Ketan ની હત્યા જીગા અને મોન્ટુ Jiga and Montu એ જ કરી હોવાનું સ્પષ્ટ થઈ ગયુ હતું. તેમને પણ પોલીસે પકડી સિંગલ બેરેક Barracks માં મુકી દીધા હતા. આમ મંગો, જીગો અને મોન્ટુ Jiga and Montu હવે એકલા પોતાની ખોલીમાં હતા. જીગા અને મોન્ટુ Jiga and Montu એ પણ પોતાનો ગુનો કબુલી લીધો હતો. પોલીસનું કામ પુરૂ થતાં બંદી ખોલી તમામ કેદી Prisoner ઓની બેરેક Barracks ખોલી દેવામાં આવી હતી. આખી જેલ Jail માં કેતન Ketan ના મર્ડરની જ ચર્ચા હતી. મહંમદ Muhammad બેરેક Barracks ની બહાર આવ્યો તેણે વોર્ડનને પુછ્યુ શું થયુ? ત્યારે વોર્ડને પહેલાથી છેલ્લા સુધી ખરેખર શુ બન્યુ તેની વિગત કહી હતી. મહંમદ Muhammad વિચારમાં પડી ગયો હતો જો જેલ Jail માં ધારદાર ચાકુ આવી શકે તો બીજુ ઘણુ બધુ આવી શકે. મહંમદ Muhammad શુ વિચારી રહ્યો હતો તેની કોઈને કલ્પના ન્હોતી. જેલ Jail માં જે પ્રકારનો માહોલ હતો તેના કારણે જેલ Jail માં ચાલતા ઉદ્યોગ અને ભણવાના ક્લાસ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.
આજે તેઓ ભણવા જવાના ન્હોતા એટલે મહંમદ Muhammad અને તેમના સાથીઓને વોર્ડની બહાર નિકળવા મળવાનું ન્હોતુ, જેનો રંજ લગભગ મહંમદ Muhammad અને તેના સાથીઓના ચહેરા ઉપર જોઈ શકાતો હતો. સવારની ચ્હા પણ 10 વાગે અને સવારની 7 વાગ્યે તૈયાર થયેલી ચ્હા 10 વાગ્યે આવી ત્યારે ગૌમુત્ર જેવો સ્વાદ થઈ ગયો હતો, તો પણ યુસુફ Yusuf પુરા ટેસથી ચ્હા પી ગયો હતો. ચ્હા મોડી આવવાને કારણે તેનું માથુ ભમવા લાગ્યુ હતું. થોડીવારમાં ચ્હાની પાછળ જમવાનું પણ આવી ગયુ. જો કે આજે બધા કેદી Prisoner ઓના દિવસની શરૂઆત સારી રીતે થઈ ન્હોતી જેના કારણે જમવામાં પણ કોઈને ખાસ રસ ન્હોતો. 11 વાગ્યા ત્યા તો અચાનક જેલ Jail માં જેલ Jail પોલીસની ચહલપહલ વધી ગઈ. કેદી Prisoner ઓને પોલીસની વધારે સંખ્યા જોતા ફરી કંઈક થયુ કે શુ તેવી શંકા ગઈ પણ તરત વોર્ડને શંકાનું સમાધાન કરતા કહ્યુ IGP સાહેબનો ઝડતી સ્કવોર્ડ આવ્યો છે. ઝડતી સ્કવોર્ડ એક એક બેરેક Barracks માં જઈ કેદી Prisoner ઓના સામાન અને બેરેક Barracks ના ખુણા ખાચરા તપાસી રહ્યો હતો. કારણ જેલ Jail માં મંગા પાસે હથિયાર આવી ગયા તો બીજા કેદી Prisoner ઓ પાસે પણ હથિયાર હોઈ શકે છે તેવી શંકાને આધારે આખી જેલ Jail માં એક એક બેરેક Barracks માં ઝડતી શરૂ કરી દેવામાં આવી હતી.
મહંમદના વોર્ડની સંભાળ રાખતો કેદી Prisoner વોર્ડન પહેલા કેતન Ketan ની બેરેક Barracks માં રહેતો હતો. બપોરની બંદી પછી તે કેતન Ketan ની વાત કહેવા લાગ્યો ત્યારે મહંમદ Muhammad અને તેના સાથીઓ સહિત બીજા કેદી Prisoner ઓ પણ વોર્ડનની વાત સાંભળવા બેસી ગયા હતા. કેતન Ketan ને ખુન કેસમાં જન્મટીપની સજા પડી પછી વૈદેહી Vaidehi એ પોતાની કોલેજ પુરી કરી અને તરત નોકરીએ લાગી ગઈ હતી. બીજી તરફ વૈદેહી Vaidehi નો પરિવાર તેને લગ્ન કરવા દબાણ કરી રહ્યો હતો. પહેલા તો ઘણો સમય વૈદેહી Vaidehi એ કેતન Ketan સાથેના પ્રેમની વાત છુપાવી રાખી હતી પણ લગ્નું દબાણ થતાં વૈદેહી Vaidehi એ ધડાકો કર્યો હતો કે લગ્ન કરીશ તો કેતન Ketan સાથે જ બાકી કુંવારી રહીશ. વૈદેહી Vaidehi ના પરિવાર માથે આભ તુટી પડ્યુ હતું. પોતાની દીકરી એક ખુની સાથે લગ્ન કરવા માગતી હતી જેને જન્મટીપની સજા થઈ છે. પરિવારે તેને ખુબ સમજાવી પણ તે એકની બે થઈ નહીં. એક દિવસ મુલાકાતમાં આવેલી વૈદેહી Vaidehi એ કેતન Ketan ને પુછ્યુ બોલ મારી સાથે લગ્ન કરીશ. આ સાંભળી કેતન Ketan પણ સ્તબ્ધ થઈ ગયો હતો. કેતન Ketan પણ જાણતો હતો કે હવે તે જેલ Jail માંથી ક્યારે છુટશે તેની તેને ખબર ન્હોતી અને જન્મટીપની સજા થયેલા ગુનેગાર સાથે કોઈ લગ્ન કરે? કેતને Ketan પણ તેને સમજાવી કહ્યુ કે તારા ઘરવાળા બતાડે તેવા સારા છોકરા સાથે સંસાર શરૂ કરી દે, ત્યારે વૈદેહી Vaidehi ખુબ રડી હતી. તેણે કેતન Ketan ને ધમકી આપી હતી કે તુ લગ્ન કરીશ નહીં તો હું આત્મહત્ય કરીશ પછી વૈદેહી Vaidehi જ્યારે પણ જેલ Jail મુલાકાતમાં આવતી ત્યારે કેતન Ketan ને લગ્ન ક્યારે કરીશ તેવુ પુછ્યા કરતી હતી. આખરે થાકીને કેતને Ketan લગ્ન કરવાની તૈયારી બતાડી હતી.
જ્યારે વૈદેહી Vaidehi એ કેતન Ketan સાથે લગ્ન કરે છે તેવી જાહેરાત પોતાના ઘરે કરી ત્યારે તેના પિતાએ તેને ઘર છોડી દેવા જણાવ્યુ હતું. વૈદેહી Vaidehi એ કેતન Ketan સાથે લગ્ન કરવુ જોઈએ નહીં તે માટે કેતન Ketan ના મમ્મી-પપ્પાએ પણ તેને સમજાવી પણ તે માની નહીં. આખરે કેતન Ketan સાથે તેના લગ્ન નક્કી થયા હતા. લગ્ન માટે કેતન Ketan ને જેલ Jail IGPએ પોલીસ જાપ્તા સાથે 3 દિવસની પેરોલ આપી હતી. વૈદેહી Vaidehi પોતાના ઘરેથી નિકળી કેતન Ketan ના મમ્મી-પપ્પા પાસે આવી ગઈ હતી. વૈદેહી Vaidehi નું કન્યાદાન પણ કેતન Ketan ના મમ્મી-પપ્પાએ કર્યુ હતું. આ પહેલુ લગ્ન હતું જેમા વરરાજા સાથે જાન આવે તેના બદલે હથિયારધારી પોલીસ આવી હતી. લગ્ન પછી વૈદેહી Vaidehi કેતન Ketan ના મમ્મી-પપ્પા સાથે રહેતી હતી. કેતન Ketan અને વૈદેહી Vaidehi ની પ્રેમ કહાની અને લગ્ન સુધીની સફર જેલ Jail માં મોટા ભાગના તમામ જુના કેદી Prisoner ઓને ખબર હતી. વોર્ડની વાત સાંભળી પરવેઝે વચ્ચે રોકતા પુછ્યુ કોઈ લડકી ઐસા ભી પ્યાર કર શકતી હૈ? વોર્ડન જવાબ આપે તે પહેલા મહંમદ Muhammad થોડુ હસ્યો અને તેણે જવાબ આપ્યો ઐસા પ્યાર ઔરત હી કર શકતી હૈ, મર્દ નહીં, યુનુસ Yunus સમજી ગયો કે મહંમદ Muhammad પોતાની બેગમ આયતના સંદર્ભમાં આવુ કહી રહ્યો છે. વોર્ડને કહ્યુ કે છેલ્લાં 10 વર્ષથી કેતન Ketan ની પત્ની વૈદૈહી નિયમિત કેતને Ketan મળવા માટે આવતી હતી. કેતને Ketan પણ તેને ખાતરી આપી હતી કે જેલ Jail માંથી છુટ્યા પછી તે ક્યારેય કોઈ ખોટુ કામ નહીં કરે.
હત્યાની આગલી સાંજે કેતન Ketan મુલાકાતમાં વૈદેહી Vaidehi ને મળી આવ્યો ત્યારે ખુબ ખુશ હતો. તેણે બીજા કેદી Prisoner ઓને પણ જ્યારે સમાચાર આપ્યા ત્યારે તેઓ પણ ખુશ થઈ ગયા હતા. વૈદેહી Vaidehi એ ગાંધીનગર ગૃહ વિભાગમાં ગઈ હતી ત્યાંથી સમાચાર મળ્યા હતા કે ગુજરાત સરકાર Government of Gujarat જે કેદી Prisoner ઓ 10 વર્ષની સજા કાપી હોય તેમને ગાંધી જંયતિ Gandhi Jayanti નિમિત્તે બાકીના સજા માફ કરવાની છે. કેતન Ketan ની સજાને 10 વર્ષ પુરા થઈ 11 વર્ષ થયા હતા તેના કારણે તેને આશા બંધાઈ હતી કે તે જલદી જેલ Jail માંથી છુટશે અને એક નવી જીંદગીની શરૂઆત કરશે, પણ કેતન Ketan સાથે કુદરત કાયમ મશ્કરી કરતી હતી. તેણે જ્યારે પણ જીંદગીને બદલવાનો નિર્ણય કર્યો ત્યારે કુદરત તેનો નિર્ણય બદલી નાખતી હતી. કેતન Ketan ને મોડા સુધી ઉંઘવાની ટેવ હતી, તે દિવસે પણ બંદી ખુલી ત્યારે મોટા ભાગના કેદી Prisoner ઓ ઉઠી ગયા હતા પણ કેતન Ketan સુઈ રહ્યો હતો. બાજુની બેરેક Barracks માં મંગા સાથે રહેતો જીગો અનો મોન્ટુ બંદી ખુલ્યા પછી હાથમાં છરા સાથે દોડતા કેતન Ketan ની બેરેક Barracks માં આવ્યા અને કેતન Ketan ઉપર પાગલની જેમ તુટી પડ્યા હતા. એક પછી એક ઘા વાગતા ગયા અને કેતન Ketan હુંકારો પણ બોલાવી શક્યો નહી. કેતન Ketan જેલ Jail માંથી છુટવાનો વિચાર કરી રહ્યો હતો પણ તેની જીંદગીએ જ તેને અલવીદા કહી દીધુ હતું. વોર્ડન પોતાની વાત પુરી કરી ઉભો થયો ત્યારે અબુએ વોર્ડનેને પુછ્યુ અબ ઉસકી બીબી વૈહેહી કા ક્યાહોંગા, અબુ જેવો ખુંખાર કેદી Prisoner વૈદેહી Vaidehi ના પ્રેમ અને બલિદાનની વાત સાંભળી અંદરથી હચમચી ગયો હતો. અબુ કેરળનો હતો, તેને ભાષાની તકલિફ પડતી હોવાને કારણે તે ઓછુ બોલતો હતો પણ તેને વોર્ડને ગુજરાતીમાં કરેલી વાત સમજાઈ ગઈ હતી, કારણ વેદનાને પોતાની કોઈ ભાષા હોતી નથી.
(ક્રમશ:)
PART – 17 | મંગાઍ પોતાના બે ટપોરી મોકલ્યા અને કેતનનું કામ જેલમા જ તમામ થઇ ગયુ
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.