Monday, June 29, 2026
HomeGeneralતે હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં ડાન્સર તરીકે કામ કરતો હતો પણ અચાનક બધુ બદલાઈ...

તે હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં ડાન્સર તરીકે કામ કરતો હતો પણ અચાનક બધુ બદલાઈ ગયુ જુઓ VIDEO

- Advertisement -

નેહલ સોંલકી(નવજીવન ન્યૂઝ. અમદાવાદ):અહિયા વાત છે ભરત જાવડેની છે, પહેલા તેણે તાડી પીવાની શરૂઆત કરી અને પછી ચોવીસ કલાક દેશી દારૂનો નશો કરવો લાગ્યો હતો, તે ખુબ સારો ડાન્સર હતો અને કોરીયોગ્રાફી કરતો હતો, પણ તે દારૂ પીવાને રવાડે ચઢયો અને તેણે પોતાની જીંદગી બરબાદ કરી નાખી હતી, હિન્દી ગુજરાતી ફિલ્મોમાં ડાન્સ કરનાર એક કલાકારની સ્થિતિ કેવી થઈ અને ગુજરાત નશાબંધી મંડળના ઉપક્રમે સુરત ખાતે ચાલતા આઉટરીચ એન્ડ ડ્રોપ સેન્ટરમાં આવ્યા પછી ભરતના જીવનના કેવુ પરિવર્તન આવ્યુ તેની વાત તેના શબ્દોમાં સાંભળવા જુઓ વિડીયો


- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular