Thursday, July 2, 2026
HomeGeneralગાંધીનગર: 20-22 વર્ષથી દારુ છુટતો ન્હોતો, પણ આ રીતે છૂટ્યું વ્યસન: જુઓ...

ગાંધીનગર: 20-22 વર્ષથી દારુ છુટતો ન્હોતો, પણ આ રીતે છૂટ્યું વ્યસન: જુઓ Video

- Advertisement -

ભાવેશ શાલુકે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): મને છેલ્લા 20-22 વર્ષથી દારૂનું વ્યસન હતું, જે છૂટતું ન હતું. અમદાવાદ લાલ દરવાજા પાસે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ નાશમુક્તિ કેન્દ્રમાં આવીને હું રહ્યો અહિયાં થોડા મહિના પછી મને દારૂની ટેવ છૂટી છે અને હવે ઘરે ગયા પછી પણ મને દારૂ પીવાનું મન થતું નથી. આ સંસ્થામાં મને ઘણો સહકાર મળ્યો અને સારી વ્યવસ્થાના કારણે જ હું આ દારૂના વ્યસન માંથી મુક્ત બની શક્યો. આ સંસ્થામાં બધી સુવિધાઓ આપવામાં આવે છે અને જમવાની પણ વ્યવસ્થા સારી આપવામાં આવે છે.આ સંસ્થાના કારણે જ હું મારા આ દારૂના વ્યસન માનથુ મુક્ત બની શક્યો છું અને હવે મને સારું લાગે છે. જુઓ Video ભાવેશ શાલુકે શું કહે છે.


- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular