Thursday, June 25, 2026
HomeGeneralકચ્છઃ નખત્રાણામાં નદીમાંથી મગર આવી ગયો બહાર, જુઓ Video

કચ્છઃ નખત્રાણામાં નદીમાંથી મગર આવી ગયો બહાર, જુઓ Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ.કચ્છઃ કચ્છના નખત્રાણા વિથોણા ગામમાં મગર જોવા મળ્યો હતો. હાલમાં વરસાદ ધોધમાર થયો તે પછી નદીઓના પાણી ઘણા ઉપર આવ્યા છે. આ દરમિયાનમાં મગર પણ પાણીમાંથી અકસ્માતે બહાર આવ્યો હોઈ શકે છે. નખત્રાણા ખાતે મગર રસ્તા વચ્ચે આમ તેમ દોડ લગાવતો નજરે પડ્યો હતો અને પછી પાછો પાણીમાં જતો જોવા મળ્યો હતો. આવો જોઈએ આ વીડિયો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular