નવજીવન ન્યૂઝ, અમદાવાદ: ગુજરાતમાં ચૌદમી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતની કુલ 182 બેઠક પૈકી તમામ રાજકીય પક્ષમાં ટિકિટ મેળવવા માટે ઉમેદવારો પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. એવામાં કોંગ્રેસ પાર્ટીએ પોતાના 43 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. એટલે કે 43 બેઠકોની ટિકિટ માટે ઉમેદવારોની ઇંતેજારીનો અંત આવી ગયો છે. જુઓ કઈ બેઠક માટે કયા ઉમેદવાર જાહેર કરાયા છે.


હવે જોવાનું એ રહે છે કે, કોંગ્રેસની આ યાદી બહાર આવ્યા પછી ભાજપ કયા ઉમેદવારોની સામે કયા ઉમેદવાર ઊભા કરે છે. અને આપ પણ કઈ રણનીતિ અપનાવે છે એ જોવાનું રહ્યું.








