Saturday, May 2, 2026
HomeGujaratઉમેદવારોની નોંધણીના કલાકો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસે જાહેર કર્યા 37 ઉમેદવારોના...

ઉમેદવારોની નોંધણીના કલાકો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસે જાહેર કર્યા 37 ઉમેદવારોના નામ, વાંચો યાદી….

- Advertisement -

નવજીવન ન્યુઝ. અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે. એવામાં આજરોજ બપોરે ભાજપે 3 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. અને હવે કોંગ્રેસે સાંજના સમયે 37 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે હવે ઉમેદવારી નોંધાવવા માટે બાકી રહેલા કલાકો પહેલા બીજા તબક્કામાં જે બેઠકોમાં ચૂંટણી યોજાશે તે બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

જૂઓ કોને બનાવ્યા કોંગ્રેસે ઉમેદવાર ?

- Advertisement -

પાલનપુર – મહેશ પટેલ
દીયોદર – શિવાભાઈ ભૂરિયા
કાંકરેજ – અમૃતભાઈ ઠાકોર
ઊંઝા – અરવિંદ પટેલ
વિસનગર – કિર્તિભાઈ પેટલ
બહુચરાજી – ભોપાજી ઠાકોર
મહેસાણા – પીકે પટેલ
ભિલોડા – રાજુ પારઘી
બાયડ – મહેન્દ્રસિંહ વાઘેલા
પ્રાંતિજ – બહેચરસિંહ રાઠોડ
દહેગામ- વખતસિંહ ચૌહાણ
ગાંધીનગર ઉત્તર- વિરેન્દ્રસિંહ વાઘેલા
વિરમગામ- લાખાભાઈ ભરવાડ
સાણંદ- રમેશ કોળી
નારણપુરા- સોનલબેન પટેલ
મણીનગર- સી.એમ. રાજપૂત
અસાવરા (એસ.સી.)- વિપુલ પરમાર
ધોળકા- અશ્વિન રાઠોડ
ધંધુકા- હરપાલસિંહ ચુડાસમા
ખંભાત- ચીરાગ પટેલ
પેટલાદ- ડો. પ્રકાશ પરમાર
માતર- સંજય પટેલ
મહેમદાબાદ- જુવાનસિંહ ગડાભાઈ
ઠાસરા- કાંતિભાઈ પરમાર
કપડવંજ- કાળાભાઈ ડાભી
બાલાસીનોર- અજીતસિંહ ચૌહાણ
લુણાવાડા- ગુલાબસિંહ
સંતરામપુર (એસટી)- ગેંદાભાઈ ડામોર
શહેરા- ખાટુભાઈ પગી
ગોધરા- રશ્મીતાબેન દુષ્યંતસિંહ ચૌહાણ
કલોલ- પ્રભાતસિંહ
હાલોલ- રાજેન્દ્રસિંહ પટેલ
દાહોદ (એસટી)- હર્ષદભાઈ નીનામા
સાવલી- કુલદીપસિંહ રાઉલજી
વડોદરા શહેર (એસસી)- ગુણવંતરાય પરમાર
પાદરા- જશપાલસિંહ પઢીયાર
કરજણ- પ્રીતેશ પટેલ (પીન્ટુ)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular