BJP New list of incharge and co-incharge: ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ હાલમાં જ 36 રાજ્યોના પ્રભારી અને સહ-પ્રભારીની જાહેરાત કરી છે. આ લિસ્ટમાં તે પાંચ રાજ્યો પણ શામેલ છે જ્યાં આવનારા થોડા જ મહિનાઓમાં વિધાનસભા ચૂટણી થવાની છે. વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશ, રામ માધવને ઉત્તરાખંડ તો સતીશ પૂનિયાને પંજાબની કમાન આપી છે. આ ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની કમાન સોંપાઈ છે તરુણ ચુધ ને જ્યારે સહ પ્રભારી તરીકે અજય મહાવર અને ગોમતી સાઈને કમાન સોંપવામાં આવી છે
અહીં જુઓ કયા રાજ્યમાં કયા પ્રભારી અને સહ પ્રભારીની નિમણૂકનું સંપૂર્ણ લિસ્ટ












