Wednesday, April 22, 2026
HomeNationalBreaking: દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર સ્પાઇસ જેટના વિમાનમાં આગ લાગી

Breaking: દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર સ્પાઇસ જેટના વિમાનમાં આગ લાગી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સાંજના સમયે એક વિમાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સ્પાઇસ જેટ કંપનીનું વિમાન એરપોર્ટના ટર્મિનલ 1 પર પાર્ક હતું તે સમયે તેમાં આગ લાગવાની ઘટના બની હતી. અન્ય એક વિમાનમાં સવાર પેસેંજર દ્વારા આ આગની ઘટનાનો વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વિડિયોમાં જોઈ શકાય છે કે સ્પાઇસ જેટના વિમાનમાં આગ લાગી છે અને એરપોર્ટના સ્ટાફ દ્વારા હાલ આગ પર કાબૂ લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Spice Jet plane caught fire at Delhi’s Indira Gandhi Airport

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular