Friday, April 24, 2026
HomeGeneralલતા મંગેશકરે પહેલીવાર ગુજરાતીમાં નરેન્દ્ર મોદીની માતા હિરા બાને લખ્યો હતો આ...

લતા મંગેશકરે પહેલીવાર ગુજરાતીમાં નરેન્દ્ર મોદીની માતા હિરા બાને લખ્યો હતો આ પત્ર, કહ્યું…

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન. અમદાવાદ): એક કેટલીક વખત નાની નાની બાબતો પણ બહુ મોટી થઈ જાય છે જેમની ઉપર સાશ્લાત મા સરસ્વીતીનો હાથ હતો તેવા લતા મંગેશકર હવે આપણી વચ્ચે રહ્યા નથી તેવુ કહેતા મન માનતુ નથી, પરંતુ સમયનું ચક્ર તેનું કામ કરે છે, 2019માં નરેન્દ્ર મોદીની બીજી વખત સરકાર બની ત્યાર બાદ લતા મંગેશકરે નરેન્દ્ર મોદીની માતા હિરાબાને ગુજરાતી ભાષામાં એક પત્ર લખ્યો હતો, પત્ર ખુબ જ નાનો અને સરળ છે, જેમાં લતાદીદીએ નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન થવા માટે હિરાબાને અભિનંદન આપ્યા હતા, લતાદીદી પત્રમાં લખે છે પહેલી વખત ગુજરાતી લખી રહી છુ એટલે કદાચ ભુલ થઈ હોય તો ક્ષમા કરશો વાંચો પત્રમાં શુ હતું.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular