Thursday, June 4, 2026
HomeGujaratભાજપે જાહેર કરી ઉમેદવારોની પ્રથમયાદી, ગોંડલમાં ફરી ગીતાબા જાડેજા રીપિટ

ભાજપે જાહેર કરી ઉમેદવારોની પ્રથમયાદી, ગોંડલમાં ફરી ગીતાબા જાડેજા રીપિટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારો અને દાવેદારોનો મામલે દિલ્હીમાં મોડી રાત્ર સુધી મથંન કરવામાં આવ્યું હતું. ઉમેદવારોની પસંદગીને લઇને દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગઈકાલે મળી હતી. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અમિત શાહ સાથે મંથન કરશે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ મોડી રાત્ર સુધી ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી શક્યતા રહેલી હતી. ત્યારે ભાજપ દ્વારા આજે સવારે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

ભાજપ દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની યાદી અનુસાર,

- Advertisement -

41 ધાટલોડીયા – ભુપેન્દ્ર પટેલ

૧ અબડાસા – પ્રધુમનસિંહ જાડેજા
૨ માંડવી – અનીરૂધ્ધ દવે
૩ ભૂજ – કેશુભાઈ પટેલ
૪ અંજાર – ત્રિકમ છાંગા (માસ્તર)
૫ ગાંધીધામ – માલતી મહેશ્વરી
૬ રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા
07 વાવ સ્વરૂપ ઠાકોર
08 થરાદ શંકર ચૌધરી
09 ધાનેરા ભગવાન ચૌધરી
10 દાતાં રધુ પારધી
11 વડગામ મણીલાલ વાધેલા
12 પાલનપુર અનિકેત ઠાકર
13 ડિસા પ્રવિણ માળી
14 દિયોદર કેશેવજી ચૌવહાણ
15 કાકરેજ કિર્તીસીંહ વાધેલા
17 ચાણસ્મા દિલીપ ઠાકેર
19 સિધ્ધપુર બળવંતસીંહ રાજપુત
21 ઉંઝા કિરીટ પટેલ
૨૨ વિસનગર – ઋષિકેશ પટેલ
23 બેચરાજી સુખાજી ઠાકોર
24 કડી કરશન સોંલકી
25 મહેસાણા મુકેશ પટેલ
26 વિજાપુર રમેણ પટેલ
28 ઈડર રમણ વોરા
૨૯ ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ
30 ભીલોડા પુનમચંદ બરંડા
31 મોડાસા ભીખુભાઈ પરમાર
32 બાયડ ભીખીબેન પરમાર
33 પ્રાંતિજ ગજેન્દ્રસીંહ પરમાર
34 દહેગામ બલરાજસીંહ ચૌહાણ
૩૬ ગાંધીનગર દક્ષિણ – અલ્પેશ ઠાકોર
૩૯ વિરમગામ – હાર્દીક પટેલ
40 સાણંદ કનુ પટેલ
42 વેજલપુર અમીત ઠાકર
44 એલીબ્રિજ અમીત શાહ
45 નારણપુરા જીતેન્દ્ર પટેલ(ભગત)
46 નીકોલ જગદીશ વિશ્વકરમા
47 નરોડા પાયલ કોકરાણી
48 ઠક્કબાપા નગર કંચન રાદડીયા
49 બાપુનગર દિનેશ કુશવાહા
50 અમરાઈવાડી હસમુખ પટેલ
51 દરિયાપુર કૌશિક જૈન
52 જમાલપુર ખાડિયા ભુષણ ભટ્ટ
53 મણીનગર અમુલ ભટ્ટ
54 દાણીલીમડા નરેશ વ્યાસ
55 સાબરમતી હર્ષદ પટેલ
56 અસારવા દર્ષના વાઘેલા
57 દસ્ક્રોઈ બાબુ જમના
58 ધોળકા કિરીટ ડાભી
59 ધંધુકા કાળુ ડાભી
૬૦ દસાડા- પી.કે. પરમાર
૬૧ લીંબડી- કિરીટસિંહ રાણા (રિપિટ)
૬૨ વઢવાણ- જિજ્ઞા પંડ્યા
૬૩ ચોટીલા – શામજી ચૌહાણ
૬૪ ધાંગધ્રા- પ્રકાશ વરમોરા
૬૫ મોરબી- કાંતિ અમૃતિયા
૬૬ ટંકારા – દુર્લભજી
૬૭ વાંકાનેર – જીતુ સોમાણી
૬૮ રાજકોટ પુર્વ ઉદય કાનગડ
૬૯ રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ
૭૦ રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા
૭૧ રાજકોટ ગ્રામ્ય – ભાનુંબેન બાબરીયા
72 જસદણ – કુંવરજી બાવળી
૭૩ ગોંડલ- ગીતાબા જાડેજા (રિપિટ)
૭૪ જેતપુર – જયેશ રાદડીયા
૭૬ કાલાવાડ – મેઘજી ચાવડા
૭૭ જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ
78 જામનગર ઉત્તર – રીવાબા જાડેજા
૭૯ જામનગર દક્ષિણ – દિવ્યેશ અકબરી
૮૦ જામજોધપુરથી ચિમન સાપરિયા
82 દ્વારકા – પબુભા માણેક
૮૩ પોરબંદર – બાબુ બોખરીયા
85 માણાવદ – જવાહર ચાવડા
૮૬ જુનાગઢ – સંજય કોરડીયા
૮૭ વિસાવદર – હર્ષદ રિબડીયા
88 કેશોદ – દેવા માલમ
89 માંગરોળ – ભગવાનજી કરગડીયા
૯૦ સોમનાથ – માનસીંહ પરમાર
91 તાલાળા – ભગવાન બારડ
૯૨ કોડીનાર – ડો. પ્રધુમન વાજા
93 ઉના – કે.સી. રાઠોડ
૯૪ ધારી- જે વી કાકડીયા
૯૫ અમરેલી- કૌશિક વેકરીયા
96 લાઠી – જનર તળાવીયા
૯૭ સાવરકુંડલા – મહેશ કશવાલા
૯૮ રાજુલા – હિરા સોલંકી
99 મહુવા શીવા ગોંહીલ
100 તળાજા ગૌવત ચૌવહાણ
101 ગારીયાધર કેશવ નાકરાણી
102 પાલીતાણા ભીખા બારૈયા
103 ભાવનગર ગ્રામ્ય પરષોત્મ સોંલકી
105 ભાવનગર પશ્વિમ જીતુ વાધાણી
૧૦૬ ગઢડા- શંભુનાથ મહારાજ (Ex.MP)
107 બોટાદ ધનશ્યામ વીરાણી
108 ખંભાત મહેશ રાવલ
109 બોરસદ રમણ સોંલકી
110 આંકલાવ ગુલાબસીંહ પઢીયાર
111 ઉમરેઠ ગોવીંદ પરમાર
112 આંણદ યોગેશ પટેલ(બાપજી)
114 સોજીત્રા વિપુલ પટેલ
115 માતર કલ્પેશ પરમાર
116 નડિઆદ પંકજ દેસાઈ
118 મહુધા સંજયસીંહ મહીડા
119 ઠારસા યોગેન્દ્રસીંહ પરમાર
120 કપડવંજ રાજેશકુમાર ઝાલા
121 બાલાસીનોર માનસીંહ ચૌહાણ
122 લુણાવાડા જીગ્નેશ સેવક
123 સંતરામપુર કુબેર ડિંડોર
124 શહેરા જેઠા આહિર
125મોરવા હડફ નીમીષા સુથાર
126 ગોધરા ચંદ્રસીંહ રાઉલજી
127 કાલોલ ફતેસીંહ ચૌહાણ
128 હાલોલ જયદ્રથસીંહ પરમાર
129 ફતેપરા રમેશભાઈ કટારા
131 લીમખેડા શૌલેષ ભાભોર
132 દાહોદ કનૈયાલાલ કિશોરી
134 દેવગઠબારીયા બચુભાઈ ખાબર
135 સાવલી કેતન ઈમાનદાર
136 વાધોડીયા અશ્વિન પટેલ
137 છોટાઉદેપુર રાજેન્દ્ર રાઠવા
139 સંખેડા અભેસીંહ તડવી
140 ડભોઈ શૈલેષ મહેતા (સોટા)
141 વડોદરા શહેર મનીષાબેન વકીલ
143 અકોટા ચૈતન્ય દેસાઈ
144 રાવપુરા બાલકૃષ્ણ શુકલા
146 પાદરા ચૈતન્યસીંહ ઝાલા
147 કરજણ અક્ષયકુમાર પટેલ
148 નાંદોદ દર્શનાબેન દેશમુખ (વસાવા)
૧૫૦ જંબુસર – ડી કે સ્વામી
૧૫૧ વાગરા – અરુણસિંહ રાણા
૧૫૨ ઝઘડિયા – રિતેશ વસાવા
૧૫૩ ભરૂચ – રમેશ મિસ્ત્રી
૧૫૪ અંકલેશ્વર ઇશ્વર પટેલ
155 ઓલપાડ મુકેશ પટેલ
156 માંગરોળ ગણપત વસાવા
157 માંડવી કુંવરજી હડપતી
158 કાંમરેજ પ્રફુલ પાનસેરીયા
૧૫૯ સુરત ઇસ્ટ – અરવિંદ રાણા
૧૬૦ સુરત નોર્થ – કાંતિ બલ્લર
૧૬૧ વરાછા રોડ – કિશોર કાનાણી
૧૬૨ કારંજ – પ્રવીણ ગોધારી
૧૬૩ લિંબાયત – સંગીતા પાટીલ
૧૬૪ ઉધના – મનુભાઈ પટેલ
૧૬૫ મજુરા – હર્ષ સંઘવી
૧૬૬ કતારગામ – વીનું ભાઈ મોરડીયા
૧૬૭ સુરત વેસ્ટ – પુર્ણેશ મોદી
૧૬૯ બારડોલી- ઇશ્વર પરમાર રિપિટ
170 મહુવા મોહન ડોડિયા
171 વ્યારા મોહન કોંકણી
172 નીજર જયરામ ગામી
173 ડાંગ વીજય પટેલ
૧૭૪ જલાલપોર – આર.સી. પટેલ
૧૭૫ નવસારી – રાકેશ દેસાઈ
176 ગણદેવી નરેશ પટેલ
177 વાસદા પીયુશ પટેલ
178 ધરમપુર અરવિંદ પટેલ
૧૭૯ વલસાડ – ભરત પટેલ રીપીટ
૧૮૦ પારડી – કનુ દેસાઈ રીપીટ
૧૮૧ કપરાડા – જિતુ ચૌધરી રીપીટ
182 ઉમરગામ રમણ પાટકર

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular