Live Update Congress Jan Mahabhiyog: દિલ્હીમાં કોંગ્રેસ અધિયક્ષ મલ્લિકાર્જુન ખડગેના આવાસ પર ઈંડિયા ગઠબંધનનો જન મહાભિયોગ કાર્યક્રમ ચાલી રહ્યો છે. કોંગ્રેસે આ આયોજનને ‘સડક પર સંસદ’ નામ આપ્યું છે. આ કાર્યક્રમમાં મૉક સંસદનું પણ આયોજન કરાયું છે. આ મૉક સંસદની અધ્યક્ષતા મીરા કુમાર કરી રહી છે. મૉક સંસદમાં મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પંચ અને સરકાર પર છ ગંભીર આરોપ લગાવ્યા છે. જુઓ Live…
Live: PM મોદી અને ગૃહમંત્રીના નિર્દેશ પર જ્ઞાનેશ કુમાર ચલાવી રહ્યા છે ચૂંટણી પંચ… મૉક સંસદમાં બોલ્યા ખડગે
- Advertisement -
- Advertisment -








