પ્રશાંત દયાળ નવજીવન : રાજયની જવાબદારી છે તમામ નાગરિકનોને પોતાનો અધિકારી મળે અને બંધારણ પ્રમાણે રોજગાર મળે પરંતુ છેલ્લાં એક સપ્તાહ આખુ ગુજરાત ઈંડા અને નોનવેજના મુદ્દે વ્યર્થની ચર્ચામાં ઉતરી રહ્યુ છે, આ મદ્દે રાજકોટ કોર્પોરેસનના નિર્ણય પછી રાજયના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એ નિવેદન કરતા મામલો રાજકિય બની ગયો હતો, ચુંટણીનું વર્ષ નજીક હોવાને કારણે ઈરાદાપુર્વક મામલો ઉઠાવ્યો હોવાની ચર્ચા પણ તેજ બની હતી.
આખી ઘટના રાજકિય બનતા રાજયની કાયદોની વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવી સ્થિતિ નિર્માણ થતાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આણંદ ખાતેના કાર્યક્રમમાં સ્પષ્ટતા કરતા સ્પષ્ટ થયુ કે તેમના નેતાઓ કોમી ગણતરીના આધારે ભલે નિવેદન કરતા હોય પરંતુ ભુપેન્દ્ર પટેલ રાજકિય લાભ લેવાને બદલે રાજયના વડા તરીકે નિર્ણય લઈ રહ્યા છે, કોણે શુ ખાવુ તે નિર્ણય તે વ્યકિતગત છે તેમ કહી તેમણે જે કહ્યુ જોઓ તેનો વિડીઓ
— Navajivan (@Navajivan1) November 15, 2021
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.