Sunday, November 2, 2025
HomeSeriesDeewal Seriesબ્લાસ્ટ કરનારને ત્રણ દિવસ પહેલા ખબર ન્હોતી શુ કરવાનું છે ત્રણ માણસો...

બ્લાસ્ટ કરનારને ત્રણ દિવસ પહેલા ખબર ન્હોતી શુ કરવાનું છે ત્રણ માણસો આવ્યા અને બૉમ્બ આપી ગયા

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-55 દીવાલ ): ડીસીપી DCP માટે સૌથી મોટો સવાલ હતો કે અમદાવાદમાં બ્લાસ્ટ Ahmedabad Blast કરવા માટે બોમ્બ કયાંથી આવ્યા હતા, જ્યારે ડીસીપીએ DCP દાનીશને Danish આ સવાલ પુછયો ત્યારે દાનીશે કહ્યું સર હમે આખીર તક પુરા પ્લાના માલુમ નહી થા, જબ મુઝે કામ સોંપા ગયા કે સાયકલો Bicycles કા ઈંતઝામ કરો, તબ ભી મુઝે સાયકલ્સ Bicycles ક્યું ચોહીયે યહ બતાયા નહીં થા, મેને મેજર કો પુછા થા, સાયકલ્સ કા કયા કરના હૈ, તબ વહ હસને લગે ઔર કહા હમ સાયકલ રેસ Race કરને વાલે હૈ, મહંમદભાઈને Muhammadbhai મુઝે એક બાર બોલ દીયા થા, જીસકો જીતના જાનના જરૂરી હો, ઉતની હી બાત ઉસકો જાનની ચાહીયે, સર મતલબ સાફ થા કી મુઝે જ્યાદા સવાલ પુછને નહીં ચાહીયે. હમ જબ એક હપ્તે પહેલે અહમદાવાદ Ahmedabad આયે થે તબ મહંમદભાઈ Muhammadbhai હમ સભી કો યાકુબનગર લેકે ગયે, હમારે ખાને કા ઈંતઝામ બહાર હો જાતા થા, સિન્હા Sinha અકળાયા તેમણે પુછ્યું અરે બોમ્બ Bomb કહા સે આયે યહ બતાઓ, દાનીશે Danish કહ્યું સર વહી બાત બતાને જા રહા થા, બ્લાસ્ટ Blast કે તીન દિન પહેલે યાકુબનગરમે તીન લોગ આયે થે… પછી યાદ કરી કહ્યું એક નામ નરૂ, દુસરે કા નામ સલીમ Salim ઔર તીસરા હાફીઝ Hafeez થા. યહ તીનો દો કાર લેકે આયે થે, કાર છોડકર નુરૂ ઓર સલીમ ચલે ગયે થે. હાફીઝ હમારે સાથ થા, ઉસકે સાથ બડા થેલા લેકર આયા થા, હાફીઝ Hafeez હમસે બાત નહીં કરતા થા, વહ સીર્ફ મેજર સે બાત કરતા થા, આને કે બાદ હાફીઝને આપના કામ શરૂ કીયા ઉસકે થેલે મેં લકડે બોકસ, વાયર, છરે, ખીલ્લીયા, ઘડી ઔર કોઈ કાલા પાવડર થા, હાફીઝ Hafeez દો દિન તક બોકસ Box મેં હર ચીજ ફીટ કર રહા થા, હમે સમજમે નહીં આ રહા થા કી હાફીઝ Hafeez ક્યા કર રહા હૈ. હાફીઝ ઘર કે બહાર ભી નહીં જાતા થા, મેજર ઉસકા ખાના રૂમ પે લેકર આતે થે.



- Advertisement -

બ્લાસ્ટ Blast કે એક દિન પહલે મેજર હમ સબકો લેકર બહાર નીકલે હાફીઝ Hafeez ભી હમારે સાથ થા, હમ નદી પે ગયે મુઝે ઉસકા નામ યાદ નહીં લેકીન કાફી સુમસામ જગાહ થી, હમ સબકો કિનારે ખડે રખકર હાફીઝ Hafeez દુર તક ગયા ઔર વાપીસ આકર ખડા રહા, પાંચ મિનિટ કે બાદ બડા ધમાકા હુવા હાફીજ Hafeez ઔર મહંમદ Muhammad બડે ખુશ હુએ. મેજરને તબ હમે બતાયા કી બોમ્બ Bomb તૈયાર હૈ, કલ હમ બ્લાસ્ટ Blast કરેંગે, દુસરે દિન સુબહ નુરૂ ઔર સલીમ Salim આયે ઉનકે પાસ ગેસ કે છોટે સીલીન્ડર થે, હાફીઝને દોનો સીલેન્ડર ઔર બોમ્બ કા બોકસ વો લાયે થે વહ કાર કિ ડીક્કી મેં ફીટ કિયા ઔર ઉનકો કહા અબ તુમ રવાના હો જાઓ. મુઝે પતા નહીં વો કહા ગયે, ઉસી દિન સુબહ હાફીઝ Hafeez ભી સામાન મેજર કો સોંપ કર ચલા ગયા. દોપહર કો હમ સબ શહર જાને કે લીયે નીકલે રિક્ષા Rickshaw મેં કાલુપુર પહોંચે વહા હમને સાઈકલે Bicycles રખી થી. સાયકલો કે કેરિયર મે હમને કપડે કિ એક થેલીમે એક એક બોમ્બ રખા, ઔર સાયકલ્સ Bicycles કો લેકર હમ અલગ અલગ જગાહ પે રખ આયે, મેજર ને બતાયા થા પાંચ બજે તક કામ ખતમ હો જાના ચાહીયે વરના આપ ભી જન્નતનશીન હો જાઓગે. સાયકલ Bicycle છોડને કે બાદ હમે મેજર કો ફોન કરના થા, ઉસ દિન કે લીયે મેજરને હમે એક નયા સીમકાર્ડ Simcard દિયા થા, પાંચ બજે તક હમને હમારા કામ પુરા કિયા, હમને જબ સાયકલે Bicycles છોડ દી ઔર મેજર કો ફોન કરકે બતાયા કી કામ હો ગયા તો, ઉન્હોને કહા અબ સીધે અહમદાવાદ રેલવે સ્ટેશન Ahmedabad Railway Station આ જાઓ, હમે અહમદાબાદ Ahmedabad છોડના હૈ, કહાં જાના હૈ યહ પતા નહીં થા, હમ રેલવે સ્ટેશન Railway Station પહોંચે, મેજર વહા હમારી ટીકીટ Ticket લેકે ખડે થે, ઉન્હોને કહા હમ યહા સે નીકલ જાતે હૈ, હમ ટ્રેન મે બેંઠને વાલે થે તભી હમને સ્ટેશન કે ટીવી પે દેખા કે અહમદાબાદ Ahmedabad મેં સિરિયલ બ્લાસ્ટ Serial blast હુવે… દાનીશ Danish કોઈ ફિલ્મની કહાની કહેતો હોય એટલી સ્વસ્થતાથી આખી વાત કરી રહ્યો હતો. સિન્હાએ Sinha જોયું કે જ્યારે દાનીશે Danish પોતાની વાત પુરી કરી ત્યારે તેમણે પોતાના મનમાં ચાલી રહેલા સવાલને તેની સામે મુકતા કહ્યું દાનીશ Danish યહ બતાઓ આપ પાંચ લોગ સાઈકલ Bicycle રખને ગયે, લેકીન સાયકલ તો બીસથી પાંચ લોગોને હીં સભી સાઈકલે રખી, દાનીશ Danish હસવા લાગ્યો તેણે કહ્યું નહીં સાબ હમ સુપરમેન નહીં હૈ, સિટી મેં સાયકલ છોડને મે ગયા થા મેને તો તીન સાઈકલે Bicycle બારી બારી રખી, બાકી કે એરીયા મેં જાને કે લીયે ટેમ્પો કા ઈંતઝામ થા, વહ કીસને કિયા મુઝે પતા નહીં.



સિન્હાએ Sinha પુછ્યું ઠીક ફિર કયા હુવા, દાનીશે Danish કહ્યું સર મેં ઔર ચાંદ Chand મુંબઈ Mumbai હોકર હૈદરાબાદ Hyderabad ગયે, મેજર અને યુનુસ Yunus ભોપલ Bhopal ચલે ગયે, રિયાઝ-અબુ ભી કેરળ Kerala પહોંચ ગયે. મેજરને હમે કહા થા, અબ હમ કીસી સે ફોન પે બાત નહીં કરેંગે ઈસીલીયે હમને કીસી સે બાત કી નહીં સચ પુછો તો હમારે પાસ ચાંદ Chand કો છોડકર કીસી કા નંબરથી ભી નહીં થા. મેજર સાબ કા ભી નહીં, સિન્હાએ Sinha પુછ્યું આપ કો કભી ડર લગા કી પકડે જાયેંગે. તરત જ દાનીશે Danish કહ્યું નહીં સર હમે મેજર પે ભરોસા થા, મેજરને બતાયા કે હિન્દુસ્તાન કી નહીં, ફોરેન કી પુલીસ Police ભી ભારત આ જાયે તો ભી હમારે તક પહુંચ નહીં પાયેગી. સિન્હા Sinha હસ્યા અને મનોમન બબડયા, સભી એકયુઝ યહી માનતે હૈ, સિન્હા Sinha અને જાડેજા Jadeja ચાર કલાકથી દાનીશને સાંભળી રહ્યા હતા. તેમનું મન સુન્ન થઈ ગયુ હતુ, દાનીશ Danish આપકો કભી પછતાવા હુવા સિન્હાએ Sinha પુછ્યું, દાનીશ Danish વિચાર કરવા લાગ્યો અને કહ્યુ સચ બતાઉ, શાયદ 2002 કે દંગો કા વીડિયો Video નહીં દેખા હોતા તો પછતાવા હોતા, લેકીન આજ ભી મેં માનતા હું કિ હમને જેહાદ કે લીયે જો ભી કિયા વહ સહી કિયા.

- Advertisement -



સિન્હાએ Sinha થોડા આગળ વળી પુછ્યું લેકીન અબ તુમ્હારા કયાં હોગા ઉસકે બારે મેં સોચા હૈ. દાનિશ Danish હસવા લાગ્યો, દાનીશને હસતો જોઈ જાડેજાને ગુસ્સો આવ્યો તેણે તેની પીઢમાં જોરથી એક મુક્કો મારી દીધો. જાડેજાના Jadeja આવા વર્તનથી સિન્હાને Sinha પણ આશ્ચર્ય થયું, તેમણે જાડેજાનો Jadeja હાથ પકડી લેતા માથુ હલાવી રોકયા. દાનીશને Danish કળ વળી એટલે તે સીધો થયો, તેણે કહ્યું મેજર સાહબ વકિલ હૈ, ઉન્હોને બતાયા થા કી અબ હમે ફાંસી સે કમ કુછ નહીં હો શકતા. દાનીશે Danish સિન્હાની Sinha આંખોમાં જોયું અને કહ્યું સર Sir આપ અપના કામ કીજીયે, આપ સે હમારી કોઈ નારાજગી નહીં. આપ સરકારી અફસર Government Officer હૈ, આપ કી સરકાર બોલેગી વહીં આપ કરોંગે, કભી હમારે નઝરીયે સે આપ નહીં દેખોગે, અગર 2002 મેં હમારે કોમ કો બચાને કી આપકી પુલીસને Police કોશીશ ભી કી હોતી તો આજ હમ આપકે સામને નહીં હોતે. દાનીશના Danish ચહેરા ઉપર ત્યારે પહેલી વખત અફસોસ દેખાયો… સિન્હા Sinha વિચાર કરવા લાગ્યા, આ બધા માત્ર ધાર્મિક ઝનુની નથી, પણ તેમણે જે કર્યું છે તે સમજી વિચારી અને માનસીક સ્પષ્ટતા સાથે કર્યું છે.

(ક્રમશ:)

- Advertisement -

PART – 54 | જેમણે અમદાવાદમા બૉમ્બ ફોડ્યા તેમને તો 2002મા શુ બન્યુ તેની ખબર ન્હોતી પણ તેમણે વિડિઓ જોયા હતા



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular