પ્રશાંત દયાળ (ભાગ-54 દીવાલ ): ચાંદ Chand પછી માનસીક રીતે દાનીશ Danish પણ તુટી ગયો હતો, Yusuf યુસુફે તેને ઓળખી બતાડયો અને બોમ્બ પ્લાન્ટ કરવા માટે તમામા સાયકલોની વ્યવસ્થા દાનીશે Danish જ કરી હોવાની તેણે કબુલાત કરી લીધી હતી.ડીસીપી સિન્હા DCP Sinhaએ યુસુફને પાછો જાડેજા Jadejaની ઓફિસમાં મોકલી દીધો, હવે ડીસીપી સિન્હા DCP Sinhaની ઓફિસમાં અને દાનીશ જમીન ઉપર પલાઠી વાળી બેઠો હતો અને તેની બન્ને તરફ ખુરશી નાખી સિન્હા અને જાડેજા બેઠા હતા.સિન્હા Sinhaની ના હાથમાં નાની લાકડી હતી, સિન્હા Sinhaએ તેને તમાચો એટલો કચકચાવી માર્યો કેતેના મોંઢામાંથી લોહી નિકળી ગયું હતું.તેને મોંઢુ સાફ કરાવી બેસાડયો, તેની પુછપરછ કરતા પહેલા સિન્હા Sinhaની એ ત્રણ કોફી મંગાવી, દાનીશ Danish ના પાડતો હતો છતાં તેને કોફી પીવડાવી પછી સિન્હા Sinhaએ પુછપરછનો દૌર શરૂ કર્યો હતો.દાનીશ Danishને કહ્યું સાબ મેં હૈદરાબાદ મે એસ્ટેટ બ્રોકર કા કામ કરતા હું, ઘર મેં બીબી, ચાર બચ્ચે ઔર માં હૈ, જમાત કે કામ કે લીયે આના જાના હોતા થા, મેં પીછલે પાંચ સાલ સે નસીરૂદ્દીન સાહબ કો જાનતા હું, વો ઈસ્લામ પઢાતે થે, ઉન્હોને ઉસકે પહેલી કભી ઈસ્લામ કે સિવા કોઈ બાત નહીં કી લેકીન છહ મહિને પહેલે ઉન્હોને હમે બુલાયા થા, તબ મેં પહેલીબાર મહંમદભાઈ Muhammadbhai ઔર યુનુસભાઈ Yunusbhai કો મીલા થા…સિન્હા Sinhaએ તેને અટકાવતા પોતાના ટેબલ ઉપરથી ડાયરી પેન લીધા, અને કઈક નોંધ કર્યા પછી પુછ્યું મિટિંગ મેં કૌન કૌન થા સર પહેલી બાર મિટિંગ હુઈ તબ તો હમ તીન લોગ હી થે.ઈસ મિટિંગ મેં નસીરૂદીન સાહબને બોલા ગુજરાત Gujarat મેં 2002 હમારે ભાઈઓ કો કાફી સહના પડા થા, હમારી કોમ પે જુલ્મ હુવા થા, હમે હમારી કોમ કે લીયે કુછ કરના પડેગા.
મેં માનતા થાકે નસીરૂદ્દીન સાહબ હમારી કોમ કે લોગો કે લીયે ચંદા ઈકઠ્ઠાકરના ચાહતે હૈ, મેંને કહા, આપ હુકુમ કરો. હાંલાકી ઉસ દિન ઉન્હોને જ્યાદા કોઈ બાત કી નહીં, પંદરા દિન કે બાદ હમે ફીર બુલાયા તબ મેં, મહંમદભાઈ Muhammadbhai ઔર યુનુસ Yunus તો થે લેકીન ચાંદ Chand કે સાથ અબુ Abu -રીયાઝ Riaz ભી આયે થે, સાહબને ઉસ દિન ફીર સે ગુજરાત Gujarat દંગો કી બાત કી ઉન્હોને હમે બતાયા કી આજ ભી હમારે કોમ કો કાફી સહને પડતા હૈ, ધંધા ભી નહીં કર શકતે ઔર સરકારી નોકરી Government Job ભી નહીં મીલતી.સિન્હા Sinhaએ જાડેજા Jadeja સામે જોયું અને જાડેજા Jadeja ને પુછયું હમારી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch મેં કીતને મુસ્લિમ નોકરી કરતે હૈ, જાડેજાએ યાદ કરી કહ્યું સર પાંચ-સાત કોન્સટેબલ Constable હૈ, ઔર દો સબઈન્સપેકટર Sub Inspectorહૈ. સિન્હાએ દાનીશ Danish સામે જોતા કહ્યું હા ફીર આગે બતાઓ, દાનીશને લાગ્યું કે ડીસીપી DCPને ખરાબ લાગ્યું એટલે તેણે સ્પષ્ટતા કરતા કહ્યું સર યહ તો નસીરૂદ્દીન સાહબને બતાયા થા, ડીસીપી DCPએ તેને આગળ બોલવાનો ઈશારો કર્યો, સર ઉસ મિટિંગ મેં હમારે કિસીકા માઈન્ડ કલીયર નહીં થાં, સાહબ કયાં કરના ચાહતે હૈ, ઉન્હોને હમે ઠીક સે બતાયા નહીં થા, લેકીન બાદ મેં ઉન્હોને હમે અપને કોમ્પ્યુટર Computer પે એક વીડિયો દિખાયા.સિન્હાએ ફરી જાડેજા સામે ત્રાંસી આંખો જોયું, સર વો વીડિયો ગુજરાત કે 2002 કે દંગો કા થા, હમારી કોમ કે લોગો કે ઘર-દુકાને જલાયે ગયે, ઔરતો ઔર બચ્ચે કો કાટ દીયા ગયા, કુછ વીડિયો રીલીફ સેન્ટર કે થે, હમને વીકટીમો કે ઈન્ટરવ્યું ભી દેખે…પછી થોડીક ક્ષણો માટે દાનીશ Danish શાંત થઈ ગયો, પછી શ્વાસ ભરતા કહ્યું સર વીડિયો દેખકર હમારા ખુન ખૌલ ઉંઠા, સર ભારત India ઔર પાકિસ્તાન Pakistan અલગ હોકર ઈતને સાલ હો ગયે ફીર આપ હમે ઈન્ડીયન માનને કો તૈયાર નહીં.ડીસીપી DCPએ દાનીશની આંખોમાં જોયું, તે સમજી ગયો તેણે કહ્યું સર મેં આપકી બાત નહીં કરતા યહ હિન્દુ સેના વાલે લોગ હૈ ઉનકી બાત કરતા હું.
ડીસીપી DCPએ ડાયરીમાં કઈક નોંધ્યુ દાનીશ Danishની વાત ચાલુ જ હતી, વહ વીડિયો દેખને કે બાદ હમે લગા કી કુછ કરના ચાહીયે, લેકીન કયાં કર શકતે થે, હમે પતા નહીં થા, નસીરૂદ્દીન સાહબને કહા હમે જેહાદ કરની હોગી, કોમ કે લીયે જો ભી કામ કરતા હૈ, વહ જેહાદી હોતા હૈ.હમ જેહાદ કે લીયે તૈયાર થે, સર હમારે બીચ મેં કોઈ પઢા લીખા ઔર સમજદાર થા તો વહ હમારે મેજર મહંમદભાઈ Muhammadbhai થે, ઉન્હોને પુરા પ્લાનીંગ Planning કીયા.હમે કુછ લોકલ લડકો કી જરૂર થી, ઈસીલીયે મેં મહંમદભાઈ Muhammadbhai કે સાથ દો મહિને પહેલે અહમદાબાદ Ahmedabad આયા થા, હમારે સે પહલે નસીરૂદ્દીન સાહબ ભી આયે છે, નસીરૂદ્દીન સાહબ કા રૂતબા થા, લેકીન હમ ગલત સાબીત હુવે ઈસ શહર સે હમારે સાથ જેહાદ કે કામ મેં આને કો એક ભી લડકા તૈયાર હુવા નહીં.આખરી મેં તય હુવા હમે છ હસે હી કામ કો અંજામ દેંગે, સિન્હા Sinhaએ તેને વચ્ચે રોકતા પુછ્યું કામ કીસને તય કીયા થાં, સર મેં વહ જાનતા નહીં, ક્યો કિ બાદ મેં હમે કયા કરનાર હૈ, કીસ સે મીલના હૈ, યહ સબ કુછ મહંમદભાઈ Muhammadbhai હી તય કરતે થે.મેને એક બાર મેજર કો પુછા થાં, સીર્ફ છે લોગ કૈસે કામ કરેગે, તો ઉન્હોને બતાયા કી નસીરૂદ્દીન સાહબ બહાર સે લડકો કા ઈંતઝામ કર દેંગે.સિન્હા Sinhaએ પુછયુ તુમ્હે પતા થાં કયાં કામ કરના હૈ, દાનીશે Danish પોતાના ગળા ઉપર હાથ મુકતા કહ્યું સર બદલા લેના હૈ યહ તય થા લેકીન કીસકો મારના હૈ કૈસે મારના હૈ, યહ હમ મેં સે કીસકો પતા નહી થાં, પછી તરત કહ્યું મહંમદભાઈ Muhammadbhai સબ કુછ જાનતે થે, હમ માનતે થે, કે હિન્દુ સેના કે લીડર કો હમે ઉડાના હૈ, હિન્દુ સેનાનો ઉલ્લેખ કરતા દાનીશની આંખોમાં લોહી દોડી આવ્યું, સિન્હાએ તેની નોંધ કરી, દાનીશે Danish કહ્યું સર વીડિયો મે હમને દેખા થા, વો હિન્દુ સેના વાલે ખુલ્લી તલવાર લેકે રાસ્તો પે ઉતરે થે, ઉન્હોને હમારે લોકો કો જીંદા જલા દિયા.
ગુજરાતમાં Gujarat 2002ના તોફાન થયા ત્યારે સિન્હા Sinha ઈન્ડીયન પોલીસ સર્વિસમાં જોડાયા ન્હોતા, પણ તેમણે તોફાન કેટલા વિકરાળ હતા તેની જાણકારી મેળવી હતી. દાનીશે કહ્યું સર મેરી ઈચ્છા ઔર પ્લાનીંગ તો કોઈ લીડર કો ટપકાના થાં, લેકીન મહંમદભાઈ Muhammadbhai ને મુઝે બતાયા કી નસીરૂદ્દીન સાહબ કા માનના હૈ, જીસ તરફ ઉન્હોને હમારે કોમ કો મારા ઉસી પ્રકાર હમ હિન્દુઓ કો મારેગેં, દેખતે હૈ ઉનકી હિન્દુ પુલીસ Police ઉનકો કૈસે બચાતી હૈ,.હિન્દુ પુલીસ Police શબ્દ સાંભળી સિન્હા Sinha અને જાડેજા Jadejaએ એકબીજા સામે જોયુ, દાનીશ Danish સમજી ગયો, તેણે કહ્યું સાહબ મેંને વીડિયો મેં દેખા થાં, પુલીસ હાજીર થી, તબ ઉનકે સામને હી હમારી કોમ પે હમલે હોતે રહે લેકીન પુલીસને કુછ કિયા નહીં.સિન્હાએ માથુ હલાવ્યું જાણે દાનીશની વાત સાથે સંમત્ત હોય તેમ લાગ્યું. દાનીશે કહ્યું ફીર હમને તય કીયા ઈસ શહર કે હમ બરબાદ કર દેંગે જીન્હોને હમારી કોમ કો ખતમ કરને કી સોંગદ ખાઈ ઉન્હેહમ ખતમ કર દેંગે, ડીસીપી DCPએ પુછ્યું દાનીશ યહ બતાઓ આપ કે પાસ બોમ્બ કહા સે આયે, દાનીશ Danishએ જવાબ આપતા પહેલા ઉંડો શ્વાસ લીધો અને કહ્યું…
(ક્રમશ:)
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









