Gujarat Election 2022 Live update : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Election 2022) ની જાહેરાત થતા જ રાજકીય પક્ષો ઉમેદવારની જાહેરાત કરવા લાગ્યા છે. ત્યારે કોંગ્રેસ (Congress) , ભાજપ (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) એ પણ પોતાના મોટાભાગના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની તમામ બેઠકો પર ત્રણેય પક્ષના જાહેર થયેલા ઉમેદાવરોની યાદી (Gujarat Election 2022 All Party Candidate list) વાચકો નીચે આપેલા કોષ્ટકમાં વાંચી શકે છે.આ કોષ્ટકમાં ઉમેદવારોના નામની જાહેરાત થતા જ વિગતો અપડેટ કરી દેવામાં આવશે. માટે આ પેજ પરથી જ વાચકો દરરોજ માહિતી મેળવી શકશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ઉમેદવારોની યાદી
|
ક્રમ - Advertisement -
|
બેઠક |
જિલ્લો |
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 યાદી ભાજપ - Advertisement -
|
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 યાદી કોંગ્રેસ |
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 યાદી આપ |
|
1 - Advertisement -
|
અબડાસા- |
કચ્છ-1 |
પ્રદ્યુમ્નસિંહ જાડેજા |
મામદ જત |
વસંત ખેતાણી |
|
2 |
માંડવી- |
કચ્છ-2 |
અનિરુદ્ધ દવે |
રાજેન્દ્રસિંહ જાડેજા |
કૈલાશ ગઢવી |
|
3 |
ભુજ- |
કચ્છ-3 |
કેશુભાઈ પટેલ |
અરજણ ભૂડિયા |
રાજેશ પાંડોરિયા |
|
4 |
અંજાર |
કચ્છ-4 |
ત્રિકમ છાંગા |
રમેશ ડાંગર |
અરજણ રબારી |
|
5 |
ગાંધીધામ-SC-1 |
કચ્છ-5 |
માલતી મહેશ્વરી |
ભરત સોલંકી |
બી. ટી. મહેશ્વરી |
|
6 |
રાપર |
કચ્છ-6 |
વીરેન્દ્રસિંહ જાડેજા |
બચુભાઈ અરેઠિયા |
આંબાભાઈ પટેલ |
|
7 |
વાવ- |
બનાસકાંઠા-1 |
સ્વરૂપજી ઠાકોર |
ગેનીબહેન ઠાકોર |
ડૉ. ભીમ પટેલ |
|
8 |
થરાદ |
બનાસકાંઠા-2 |
શંકર ચૌધરી |
ગુલાબસિંહ રાજપૂત |
વિરચંદ ચાવડા |
|
9 |
ધાનેરા |
બનાસકાંઠા-3 |
ભગવાન ચૌધરી |
નથાભાઈ પટેલ |
સુરેશ દેવડા |
|
10 |
દાંતા-ST-1 |
બનાસકાંઠા-4 |
લઘુભાઈ પારઘી |
કાંતિ ખરાડી |
એમ.કે. બુંબડિયા |
|
11 |
વડગામ-SC-2 |
બનાસકાંઠા-5 |
મણિભાઈ વાઘેલા |
જિજ્ઞેશ મેવાણી |
દલપત ભાટિયા |
|
12 |
પાલનપુર |
બનાસકાંઠા-6 |
અનિકેત ઠાકર |
મહેશ પટેલ |
રમેશ નાભાણી |
|
13 |
ડીસા |
બનાસકાંઠા-7 |
પ્રવીણ માળી |
સંજય રબારી |
ડૉ. રમેશ પટેલ |
|
14 |
દિયોદર |
બનાસકાંઠા-8 |
કેશાજી ચૌહાણ-ઠાકોર |
શિવા ભૂરિયા |
ભેમાભાઈ ચૌધરી |
|
15 |
કાંકરેજ |
બનાસકાંઠા-9 |
કીર્તિસિંહ વાઘેલા |
અમરત ઠાકોર |
મુકેશ ઠક્કર |
|
16 |
રાધનપુર |
પાટણ-1 |
લવિંગજી ઠાકોર |
રઘુ દેસાઈ |
લાલજી ઠાકોર |
|
17 |
ચાણસ્મા |
પાટણ-2 |
દિલીપ ઠાકોર |
દિનેશ ઠાકોર |
વિષ્ણુ પટેલ |
|
18 |
પાટણ |
પાટણ-3 |
રાજુલબહેન દેસાઈ |
કિરીટ પટેલ |
લાલેશ ઠક્કર |
|
19 |
સિદ્ધપુર |
પાટણ-4 |
બળવંતસિંહ રાજપૂત |
ચંદનજી ઠાકોર |
મહેન્દ્ર રાજપૂત |
|
20 |
ખેરાલુ |
મહેસાણા-1 |
સરદાર ચૌધરી |
મુકેશ દેસાઈ |
દિનેશ ઠાકોર |
|
21 |
ઊંઝા |
મહેસાણા-2 |
કે. કે. પટેલ |
અરવિંદ પટેલ |
ઉર્વિશ પટેલ |
|
22 |
વીસનગર |
મહેસાણા-3 |
ઋષિકેશ પટેલ |
કિરીટ પટેલ |
જયંતી પટેલ |
|
23 |
બેચરાજી |
મહેસાણા-4 |
સુખાજી ઠાકોર |
ભોપાજી ઠાકોર |
સાગર રબારી |
|
24 |
કડી-SC-3 |
મહેસાણા-5 |
કરશન સોલંકી |
પ્રવીણ પરમાર |
એચ. કે. ડાભી |
|
25 |
મહેસાણા |
મહેસાણા-6 |
મુકેશ પટેલ |
પી. કે. પટેલ |
ભગત પટેલ |
|
26 |
વીજાપુર |
મહેસાણા-7 |
રમણ પટેલ |
સી. જે. ચાવડા |
ચિરાગ પટેલ |
|
27 |
હિંમતનગર |
સાબરકાંઠા-1 |
વી. ડી. ઝાલા |
કમલેશ પટેલ |
નિર્મલસિંહ પરમાર |
|
28 |
ઈડર- SC-4 |
સાબરકાંઠા-2 |
રમણલાલ વોરા |
રામભાઈ સોલંકી |
જયંતી પ્રણામી |
|
29 |
ખેડબ્રહ્મા-ST-2 |
સાબરકાંઠા-3 |
અશ્વિન કોટવાલ |
તુષાર ચૌધરી |
બિપિન ગામેતી |
|
30 |
ભિલોડા-ST-3 |
અરવલ્લી-1 |
પી. સી. બરંડા |
રાજુ પારઘી |
રૂપસિંહ ભગોડા |
|
31 |
મોડાસા |
અરવલ્લી-2 |
ભીખુ પરમાર |
રાજેન્દ્રસિંહ ઠાકોર |
રાજેન્દ્રસિંહ પરમાર |
|
32 |
બાયડ |
અરવલ્લી-3 |
ભીખી પરમાર |
મહેન્દ્રસિંહ વાઘેલા |
ચુનીભાઈ પટેલ |
|
33 |
પ્રાંતિજ |
સાબરકાંઠા-4 |
ગજેન્દ્રસિંહ પરમાર |
બેચરસિંહ રાઠોડ |
અલ્પેશ પટેલ |
|
34 |
દહેગામ |
ગાંધીનગર-1 |
બલરાજસિંહ ચૌહાણ |
વખતસિંહ ચૌહાણ |
સુહાગ પંચાલ |
|
35 |
ગાંધીનગર દક્ષિણ |
ગાંધીનગર-2 |
અલ્પેશ ઠાકોર |
હિમાંશું પટેલ |
દોલત પટેલ |
|
36 |
ગાંધીનગર ઉત્તર |
ગાંધીનગર-3 |
રીટાબહેન પટેલ |
વીરેન્દ્રસિંહ વાઘેલા |
મુકેશ પટેલ |
|
37 |
માણસા |
ગાંધીનગર-4 |
જયંતી ચૌધરી |
બાબુસિંહ ઠાકોર |
ભાસ્કર પટેલ |
|
38 |
કલોલ |
ગાંધીનગર-5 |
બકાજી ઠાકોર |
બળદેવજી ઠાકોર |
કાંતિજી ઠાકોર |
|
39 |
વીરમગામ |
અમદાવાદ-1 |
હાર્દિક પટેલ |
લાખા ભરવાડ |
કુંવરજી ઠાકોર |
|
40 |
સાણંદ |
અમદાવાદ-2 |
કનુ પટેલ |
રમેશ કોળી |
કુલદીપ વાઘેલા |
|
41 |
ઘાટલોડિયા |
અમદાવાદ-3 |
ભૂપેન્દ્ર પટેલ |
અમી યાજ્ઞિક |
વિજય પટેલ |
|
42 |
વેજલપુર |
અમદાવાદ-4 |
અમિત ઠાકર |
રાજેન્દ્ર પટેલ |
કલ્પેશ પટેલ ભોલો |
|
43 |
વટવા |
અમદાવાદ-5 |
બાબુસિંહ જાધવ |
બળવંત ગઢવી |
બિપિન પટેલ |
|
44 |
એલિસબ્રિજ |
અમદાવાદ-6 |
અમિત પી. શાહ |
ભીખુ દવે |
પારસ શાહ |
|
45 |
નારણપુરા |
અમદાવાદ-7 |
જિતેન્દ્ર પટેલ |
સોનલ પટેલ |
પંકજ પટેલ |
|
46 |
નિકોલ |
અમદાવાદ-8 |
જગદીશ વિશ્વકર્મા |
રણજિત બારડ |
અશોક ગજેરા |
|
47 |
નરોડા |
અમદાવાદ-9 |
ડૉ. પાયલ કુકરાણી |
નિકુલસિંહ તોમર |
ઓમપ્રકાશ તિવારી |
|
48 |
ઠક્કરબાપાનગર |
અમદાવાદ-10 |
કંચન રાદડિયા |
વિજય બ્રહ્મભટ્ટ |
સંજય મોરી |
|
49 |
બાપુનગર |
અમદાવાદ-11 |
દિનેશસિંહ કુશવાહ |
હિંમતસિંહ પટેલ |
રાજેશ દીક્ષિત |
|
50 |
અમરાઈવાડી |
અમદાવાદ-12 |
ડૉ. હસમુખ પટેલ |
ધર્મેન્દ્ર પટેલ |
વિનય ગુપ્તા |
|
51 |
દરિયાપુર |
અમદાવાદ-13 |
કૌશિક જૈન |
ગ્યાસુદ્દીન શેખ |
તાજ કુરેશી |
|
52 |
જમાલપુર-ખાડિયા |
અમદાવાદ-14 |
ભૂષણ ભટ્ટ |
ઈમરાન ખેડાવાલા |
હારુન નાગોરી |
|
53 |
મણિનગર |
અમદાવાદ-15 |
અમૂલ ભટ્ટ |
સી. એમ. રાજપૂત |
વિપુલ પટેલ |
|
54 |
દાણીલીમડા-SC-5 |
અમદાવાદ-16 |
નરેશ વ્યાસ |
શૈલેશ પરમાર |
દિનેશ કાપડિયા |
|
55 |
સાબરમતી |
અમદાવાદ-17 |
ડૉ. હર્ષદ પટેલ |
દિનેશ મહિડા |
જશવંત ઠાકોર |
|
56 |
અસારવા-SC-6 |
અમદાવાદ-18 |
દર્શના વાઘેલા |
વિપુલ પરમાર |
જે. જે. મેવાડા |
|
57 |
દસક્રોઈ |
અમદાવાદ-19 |
બાબુ જમના પટેલ |
ઉમેદી બુધાજી ઝાલા |
કિરણ પટેલ |
|
58 |
ધોળકા |
અમદાવાદ-20 |
કિરીટસિંહ ડાભી |
અશ્વિન રાઠોડ |
જટુભા ગોલ |
|
59 |
ધંધૂકા |
અમદાવાદ-21 |
કાળુભાઈ ડાભી |
હરપાલસિંહ ચૂડાસમા |
ચંદુ બમરોલિયા |
|
60 |
દસાડા-SC-7 |
સુરેન્દ્રનગર-1 |
પરષોત્તમ પરમાર |
નૌશાદ સોલંકી |
અરવિંદ સોલંકી |
|
61 |
લીંબડી |
સુરેન્દ્રનગર-2 |
કિરીટસિંહ રાણા |
કલ્પના મકવાણા |
મયૂર સાકરિયા |
|
62 |
વઢવાણ |
સુરેન્દ્રનગર-3 |
જગદીશ મકવાણા |
તરુણ ગઢવી |
હિતેશ પટેલ |
|
63 |
ચોટીલા |
સુરેન્દ્રનગર-4 |
શામજી ચૌહાણ |
ઋત્વિક મકવાણા |
રાજુ કરપડા |
|
64 |
ધ્રાંગધ્રા |
સુરેન્દ્રનગર-5 |
પ્રકાશ વરમોરા |
છત્રસિંહ ગુંજારિયા |
વાઘજી પટેલ |
|
65 |
મોરબી |
મોરબી-1 |
કાંતિ અમૃતિયા |
જયંતી પટેલ |
પંકજ રાણસરિયા |
|
66 |
ટંકારા |
મોરબી-2 |
દુર્લભજી દેથરિયા |
લલીત કગથરા |
સંજય ભટાસણા |
|
67 |
વાંકાનેર |
મોરબી-3 |
જિતેન્દ્ર સોમાણી |
મહમદ પિરઝાદા |
વિક્રમ સોરાણી |
|
68 |
રાજકોટ પૂર્વ |
રાજકોટ-1 |
ઉદય કાનગડ |
ઈન્દ્રનીલ રાજ્યગુરુ |
રાહુલ ભૂવા |
|
69 |
રાજકોટ પશ્ચિમ |
રાજકોટ-2 |
દર્શિતા શાહ |
મનસુખ કાલરિયા |
દિનેશ જોશી |
|
70 |
રાજકોટ દક્ષિણ |
રાજકોટ-3 |
રમેશ ટીલાળા |
હિતેશ વોરા |
શિવલાલ બારસિયા |
|
71 |
રાજકોટ ગ્રામ્ય SC-8 |
રાજકોટ-4 |
ભાનુ બાબરિયા |
સુરેશ બથવાર |
વશરામ સાગઠિયા |
|
72 |
જસદણ |
રાજકોટ-5 |
કુંવરજી બાવળિયા |
ભોળાભાઈ ગોહિલ |
તેજસ ગાજીપરા |
|
73 |
ગોંડલ |
રાજકોટ-6 |
ગીતાબા જાડેજા |
યતિશ દેસાઈ |
નિમિષા ખૂંટ |
|
74 |
જેતપુર |
રાજકોટ-7 |
જયેશ રાદડિયા |
દીપક વેકરિયા |
રોહિત ભૂવા |
|
75 |
ધોરાજી |
રાજકોટ-8 |
મહેન્દ્ર પાડલિયા |
લલીત વસોયા |
વિપુલ સખિયા |
|
76 |
કાલાવડ-SC-9 |
જામનગર-1 |
મેઘજી ચાવડા |
પ્રવીણ મૂછડિયા |
ડૉ. જિજ્ઞેશ સોલંકી |
|
77 |
જામનગર ગ્રામ્ય |
જામનગર-2 |
રાઘવજી પટેલ |
જીવણ કુંભારવાડિયા |
પ્રકાશ દોંગા |
|
78 |
જામનગર ઉત્તર |
જામનગર-3 |
રિવાબા જાડેજા |
બિપેન્દ્રસિંહ જાડેજા |
કરશન કરમૂર |
|
79 |
જામનગર દક્ષિણ |
જામનગર-4 |
દિવ્યેશ અકબરી |
મનોજ કથીરિયા |
વિશાલ ત્યાગી |
|
80 |
જામજોધપુર |
જામનગર-5 |
ચિમન સાપરિયા |
ચિરાગ કાલરિયા |
હેમંત ખવા |
|
81 |
ખંભાળિયા |
દ્વારકા-1 |
મૂળુભાઈ બેરા |
વિક્રમ માડમ |
ઈસુદાન ગઢવી |
|
82 |
દ્વારકા |
દ્વારકા-2 |
પબુભા માણેક |
મૂળુ કંડોરિયા |
લખમણ નકુમ |
|
83 |
પોરબંદર |
પોરબંદર-1 |
બાબુ બોખીરિયા |
અર્જુન મોઢવાડિયા |
જીવન જુંગી |
|
84 |
કુતિયાણા |
પોરબંદર-2 |
ઢેલીબહેન ઓડેદરા |
નાથા ઓડેદરા |
ભીમા મકવાણા |
|
85 |
માણાવદર |
જૂનાગઢ-1 |
જવાહર ચાવડા |
અરવિંદ લાડાણી |
કરસન ભાદરકા |
|
86 |
જૂનાગઢ |
જૂનાગઢ-2 |
સંજય કોરડિયા |
ભીખાભાઈ જોશી |
ચેતન ગજેરા |
|
87 |
વીસાવદર |
જૂનાગઢ-3 |
હર્ષદ રીબડિયા |
કરશન વડોદરિયા |
ભૂપત ભાયાણી |
|
88 |
કેશોદ |
જૂનાગઢ-4 |
દેવા માલમ |
હીરાભાઈ જોટવા |
રામજી ચૂડાસમા |
|
89 |
માંગરોળ |
જૂનાગઢ-5 |
ભગવાનજી કરગટિયા |
બાબુભાઈ વાજા |
પીયૂષ પરમાર |
|
90 |
સોમનાથ |
ગીર સોમનાથ-1 |
માનસિંહ પરમાર |
વિમલ ચૂડાસમા |
જગમાલ વાળા |
|
91 |
તાલાલા |
ગીર સોમનાથ-2 |
ભગવાન બારડ |
માનસિંહ ડોડિયા |
દેવેન્દ્ર સોલંકી |
|
92 |
કોડિનાર-SC-10 |
ગીર સોમનાથ-3 |
પ્રદ્યુમ્ન વાજા |
મહેશ મકવાણા |
વાલજી મકવાણા |
|
93 |
ઊના |
ગીર સોમનાથ-4 |
કે. સી. રાઠોડ |
પૂંજાભાઈ વંશ |
સેજલ ખૂંટ |
|
94 |
ધારી |
અમરેલી-1 |
જયસુખ કાકડિયા |
કીર્તિ બોરીસાગર |
કાંતિ સતાસિયા |
|
95 |
અમરેલી |
અમરેલી-2 |
કૌશિક વેકરિયા |
પરેશ ધાનાણી |
રવિ ધાનાણી |
|
96 |
લાઠી |
અમરેલી-3 |
જનક તલાવિયા |
વીરજી ઠુંમર |
જયસુખ દેત્રોજા |
|
97 |
સાવરકુંડલા |
અમરેલી-4 |
મહેશ કસવાલા |
પ્રતાપ દૂધાત |
ભરત નાકરાણી |
|
98 |
રાજુલા |
અમરેલી-5 |
હીરા સોલંકી |
અમરિષ ડેર |
ભરત બલદાણિયા |
|
99 |
મહુવા |
ભાવનગર-1 |
શિવા ગોહિલ |
કનુ કલસરિયા |
અશોક જોલિયા |
|
100 |
તળાજા |
ભાવનગર-2 |
ગૌતમ ચૌહાણ |
કનુ બારૈયા |
લાલુબહેન ચૌહાણ |
|
101 |
ગારિયાધાર |
ભાવનગર-3 |
કેશુભાઈ નાકરાણી |
દિવ્યેશ ચાવડા |
સુધીર વાઘાણી |
|
102 |
પાલિતાણા |
ભાવનગર-4 |
ભીખાભાઈ બારૈયા |
પ્રવીણ રાઠોડ |
ડૉ. ઝેડ. પી. ખેની |
|
103 |
ભાવનગર ગ્રામ્ય |
ભાવનગર-5 |
પરસોત્તમ સોલંકી |
રેવતસિંહ ગોહિલ |
ખુમાણસિંહ ગોહિલ |
|
104 |
ભાવનગર પૂર્વ |
ભાવનગર-6 |
સેજલબહેન પંડ્યા |
બળદેવ સોલંકી |
હમીર રાઠોડ |
|
105 |
ભાવનગર પશ્ચિમ |
ભાવનગર-7 |
જિતુ વાઘાણી |
કિશોરસિંહ ગોહિલ |
રાજુ સોલંકી |
|
106 |
ગઢડા-SC-11 |
બોટાદ-1 |
શંભુપ્રસાદ ટુંડિયા |
જગદીશ ચાવડા |
રમેશ પરમાર |
|
107 |
બોટાદ |
બોટાદ-2 |
ઘનશ્યામ વિરાણી |
મનહર પટેલ |
ઉમેશ મકવાણા |
|
108 |
ખંભાત |
આણંદ-1 |
મહેશ રાવલ |
ચિરાગ પટેલ |
અરુણ ગોહિલ |
|
109 |
બોરસદ |
આણંદ-2 |
રમણ સોલંકી |
રાજેન્દ્રસિંહ પરમાર |
મનીષ પટેલ |
|
110 |
આંકલાવ |
આણંદ-3 |
ગુલાબસિંહ પઢિયાર |
અમિત ચાવડા |
ગજેન્દ્ર સિંહ |
|
111 |
ઉમરેઠ |
આણંદ-4 |
ગોવિંદ પરમાર |
જયંત બોસ્કી |
અમરીશ પટેલ |
|
112 |
આણંદ |
આણંદ-5 |
યોગેશ પટેલ |
કાંતિ સોઢા પરમાર |
ગિરીશ શાંડિલ્ય |
|
113 |
પેટલાદ |
આણંદ-6 |
કમલેશ પટેલ |
પ્રકાશ પરમાર |
અર્જુન ભરવાડ |
|
114 |
સોજીત્રા |
આણંદ-7 |
વિપુલ પટેલ |
પૂનમભાઈ પરમાર |
મનુભાઈ ઠાકોર |
|
115 |
માતર |
ખેડા-1 |
કલ્પેશ પરમાર |
સંજય પટેલ |
લાલજી પરમાર |
|
116 |
નડિયાદ |
ખેડા-2 |
પંકજ દેસાઈ |
ધ્રુવલ પટેલ |
હર્ષદ વાઘેલા |
|
117 |
મહેમદાવાદ |
ખેડા-3 |
અર્જુનસિંહ ચૌહાણ |
જુવાનસિંહ ચૌહાણ |
પ્રમોદ ચૌહાણ |
|
118 |
મહુધા |
ખેડા-4 |
સંજયસિંહ મહિડા |
ઈન્દ્રજિતસિંહ પરમાર |
રવજી વાઘેલા |
|
119 |
ઠાસરા |
ખેડા-5 |
યોગેન્દ્રસિંહ પરમાર |
કાંતિ પરમાર |
નટવરસિંહ રાઠોડ |
|
120 |
કપડવંજ |
ખેડા-6 |
રાજેશ ઝાલા |
કાળુ ડાભી |
મનુભાઈ પટેલ |
|
121 |
બાલાસિનોર |
મહીસાગર-1 |
માનસિંહ ચૌહાણ |
અજિતસિંહ ચૌહાણ |
ઉદેસિંહ ચૌહાણ |
|
122 |
લુણાવાડા |
મહીસાગર-2 |
જિજ્ઞેશ સેવક |
ગુલાબ સિંહ |
નટવરસિંહ સોલંકી |
|
123 |
સંતરામપુર-ST-4 |
મહીસાગર-3 |
કુબેર ડિંડોર |
ગેંદાલ ડામોર |
પર્વત વાગોડિયા ફૂલજી |
|
124 |
શહેરા |
પંચમહાલ-1 |
જેઠા ભરવાડ |
ખાતુભાઈ પગી |
તખતસિંહ સોલંકી |
|
125 |
મોરવાહડફ-ST-5 |
પંચમહાલ-2 |
નિમિષા સુથાર |
સ્નેહલતા ખાંટ |
બનાભાઈ ડામોર |
|
126 |
ગોધરા |
પંચમહાલ-3 |
સી. કે. રાઉલજી |
રશ્મિતા ચૌહાણ |
બાકી-4 |
|
127 |
કાલોલ |
પંચમહાલ-4 |
ફતેસિંહ ચૌહાણ |
પ્રભાતસિંહ ચૌહાણ |
દિનેશ બારિયા |
|
128 |
હાલોલ |
પંચમહાલ-5 |
જયદ્રથસિંહ પરમાર |
રાજેન્દ્ર પટેલ |
ભરત રાઠવા |
|
129 |
ફતેપુરા- ST-6 |
દાહોદ-1 |
રમેશ કટારા |
રઘુ મછાર |
બાકી-5 |
|
130 |
ઝાલોદ- ST-7 |
દાહોદ-2 |
મહેશ ભૂરિયા |
મિતેષ ગરાસિયા |
અનિલ ગરાસિયા |
|
131 |
લીમખેડા- ST-8 |
દાહોદ-3 |
શૈલેશ ભાભોર |
રમેશ ગુંદિયા |
નરેશ બારિયા |
|
132 |
દાહોદ- ST-9 |
દાહોદ-4 |
કનૈયાલાલ કિશોરી |
હર્ષદ નીનામા |
દિનેશ મુનિયા |
|
133 |
ગરબાડા- ST-10 |
દાહોદ-5 |
મહેન્દ્ર ભાભોર |
ચંદ્રિકા બારિયા |
શૈલેશ ભાભોર |
|
134 |
દેવગઢબારિયા |
દાહોદ-6 |
બચુ ખાબડ |
NCP |
ભરત વાખલા |
|
135 |
સાવલી |
વડોદરા-1 |
કેતન ઈનામદાર |
કુલદીપસિંહ રાઉલજી |
વિજય ચાવડા |
|
136 |
વાઘોડિયા |
વડોદરા-2 |
અશ્વિન પટેલ |
સત્યજિતસિંહ ગાયકવાડ |
ગૌતમ રાજપૂત |
|
137 |
છોટાઉદેપુર-ST-11 |
છોટાઉદેપુર-1 |
રાજેન્દ્રસિંહ રાઠવા |
સંગ્રામસિંહ રાઠવા |
અર્જુન રાઠવા |
|
138 |
જેતપુરપાવી- ST-12 |
છોટાઉદેપુર-2 |
જયંતી રાઠવા |
સુખરામસિંહ રાઠવા |
રાધિકા રાઠવા |
|
139 |
સંખેડા- ST-13 |
છોટાઉદેપુર-3 |
અભેસિંહ તડવી |
ધીરૂભાઈ ભીલ |
રંજન તડવી |
|
140 |
ડભોઈ |
વડોદરા-3 |
શૈલેશ મહેતા |
બાલકિશન પટેલ |
અજિત ઠાકોર |
|
141 |
વડોદરા સિટી- SC-12 |
વડોદરા-4 |
મનીષા વકીલ |
બાકી-38 |
જિગર સોલંકી |
|
142 |
સયાજીગંજ |
વડોદરા-5 |
કેયૂર રોકડિયા |
અમી રાવત |
સ્વેજલ વ્યાસ |
|
143 |
અકોટા |
વડોદરા-6 |
ચૈતન્ય દેસાઈ |
ઋત્વિક જોશી |
શશાંક ખરે |
|
144 |
રાવપુરા |
વડોદરા-7 |
બાલકૃષ્ણ શુક્લ |
સંજય પટેલ |
હીરેન શિરકે |
|
145 |
માંજલપુર |
વડોદરા-8 |
બાકી-1 |
તશ્વિન સિંહ |
વિનય ચૌહાણ |
|
146 |
પાદરા |
વડોદરા-9 |
ચૈતન્યસિંહ ઝાલા |
જશપાલસિંહ પઢિયાર |
સંદીપ સિંહ રાજ |
|
147 |
કરજણ |
વડોદરા-10 |
અક્ષય પટેલ |
પ્રિતેશ પટેલ |
પરેશ પટેલ |
|
148 |
નાંદોદ- ST-14 |
નર્મદા-1 |
દર્શના વસાવા |
હરેશ વસાવા |
પ્રફુલ વસાવા |
|
149 |
ડેડિયાપાડા- ST-15 |
નર્મદા-2 |
હિતેશ વસાવા |
જેરમાબેન વસાવા |
ચૈતર વસાવા |
|
150 |
જંબુસર |
ભરૂચ-1 |
ડી. કે. સ્વામી |
સંજય સોલંકી |
સાજીદ રેહાન |
|
151 |
વાગરા |
ભરૂચ-2 |
અરુણસિંહ રાણા |
સુલેમાન પટેલ |
જયરાજ સિંહ |
|
152 |
ઝઘડિયા-ST-16 |
ભરૂચ-3 |
રિતેશ વસાવા |
ફતેસિંહ વસાવા |
ઉર્મિલા ભગત |
|
153 |
ભરૂચ |
ભરૂચ-4 |
રમેશ મિસ્ત્રી |
જયકાંત પટેલ |
મનહર પરમાર |
|
154 |
અંકલેશ્વર |
ભરૂચ-5 |
ઈશ્વરસિંહ પટેલ |
વિજયસિંહ પટેલ |
અંકુર પટેલ |
|
155 |
ઓલપાડ |
સુરત-1 |
મુકેશ પટેલ |
દર્શન નાયક |
ધાર્મિક માલવિયા |
|
156 |
માંગરોળ-ST-17 |
સુરત-2 |
ગણપત વસાવા |
અનિલ ચૌધરી |
સ્નેહલ વસાવા |
|
157 |
માંડવી- ST-18 |
સુરત-3 |
કુંવરજી હળપતિ |
આનંદ ચૌધરી |
સાયનાબેન ગામીત |
|
158 |
કામરેજ |
સુરત-4 |
પ્રફુલ્લ પાનસેરિયા |
નીલેશ કુંભાણી |
રામ ધડુક |
|
159 |
સુરત પૂર્વ |
સુરત-5 |
અરવિંદ રાણા |
અસલમ સાયકલવાલા |
કંચનભાઈ જરીવાલા |
|
160 |
સુરત ઉત્તર |
સુરત-6 |
કાંતિભાઈ બલ્લર-પટેલ |
અશોક પટેલ |
મહેન્દ્ર નાવડિયા |
|
161 |
વરાછા રોડ |
સુરત-7 |
કિશોર કાનાણી |
પ્રફુલ તોગડિયા |
અલ્પેશ કથીરિયા |
|
162 |
કરંજ |
સુરત-8 |
પ્રવીણ ઘોઘારી |
ભારતી પટેલ |
મનોજ સોરઠિયા |
|
163 |
લિંબાયત |
સુરત-9 |
સંગીતા પાટીલ |
ગોપાલ પાટીલ |
પંકજ તાયડે |
|
164 |
ઉધના |
સુરત-10 |
મનુભાઈ પટેલ |
ધનસુખ રાજપૂત |
મહેન્દ્ર પાટીલ |
|
165 |
મજૂરા |
સુરત-11 |
હર્ષ સંઘવી |
બળવંત જૈન |
PVS શર્મા |
|
166 |
કતારગામ |
સુરત-12 |
વિનોદ મોરડિયા |
કલ્પેશ વરિયા |
ગોપાલ ઈટાલિયા |
|
167 |
સુરત પશ્ચિમ |
સુરત-13 |
પૂર્ણેશ મોદી |
સંજય પટવા |
મોક્ષેશ સંઘવી |
|
168 |
ચોર્યાસી |
સુરત-14 |
સંદીપ દેસાઈ |
કાંતિ પટેલ |
પ્રકાશ કોન્ટ્રાક્ટર |
|
169 |
બારડોલી-SC-13 |
સુરત-15 |
ઈશ્વર પરમાર |
પન્નાબેન પટેલ |
રાજેન્દ્ર સોલંકી |
|
170 |
મહુવા-ST-19 |
સુરત-16 |
મોહન ઢોડિયા |
હેમાંગિની ગરાસિયા |
કુંજન પટેલ |
|
171 |
વ્યારા-ST-20 |
તાપી-1 |
મોહન કોકણી |
પુનાભાઈ ગામીત |
બિપિન ચૌધરી |
|
172 |
નિઝર-ST-21 |
તાપી-2 |
ડૉ. જયરામ ગામીત |
સુનીલ ગામીત |
અરવિંદ ગામીત |
|
173 |
ડાંગ-ST-22 |
ડાંગ-1 |
વિજય પટેલ |
મુકેશ પટેલ |
સુનીલ ગામીત |
|
174 |
જલાલપોર |
નવસારી-1 |
રમેશ પટેલ |
રણજિત પંચાલ |
પ્રદીપ મિશ્રા |
|
175 |
નવસારી |
નવસારી-2 |
રાકેશ દેસાઈ |
દીપક બારોટ |
ઉપેશ પટેલ |
|
176 |
ગણદેવી-ST-23 |
નવસારી-3 |
નરેશ પટેલ |
અશોક પટેલ |
પંકજ એલ. પટેલ |
|
177 |
વાંસદા-ST-24 |
નવસારી-4 |
પીયૂષ પટેલ |
અનંત પટેલ |
પંકજ પટેલ |
|
178 |
ધરમપુર-ST-25 |
વલસાડ-1 |
અરવિંદ પટેલ |
કિશન પટેલ |
કમલેશ પટેલ |
|
179 |
વલસાડ |
વલસાડ-2 |
ભરત પટેલ |
કમલ પટેલ |
રાજુ મરચા |
|
180 |
પારડી |
વલસાડ-3 |
કનુ દેસાઈ |
જયશ્રી પટેલ |
કેતન પટેલ |
|
181 |
કપરાડા-ST-26 |
વલસાડ-4 |
જિતુ ચૌધરી |
વસંત પટેલ |
જયેન્દ્ર ગાવીત |
|
182 |
ઉંમરગામ-ST-27 |
વલસાડ-5 |
રમણ પાટકર |
નરેશ વળવી |
અશોક પટેલ |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










