Sunday, April 19, 2026
HomeGujaratમોરબી દુર્ઘટના સમયના CCTV ફુટેજ આવ્યા સામે, જુઓ કેવી રીતે તુટ્યો પુલ

મોરબી દુર્ઘટના સમયના CCTV ફુટેજ આવ્યા સામે, જુઓ કેવી રીતે તુટ્યો પુલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબીઃ મોરબીમાં મચ્છુ નદી પરના ઝૂલતો પુલ તુટવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 141 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. હજી પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે. મૃત્યુઆંક વધવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા અગાઉ 63 મૃતકોની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે હાલ વધુ 37 મૃતકોની યાદી જાહેર કરવામાં આવી છે. તંત્ર દ્વારા કુલ 99 મૃતકોની યાદી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત અનેક મૃતદેહોની ઓળખ હજી સુધી થઈ નથી. સમગ્ર બાબત અંગે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પ્રકાશ દેકાવાડીયાએ ફરિયાદી બન્યા છે. સરકાર તરફથી ફરિયાદી બની તેમણે મોરબીના ઝુલતા બ્રિજનું મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનારા અને એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે બનેલી દુર્ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવી રહ્યા છે. જેમાં જોઈ શકાય છે. કે પુલ પર આંનદ માણી રહેલા લોકો પુલ તુટતા અચાનક જ નદીમાં ખાબક્યા હતા.

પુલ દુર્ઘટનામાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી મૃતકોની યાદી

- Advertisement -

(1) કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા
(2) હનીફભાઈ હુસેનભાઇ કુંભાર
(3) ઇલાબેન મહેશભાઈ છત્રોલા
(4) ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર
(5) સુજલ હરેશભાઈ ચાવડા
(6) ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા
(7) જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર
(8) આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)
(9) નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ
(10) નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા
(11) હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ
(12) મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ
(13) અનિસાબેન આરીફશા સાહમદાર
(14) આફ્રીદશા આરીફશા સાહમદાર
(15) ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા
(16) મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી
(17) રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી
(18) શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક
(19) ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર
(20) સુહાન ઓસમાણભાઈ વીસીપરા
(21) આવેશ ઓસમાણભાઈ વીસીપરા
(22) માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી
(23) ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી
(24) ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી
(25) યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી
(26) માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી
(27) સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી
(28) રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી-૧
(29) જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી
(30) જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી
(31) જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી
(32) ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
(33) ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
(34) હુસેન દાઉદભાઈ- રાપર
(35) એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી
(36) ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા
(37) સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ
(38) પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ
(39) ફળદુ મિરલબેન હાર્દિકભાઈ
(40) પરમાર સંગીતાબેન ભુપતભાઈ
(41) ઝાલા સતિષભાઈ ભાવેશભાઈ
(42) મનસુખભાઈ છત્રોલા
(43) નૈતિક મહેશભાઈ સોઢીયા
(44) ભૂમિકાબેન રાયધનભાઈ
(45) કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ
(46) શાબાન આસિફ મકવાણા
(47) મુમતાઝ હબીબ મકવાણા
(48) પાયલ દિનેશભાઇ
(49) નફસાના મહેબૂબભાઈ
(50) એકતા ચિરાગભાઈ જીવાણી
(51) પૂજાબેન ખીમજીભાઈ
(52) ભાવનાબેન અશોકભાઈ
(53) મિતલબેન ભાવેશભાઈ ભીંડી
(54) સોનલ પ્રશાંતભાઈ મકવાણા
(55) જગદીશભાઈ રાઠોડ
(56) કપિલભાઈ રાણા
(57) મેરુભાઈ ટીડાભાઈ
(58)સંદીપભાઈ રાજેશભાઇ
(59) ભુપતભાઇ છગનભાઇ પરમાર
(60) આરવ ભાર્ગવભાઈ દેત્રોજા
(61) ઉષાલા ભૂપતસિંહ ઝાલા રહે.કોંઢ
(62) મિતુલ મોહનભાઇ દંડીયા રહે.ગૂંદાસરા
(63) રવિ રમણિકભાઈ પરમાર રહે. કેનાલ રોડ
(64) શિવરાજ પ્રદ્યુમ્નસિંહ જાડેજા રહે. શનાળા
(65) ધવલભાઈ જયેશભાઈ દોશી
(67) અરુણભાઈ મનુભાઈ વાઘેલા
(68) ફિરોઝભાઈ નિમાભાઈ સુમરા
(69) રાજ દિનેશભાઇ દરિયા
(70) મહેશ વશરામભાઈ મકવાણા રહે. સો ઓરડી
(71) અશોક જેસિંગભાઈ ચાવડા
(72) ખલીફા અમિત રફીકભાઈ
(73) હંસાબેન રૂપેશભાઈ ડાભી
(74) મિત્રાજસિંહ અરવિંદસિંહ જાડેજા
(75) અલ્ફાઝખાન પઠાણ
(76 ) ભરતભાઇ ચોકસી
(77) પ્રશાંતભાઈ મકવાણા
(78) વસીમભાઈ અલીભાઈ સુમરા
(79) હબીબુદ શેખ
(80) ચિરાગભાઈ રાજુભાઇ મૂછડીયા
(81) ધાર્મિક રાજુભાઈ મૂછડીયા
(82) પ્રિયંકાબેન પ્રભુભાઈ ગોગા
(83) ગૌતમભાઈ હેમંતભાઈ પરમાર
(84) પૃથ્વી મનોજભાઈ
(85) ભવિકભાઈ દેત્રોજા
(86) ભૂમિબેન હરેશભાઈ અમૃતિયા
(87) નસીમબેન બાપુશા ફકીર
(88) નફીષાબેન મહેબૂબભાઈ
(89) તુષાર રૂપેશભાઈ ડાભી
(90) પ્રવિણસિંહ રઘુભા ઝાલા
(91) કુંજલબેન શૈલેષભાઇ રૈયાણી
(92) શાહનવાઝ બાપુશા રહે. જામનગર
(93) ઓસમાણભાઈ તારભાઈ સુમરા રહે. વિજયનગર મોરબી
(94) વિજયભાઈ ગણપતભાઈ રાઠોડ
(95) ધ્રુવીબેન ભાવેશભાઈ ભીંડી રહે. દરબારગઢ મોરબી
(96) નિસર્ગ ભાવેશભાઈ ભીંડી રહે. માણેકવાડા
(97) નિષાબેન સતીષભાઈ દેસાઈ રહે. આલાપ રોડ મોરબી
(98) મીરાબેન હર્ષભાઇ ઝાલાવાડિયા રહે.રાજકોટ

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular