નણંદે ભાભી પર કર્યા આકરા પ્રહાર કહ્યું, ખાલી પબ્લિસીટી માટે જ રવિન્દ્રસિંહ જાડેજાના નામનો ઉપયોગ કર્યો?
નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election)નો પ્રચાર કરવા તમામ રાજકીય પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં જામનગરના ...