Thursday, March 28, 2024
HomeGeneralબેંગાલુરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર ફેંકાઈ શાહી, ખુરશીઓ ઉછળી, હંગામો, Video

બેંગાલુરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર ફેંકાઈ શાહી, ખુરશીઓ ઉછળી, હંગામો, Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ.બેંગલુરુઃ દિલ્હીમાં ખેડૂત આંદોલનના પ્રમુખ ચહેરો રહેલા નેતા રાકેશ ટિકૈત પર બેંગલુરુમાં પ્રેસ ક્લબના ગાંધી ભવનમાં કાળી શાહી ફેંકવામાં આવી છે. કહેવાઈ રહ્યું છે કે બેંગલુરુમાં આજે અંદાજીત 1 ડઝન લોકોએ પત્રકાર પરિષદમાં ઘુસીને ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકી છે. જે સમયે તેમના પર શાહી ફેંકાઈ ત્યારે તે મીડિયાને સંબોધીત કરી રહ્યા હતા.

આ દરમિયાન લોકોનું એક જૂથ તેની પાસે આવ્યું અને તેના પર શાહી ફેંકી. આ પછી ઘટનાસ્થળે હંગામો મચી ગયો હતો અને અહીં-તહીં ખુરશીઓ ફેંકવામાં આવી હતી. ટિકૈટે રદ કરાયેલ કૃષિ કાયદાઓ સામે સ્ટિંગ ઓપરેશન વિશે વાત કરવા માટે પ્રેસ મીટ બોલાવી હતી જેમાં કર્ણાટકના એક ખેડૂત નેતા કથિત રીતે પૈસાની માંગ કરતા પકડાયા હતા.

- Advertisement -

શાહી હુમલા બાદ ખેડૂત નેતા ટિકૈતે રાજ્યની ભાજપ સરકાર પર કાર્યક્રમ સ્થળ પર સુરક્ષા ન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. સમાચાર એજન્સી ANI અનુસાર, તેમણે કહ્યું, “સ્થાનિક પોલીસ દ્વારા અહીં કોઈ સુરક્ષા પૂરી પાડવામાં આવી નથી. આ સરકારની મિલીભગતથી કરવામાં આવ્યું છે.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular