Friday, May 1, 2026
HomeGeneralમોડાસા: 22 વર્ષીય યુવતી યુવા વયે બની લેખક,ક્રિષ્ના પટેલના 'જિંદગીના સરનામે' પુસ્તકનું જિલ્લા...

મોડાસા: 22 વર્ષીય યુવતી યુવા વયે બની લેખક,ક્રિષ્ના પટેલના ‘જિંદગીના સરનામે’ પુસ્તકનું જિલ્લા કલેકટરના હસ્તે વિમોચન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોડાસા: અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેર શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે. ત્યારે મોડાસા શહેર માટે વધુ એક સિદ્ધિનું મોરપીંછ ઉમેરાયું છે. મોડાસાની ક્રિષ્નાબેન ગીરીશભાઈ પટેલ દ્વારા લખાયેલ ‘જિંદગીના સરનામે’ પુસ્તકનો વિમોચમ કાર્યક્રમ યોજાયો હતો. માત્ર 22 વર્ષની ઉંમરે લેખકનું બિરુદ મેળવનાર ક્રિષ્ના પટેલનું પુસ્તક જિલ્લા કલેકટર ર્ડો. નરેન્દ્રકુમાર મીના તેમજ મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસારની ઉપસ્થિતિમાં બુક લોન્ચિંગ કરવામાં આવી હતી. તેમજ સુંદરપુરા રામજી મંદીરના સંત ૧૦૦૮ મહામંડલેશ્વર કેવશદાસજી મહારાજ , સંત રાધેશ્યામ દાસજી સાથેજ સુંદરપુરાના અન્ય મહન્તો એ આશીર્વાદ આપ્યા હતા. 



- Advertisement -

મોડાસા ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિમોચન કરાયેલા પુસ્તકમાં જિંદગીના પ્રયત્નો, સંઘર્ષો, ચા સાથેનો શબ્દ પ્રેમ સાથે અલેખાયેલી આ પુસ્તકને મહેમાનોએ વખાણ્યું હતું.

આ સિવાય ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ ભરત પરમાર, અરવલ્લી જિલ્લા સહકારી સંઘના પ્રમુખ પ્રભુદાસ પટેલ તેમજ ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી સુરેશ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular