Tuesday, April 28, 2026
HomeGujaratJMC Results : ગુજસીટૉકના બે આરોપીઓ જેલમાં બેઠાં બેઠાં ચૂંટણી જીતી ગયા,...

JMC Results : ગુજસીટૉકના બે આરોપીઓ જેલમાં બેઠાં બેઠાં ચૂંટણી જીતી ગયા, AAPનું ખાતું ખૂલ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ, જામનગર : જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી અગાઉ પોલીસે કરેલી કાર્યવાહીમાં બે રાજકીય શખસોને જેલમાં જવાનો વારો આવ્યો હતો. ગુજસીટૉક (GujCTOC) ના કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા બંને શખસોએ અદાલતમાંથી મંજૂરી મેળવી ઉમેદવારી નોંધાવી અને જેલવાસ હોવા છતાં ચૂંટણી જીતી લીધી છે. આ બે ઉમેદવારોમાં એક ‘આપ’ માંથી ચૂંટણી લડનારા અસલમ ખિલજી (Aslam Khilji AAP) અને બીજા કૉંગ્રેસના અલ્તાફ ખફી (Altaf Khafi Congress) છે.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો (Jamnagar Municipal Corporation Results) એ સૌને ચોંકાવી દીધા છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પોતાનું એકચક્રી શાસન જાળવી રાખ્યું છે, તો બીજી તરફ વિપક્ષ તરીકે કૉંગ્રેસ લગભગ સાફ થઈ ગઈ છે. જોકે, આ આખી ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા વોર્ડ નંબર 12 ના પરિણામોની થઈ રહી છે, જ્યાં જેલવાસ ભોગવી રહેલા બે આરોપીઓએ જીત મેળવીને રાજકીય સમીકરણો બદલી નાંખ્યા છે.

- Advertisement -

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular