Thursday, April 30, 2026
HomeGujaratAhmedabadIPS સફીન હસનની અમદાવાદથી બદલી, 105 અધિકારીઓની બઢતી-બદલી, જુઓ કોને ક્યાં મુકાયા

IPS સફીન હસનની અમદાવાદથી બદલી, 105 અધિકારીઓની બઢતી-બદલી, જુઓ કોને ક્યાં મુકાયા

- Advertisement -

ગઇકાલ સોમવારે રાત્રે 105 અધિકારીઓની બદલી કરવામાં આવી. જેમાં DCP અને SP કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રેન્જ IG કક્ષાના અધિકારીઓની બદલી હજુ બાકી હોવાથી આવતા દિવસોમાં વધુ એક બદલી આવી શકે છે.

બદલીઓમાં સૌથી ચર્ચામાં રહેલું નામ IPS સફીન હસનનું છે. 2018ની બેચના IPS સફીન હસનને અમદાવાદ ટ્રાફિક DCPની પોસ્ટ પરથી બદલીને મહિસાગર જિલ્લાના એસપી બનાવવામાં આવ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular