નવજીવન ન્યૂઝ.લખનઉઃ એક વ્યક્તિએ વોટ્સએપ કોલ દ્વારા સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ પરિવારની પુત્રવધૂ અને બીજેપી નેતા અપર્ણા યાદવને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ધમકી આપનારએ કહ્યું કે તે 72 કલાકમાં ઉડાવી દેશે.
અપર્ણાનો આખો પરિવાર ધમકીથી આઘાતમાં છે. ડીસીપી મધ્યના જણાવ્યાનુસાર આ અંગેની વિગતો મળી છે, ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. ભાજપના નેતા અપર્ણા યાદવને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જેને કારણે સમસ્ત પરિવાર દહેશતમાં છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











