મહેન્દ્રભાઈ છેલ્લા બાર વર્ષથી અમદાવાદ મધ્યસ્થ જેલના બંદીવાન છે. ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટ દ્વારા જેલમાં ચાલી રહેલાં પત્રકારત્વ કોર્ષના પ્રથમ બેંચમાં તેઓ ઉતીર્ણ થયા હતા. તેઓએ પોતાના બંદીવાન તરીકેના અનુભવ સાથે નવજીવનના કાર્યક્રમોની વિગત અમને આપી છે. બંદીવાનો વચ્ચે જઈને નવજીવન ટ્રસ્ટ દ્વારા જે વણલખ્યો નિયમ પળાય છે તેની પણ મહેન્દ્રભાઈએ દિલી પ્રશંસા કરી છે.
જુઓ વિડિયો આ અંગે તેઓને જ વાત કરતા.