નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાત સરકારે વર્ષ 2020-21માં લેવાયેલી વહીવટી સેવા વર્ગ એકની પરીક્ષાના પરિમામો જાહેર કર્યા હતા જે પ્રમાણે ગૃહવિભાગની નાયબ પોલીસ અધિક્ષક બિન હથિયારી માટેની જગ્યાઓ પર 20 ઉમેદવારોને અપોઈન્ટ કરવામાં આવ્યા જેમાંથી 19ના નામો આજે જાહેર કરી લીધા છે. જેમના નામો આવો આપણે અહીં જોઈએ. તસવીરોમાં…


![]() |
![]() |
![]() |











