Wednesday, April 22, 2026
HomeGujaratશતરંજ એક એવી રમત છે જેમાં કયારેક પ્યાદુ પણ માત આપે છેઃ...

શતરંજ એક એવી રમત છે જેમાં કયારેક પ્યાદુ પણ માત આપે છેઃ શતરંજના સર્જક પ્રશાંત દયાળના ટોક શોનો Video જુઓ

- Advertisement -

જીદંગી પણ શતરંજની રમત જેવી હોય છે, કોણ કોને કયારે માત આપશે તે કહેવુ મુશ્કેલ હોય છે, 2002થી 2006 વચ્ચે ગુજરાતમાં થયેલી પોલીસ એન્કાઉન્ટરની ઘટના આધારીત પ્રશાંત દયાળની શતરંજ નવલકથાની બીજી આવૃત્તીના અનુલક્ષમાં પ્રકાશક નવજીવન ટ્રસ્ટ દ્વારા શતરંજના સર્જક પ્રશાંત દયાળ અને વાંચકો વચ્ચે સેતુ બનવા માટે તા 17મી ઓકટોબરના રોજ નવજીવનના જીતેન્દ્ર દેસાઈ હોલ ખાતે એક ટોક શોનું આયોજન કરવામાં આવ્યુ હતું, એક સર્જક કેવી રીતે આખી પ્રક્રિયામાંથી પસાર થાય છે તેની ચર્ચાઓ થઈ હતી અને કેવી રીતે શતરંજનો જન્મ થયો તેના પ્રશ્નો અને જવાબ થયા હતા, જો કે તેને શબ્દોમાં કહેવા કરતા પ્રશાંત દયાળનો વિડીયો જુઓ જરૂરી છે છે આ વિડીયો જોયા પછી જો શતરંજ વાંચવાની ઈચ્છા થાય તો નીચેની લીંક ઓપન કરી તમે શતરંજ મંગાવી શકો છો અથવા રૂબરૂ આવી ખરીદી શકો છો.

Advertisement

- Advertisement -



પ્રશાંત દયાળ લિખિત ક્રાઈમ થ્રિલર નવલકથા ‘શતરંજ ’ ઘરે બેઠા પ્રાપ્ત કરવા માટેની લિંક – https://imjo.in/3ZsbKc

નીચે આપેલા નંબર પર વ્હોટ્સએપ અથવા ફોન કરીને પણ આપ આ પુસ્તક મગાવી શકો છો.

- Advertisement -

8849593849 નવજીવન પુસ્તક વેચાણ વિભાગ.

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Advertisement



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular