Wednesday, October 21, 2026
HomeGujaratપોરબંદરઃ કોસ્ટગાર્ડ અને NCBએ પકડી બે ઈરાની શંકાસ્પદ બોટ

પોરબંદરઃ કોસ્ટગાર્ડ અને NCBએ પકડી બે ઈરાની શંકાસ્પદ બોટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.પોરબંદરઃ ભારતીય કોસ્ટગાર્ડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ બે ઈરાની શંકાસ્પદ બોટને ઝડપી પાડી છે. આ કારણે જેટી ખાતે સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. શંકાસ્પદ બોટ્સમાંથી ઝડપાયેલા વ્યક્તિઓની અધિકારીઓ દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે. પ્રારંભીક તપાસમાં આ બોટ ઈરાનની હોય તેવી જાણકારી મળી રહી છે. જોકે સત્તાવાર આ ઓપરેશન અંગેની વિગતો હજુ સામે આવી નથી,

એનસીબી દ્વારા સમગ્ર ઓપરેશન એનસીબી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કોસ્ટ ગાર્ડ પણ તેમની સાથે હતું તમામ અધિકારીઓની એક સાથે કરવામાં આવેલી કાર્યવાહીમાં તેમને આ બે બોટ્સને પકડવામાં સફળતા મળી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular