નવજીવન ન્યૂઝ.ગીર સોમનાથઃ ગીર વિસ્તારમાં સિંહોના આંટાફેરા વધી ગયા છે જેમાં ગીરના જંગલો આસપાસનો વિસ્તાર સિંહોનું ઘર માનવામાં આવે છે ત્યારે માનવ વસ્તી વાળા વિસ્તારોમાં પણ સિંહો લટાર મારવા નીકળતા હોય છે પરંતુ હવે તો સિંહો ધાર્મિક સ્થળોએ પહોંચી રહ્યા છે આવો જ એક બનાવ ગીર વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળનો સામે આવ્યો છે.
જેમાં બે સિંહ ધાર્મિક સ્થળે દર્શન કરતા લોકોમાં કુતૂહલ ફેલાયેલું હતું જેમાં બંને સિંહ ધાર્મિક સ્થળે દર્શન કરતા એક શ્રદ્ધાળુ એ પોતાના મોબાઈલ કેમેરા માં સિંહ દર્શન કરતાં હોય તેવા દ્રશ્યો કેદ કરી લીધા હતા.
મંદિર અને હવે દરગાહમાં જંગલના રાજાનો મુકામઃ જુઓ Video ગીર વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળો પર સિંહ દર્શન pic.twitter.com/6A9BfG70mD
— Navajivan News (@NavajivanNews) May 22, 2022
(અહેવાલ-તસવીરો-વીડિયો આભારસઃ ધર્મેશ જેઠવા)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











