Tuesday, April 21, 2026
HomeGujaratVadodara : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી નકલી ગ્રાહક બન્યા, ગેરકાયદે ઇન્જેક્શન...

Vadodara : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી નકલી ગ્રાહક બન્યા, ગેરકાયદે ઇન્જેક્શન વેચાણનો પર્દાફાશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરામાં ગેરકાયદેસર રીતે વેચાતા મેદસ્વિતા ઘટાડવાના ઇન્જેક્શન રેકેટનો ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે (Food and Drugs Department Vadodara) પર્દાફાશ કર્યો છે. વડોદરાની Medicament Solutions કંપની પર પાડવામાં આવેલા દરોડા અને તે પછીની તપાસ બાદ તેનું લાયસન્સ રદ્દ કરી દેવાયું છે.

વડોદરાની કંપની Mounjaro KwikPen ઇન્જેક્શન (મેદસ્વિતા ઘટાડવાની દવા) ને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચતી હતી. કંપની વેબસાઇટ મારફતે સીધી જ ગ્રાહકોને આ ઇન્જેક્શન મોકલતી હતી. જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીએ નકલી ગ્રાહક બનીને ઑનલાઇન ઓર્ડર આપી ઇન્જેકશન પાર્સલમાં આવતા ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ કર્યો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular