Monday, June 22, 2026
HomeGeneralનશામાં મે અનેક ભૂલો કરી, પણ હવે તેવું થશે નહીં : VIDEO

નશામાં મે અનેક ભૂલો કરી, પણ હવે તેવું થશે નહીં : VIDEO

- Advertisement -

વિનય સોલંકી (નવજીવન ન્યૂઝ. સુરત) : ગુજરાત નશાબંધી મંડળના ઉપક્રમે સુરત ખાતે ચાલતા પરીવર્તન વ્યસનમુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ ઘર પરત ફરી રહેલા મોરબીના અમર સંપતે કહ્યું નશામાં મે અનેક ભૂલો કરી, પણ હવે હું ઘરે પાછો જઈ રહ્યો છું. મે જે ભૂલો કરી તે હવે નહીં થાય, જુઓ વિડીયો તેણે શું કહ્યું.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular