કોઈ માણસનું મૃત્યુ થાય તેની પીડા કરતા પરિવારનો કોઈ ગુમ થાય તેની પીડા વધારે હોય છે કારણ મૃત વ્યકિતની કોઈ રાહ જોતુ નથી, પણ ગુમ થનાર વ્યકિત કયારે પાછી ફરશે તેની યાદમાં આંખોના આંસુ પણ સુકાઈ જાય છે, આવી જ એક ઘટના સાત વર્ષ પહેલા જુનાગઢ જિલ્લા માંગરોળ નજીક આવેલા શેરિયાજ ગામમાં ઘટી હતી, ભણવામાં … Continue reading સુરેન્દ્રનગર-મેડીકલમાં અભ્યાસ કરતો મોહીતને કાયદા પ્રમાણે પોલીસ મૃત જાહેર કરવાની હતી, પણ DYSP જુગલ પુરોહીતે 7 વર્ષે કેવી રીતે શોધી કાઢયો જુઓ વિડીયો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed