Tag: સમાચાર ચલાવો

સમાચાર ચલાવો

Woman death stray dog in rajkot

રાજકોટમાં રખડતા શ્વાનને કારણે મહિલાનું મોત, શ્વાનનો અનહદ આતંક હોવાનો ઉઠ્યો અવાજ

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News: રાજ્યમાં રખડતાં ઢોર બાદ રખડતાં શ્વાનનો (stray dogs) આતંક પણ છેલ્લા કેટલાક દિવસોથી સામે આવી ...

Jignesh Mevani illegal Mining Eco semsitive zin Gir

ગીર સોમનાથના ઈકો સેન્સેટીવ ઝોનમાં ગેરકાયદેસર ખનન મામલે જીજ્ઞેશ મેવાણીએ કરી રજૂઆત

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Gir Somnath News: ગીર સોમનાથના ઈકો સેન્સીટીવ ઝોન (eco-sensitive zone) સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન (illegal mining) ...

Former minister's brother has also been cheated by Kiran Patel

પૂર્વ મંત્રીના ભાઈને પણ ઠગી ગયો છે કિરણ પટેલ, રિનોવેશનના નામે બંગલા પર દાવો ઠોક્યો

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: નકલી PMO અધિકારી (Fake PMO Officer) બનીને કાશ્મીરમાં Z+ સિક્યોરીટીનો ઉપયોગ કરનાર કિરણ પટેલને લઈ ...

Rahul Gandhi convicted by Surat court

રાહુલ ગાંધી દોષિત ઠર્યા, ‘મોદી અટક’ના નિવેદન મામલે સુરત કોર્ટનો ચૂકાદો

નવજીવન ન્યૂઝ. સુરત: Rahul Gandhi defamation Case: રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના બેંગલુરૂના કોલારમાં આપેલા વિવાદિત નિવેદનને પગલે કોર્ટમાં ...

Rajkot Cleaners Death

રાજકોટ RMC ચૂકવશે રૂ.10 લાખ વળતર અને આપશે આવાસ, ગટરમાં ઉતરેલા સફાઈકર્મીના પરિવારે મૃતદેહ સ્વિકાર્યો

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Cleaners Death Case: ગતરોજ મંગળવારે રાજકોટ શહેરમાં ગટર સફાઈ કરતા કામદારનું ગટરમાં બેભાન થઈ જતા મોત ...

Unseasonal Ranfall in Rajkot

રાજકોટમાં કમોસમી વરસાદ માર્ગો પર પાણી ફર્યા, ખેડૂતો ચિંતામાં ગરકાવ

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Weather Today રાજકોટ શહેર (Rajkot City) સહિત જિલ્લામાં આજે સવારથી મિશ્ર વાતાવરણ રહ્યું હતું. પરંતુ બપોરના ...

Gir Lion Video Viral

શ્વાને સિંહને ભગાડ્યો ! જૂઓ વીડિયોમાં કેવી રીતે ગીરના સિંહને શ્વાનના ટોળાએ ભગાડ્યો

નવજીવન ન્યૂઝ. ગીરસોમનાથઃ Gir Lion Video: આમ તો સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. પરંતુ કેટલાક એવા દૃષ્યો સામે આવે ...

Harsh Sanghavi Gujarat Police Recruitment

નોકરીની રાહ જોતા યુવાનો માટે હર્ષ સંઘવીની મહત્વની જાહેરાત, પોલીસ દળમાં ક્યારે થશે ભરતી વાંચો…

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Harsh Sanghavi: રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવાનો સરકારી નોકરીની (Government Jobs) ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગુજરાત ...

Cleaners Death in Rajkot

રાજકોટની ગટરમાં ગૂંગળામણથી 2 સફાઈકર્મીના મોત, ભાનુબેને ગૃહમાં આપેલા જવાબ જેવું કંઈ છે કે નહીં?

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News: દેશની સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા આપવામાં આવેલા નિર્દેશો છતાં રાજકોટમાં (Rajkot) સુપ્રીમની ગાઈડલાઈનનું પાલન ...

Junagadh Keshod Crime News

1 લાખની ખંડણી માંગતા 3 શ્રમિકોએ ફિનાઈલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

નવજીવન ન્યૂઝ. કેશોદ : Keshod Crime News: જુનાગઢના (Junagadh) કેશોદની આલાપ કોલોની ખાતે નગરપાલીકા દ્વારા જર્જરિત ઓવરહેડ ટેંકને જમીનદોસ્ત કરવાનું ...

Ahmedabad Chain Snatcher

અમદાવાદઃ હાઈપ્રોફાઈલ લાઈફ સ્ટાઇલ જીવવા ચેઈન સ્નેચર બની આ ત્રીપુટી, માત્ર પુરુષોને જ કરતી હતી ટાર્ગેટ

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: અમદાવાદમાં ચેઈન સ્નિચિંગના (chain snatching in Ahmedabad) અનેક બનાવો સામે આવતા હોય છે, ત્યારે ...

Fake Note seized by ahmedabad Police

અમદાવાદમાં નકલી નોટનું કારખાનું ઝડપાયું, પોલીસે 25 લાખના મુદ્દામાલ સાથે આરોપી ઝડપ્યો

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: અમદાવાદમાં નકલી નોટ (Fake Note) બજારમાં પહોંચે તે પહેલા પોલીસે ઝડપી પાડી છે. અમદાવાદ ...

Builder Attempt to suicide at Vadodara

વ્યાજખોરોનો આતંક યથાવત, વડોદરાનાં બિલ્ડરે ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara Crime News: સરકાર ગમે એટલા પ્રયાસ કરે પરંતુ વ્યાજખોરીના (Usury) દુષણનો અંત લાવી શકે તેમ લાગતું ...

National Highway Closed

ગુજરાત-રાજસ્થાનને જોડતા નેશનલ હાઈ-વે 3 દિવસથી ઠપ્પ, આંદોલનકારીઓએ કર્યો છે ચક્કાજામ

નવજીવન ન્યૂઝ. ફતેહપુર: National Highway Blocked : રાજસ્થાન (Rajasthan) અને ગુજરાતને (Gujarat)જોડતો નેશનલ હાઈવે 58 છેલ્લા ત્રણ દિવસથી બંધ (National ...

Gandhi statue Spectacles stolen

ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં ગાંધી પ્રતિમાના ચશ્માંની ચોરી, નગરજનોમાં ઉગ્ર રોષ

નવજીવન ન્યૂઝ. પોરબંદર : Porbandar News: સત્ય, અહિંસા, ચોરી ન કરવી જેઓનું ધ્યેય વાક્ય હતું તેમની પ્રતિમામાંથી જ ચશ્માંની ચોરી ...

Dahod Car Accident

અરરર…મામાની કારના પૈડા તળે 1 વર્ષનો ભાણિયો કચડાયો, કાર રિવર્સ લેવા દરમિયાન બની ઘટના

નવજીવન ન્યૂઝ. દાહોદ: Dahod Car Accident: દાહોદ જિલ્લામાં એક એવા અકસ્માતની ઘટના સામે આવી છે જેને સાંભળતા જ પાંપણે પાણી ...

Mehmedabad Crime News

ચોર સમજી ટોળાએ મહેમદાવાદમાં યુવકની હત્યા કરી, રાજ્યમાં 24 કલાકમાં 3 બનાવ

નવજીવન ન્યૂઝ. ખેડા: Mehmedabad Youth Beaten To Death: ગતરોજ સોમવારે અમદાવાદના ચાંગોદરમાં નેપાળી યુવકને (Nepali Youth) ચોર સમજી ટોળાએ ઢોરમાર ...

Fake Dotcor Caught Una, Gir Somnath

ગીર સોમનાથના મોટા સમઢીયાળામાંથી લોકોના જીવ સાથે રમત કરતો નકલી ડૉકટર ઝડપાયો

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Gir Somnath News: ગીર ગઢડા (Gir Gadhada) તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબોનો (Fake Doctor) રોફડો ફાટ્યો ...

Cotton Price Today

બ્રાઝિલ વિશ્વમાં સૌથી સ્પર્ધાત્મકતા ભાવે રૂ વેચવાની સ્થિતિમાં

અમેરિકા હવે વિશ્વનો આગેવાન કૃષિ ઉત્પાદક દેશ રહ્યો નથીરૂ વેપારના એન્જિન ભારત, પાકિસ્તાન અને ચીનમાં વપરાશમાં ભારે ઘટાડો ઇબ્રાહિમ પટેલ ...

cm patel Convey Fortuner cars

સરળ મુખ્યમંત્રીનો વૈભવી કાફલો! 25 કરોડ ખર્ચી ફરશે ફોર્ચ્યુનર કારમાં

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gandhinagar News: ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM ) ભુપેન્દ્ર પટેલના (Bhupendra Patel) કાફલાની તમામ ગાડીઓ (Convoy Car) બદલવામાં ...

Vadodara Fraud Case

ઉધારીમાં વેપાર કરતા પહેલા ચેતજો! આ રીતે લાગ્યો કંપનીને રૂ. 54 લાખનો ચૂનો…

નવજીવન ન્યૂઝ,વડોદરા: Vadodara Cheating Case: રાજ્યભરમાં છેતરપિંડીની (Fraud) ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો હોય પોલીસે ઈકોનોમિક ઑફેન્સ વિંગ (EOW) જેવો ...

Surat businessman threatened lawrence bishnoi

કુખ્યાત લોરેન્સ બિશ્નોઈની ગેંગ ગુજરાત તરફ વળી કે શું? વેપારીને ફોન કરી કહ્યું આવું…

નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat businessman threatened: પંજાબી સિંગર સિદ્ઘુ મુસેવાલાની હત્યા (Sidhu Moosewala Murder) બાદ કેનેડાના ગોલ્ડી બરાર અને લોરેન્સ ...

kanchanben siddhapura New Deputy Mayor Rajkot

રાજકોટ RMCના ડેપ્યુટી મેયર પદે કંચનબેન સિદ્ધપુરાની પસંદગી, વાંચો શા માટે બદલાયા ડેપ્યુટી મેયર?

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: આજરોજ રાજકોટ મહાનગરપાલિકા(RMC)ની જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં રાજકોટ RMCના ડેપ્યુટી મેયર (Deputy Mayor ...

ahmedabad airport

દુબઈથી મુંબઈ સોનાની ડિલિવરી પહોંચે તે પહેલા CISF એ દાણચોરનો ખેલ બગાડ્યો

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર છાશવારે સોનાની દાણચોરીની (Gold Smuggling) ઘટનાઓ સામે આવતી હોય છે. ...

ChhotaUdepur Beating Case

છોટાઉદેપુર: જિલ્લા SP, લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI, PSI સહિત 15 લોકો વિરુદ્ધ CID ક્રાઇમ બ્રાન્ચ કરશે તપાસ

નવજીવન ન્યૂઝ. છોટાઉદેપુર: Chhota Udepur Beating Case: શનિવારે એક આરોપીએ જિલ્લા પોલીસ વડા(SP) , લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI, PSI, અન્ય ...

jetpur Market Yard rain Farmer Crop

તંત્રની બેદરકારીને કારણે રાજકોટના જેતપુર, ગોંડલ પંથકના ખેડૂતોને પડતા પર પાટું વાગ્યું

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News: હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. જ્યારે ...

SMC Team caught Bootlegger

નિર્લીપ્ત રાયની ટીમના મહિલા PI અને બુટલેગર વચ્ચે ઘર્ષણ, ઘાયલ થવા છતાં બુટલેગરને દબોચ્યા

નવજીવન ન્યૂઝ. અરવલ્લીઃ Aravalli News: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠાલવવામાં (liquor smuggling in gujarat) ...

વડોદરા: આ PSI ફરી વિવાદમાં, જનતા ન્યાય મેળવવાના મૂડમાં, શું પોલીસ પોલીસને છાવરશે કે ન્યાય કરશે?

વડોદરા: આ PSI ફરી વિવાદમાં, જનતા ન્યાય મેળવવાના મૂડમાં, શું પોલીસ પોલીસને છાવરશે કે ન્યાય કરશે?

ધવલ પટેલ (નવજીવન ન્યૂઝ વડોદરા): Vadodara PSI Controversy: શહેરમાં જો અસામાજિક તત્વોનો (Antisocial elements) ત્રાસ હોય તો નાગરિકો પોલીસ પાસે ...

Rajkot youth dies of heart attack cricket

રાજકોટઃ ક્રિકેટ રમતાં હાર્ટ એટેક આવતા જિંદગીની ઇનિંગ હાર્યો યુવાન

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે યુવાનોમાં (Youth) હાર્ટ એટેક (Heart Attack) ...

Porbandar Crime Friend Attack

પોરબંદર: આટલી નાની બાબતમાં આવું ના કરાય ભાઈ! મિત્રએ જ મિત્ર પર જીવલેણ હુમલો કર્યો

નવજીવન ન્યૂઝ. પોરબંદર: Porbandar Crime News: આપણી જીવન સફરમાં અનેક વાર એવાં પડાવ આવતા હોય છે જેમાં આપણે આપણી પસંદ-નાપસંદ, ...

Patan Waterlogging Video Students Rescued

પાટણઃ વિદ્યાર્થીઓની સાથે તંત્રની પણ પરીક્ષા, વરસાદને કારણે શાળામાં ફસાયેલા વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત 400ને રેસ્ક્યુ કરાયા

નવજીવન ન્યૂઝ. પાટણઃ Patan Waterlogging Video: રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Unseasonal Rain)અને કરા પડી રહ્યા છે. ઉનાળાની શરૂઆત પહેલા ...

panchamahal

પંચમહાલઃ “જાન ભી જાયે અગર યારી મેં યારો ગમ નહિ” વરરાજાને ખભે બેસાડી નચાવતા મિત્રનું મોત

નવજીવન ન્યૂઝ. પંચમહાલઃ Panchmahal News: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી જવાનજોધ યુવાનો હાર્ટ એટેકના (Heart Attack) કારણે મોતને ભેટી રહ્યા હોવાના ...

crocodile rescued in Vadodara

વડોદરાઃ મહાકાય મગર શહેરની લટાર મારવા આવી ગયો, સફળ રેસ્ક્યૂ ઓપરેશન પછી સ્થાનિકોને રાહત

નવજીવન ન્યૂઝ વડોદરાઃ crocodile rescued in Vadodara: હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ (Unseasonal Rain in Vadodara) પડવાની ...

નરેન્દ્ર મોદીના વખાણ કરો તેમાં કોઈ વાંધો નથી, પણ કંગના રાણાવત પ્રમાણભાન ભુલી જુઓ Video

ઘરમાં ઘૂસશો તો ગોળી મારવામાં આવશે બચી જશો તો ફરીથી ગોળી મારવામાં આવશે: કંગના

નવજીવન ન્યૂઝ. મુંબઈ: Kangana Ranaut On Trespassers : કંગના રનૌત (Kangana Ranaut) પોતાની એક્ટિંગની સાથે સાથે વિવાદાસ્પદ નિવેદનોને લઈને સતત ...

રખડતાં ઢોરની અડફેટે યુવકના મોત મામલે હાઈકોર્ટે સરકારને બાનમાં લીધી

અમદાવાદ: આરોપી બળાત્કાર કરી શકે એમ જ નથી: મેડિકલ રિપોર્ટ, મોડેલ પરના બળાત્કાર કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ લગભગ ત્રણ માસ અગાઉ અમદાવાદ (Ahmedabad News) માં નોંધાયેલા બળાત્કારના કેસમાં એક ગજબ વળાંક આવ્યો છે. ગુજરાત ...

શિક્ષક બનવા માગતા ઉમેદવાર થઈ જાવ તૈયાર, છ વર્ષ બાદ લેવાશે TETની પરીક્ષા

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ સરકારી નોકરી માટેની તૈયારી કરી રહેલા ગુજરાતીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. TETની પરીક્ષાની ...

મહીસાગર: સ્થાનિકોને રોજગારી આપવા બાબતે વન વિભાગનો નવતર પ્રયોગ, પણ સ્થાનિકોમાં જુદી જ ચર્ચા

મહીસાગર: સ્થાનિકોને રોજગારી આપવા બાબતે વન વિભાગનો નવતર પ્રયોગ, પણ સ્થાનિકોમાં જુદી જ ચર્ચા

નવજીવન ન્યૂઝ મહીસાગર: Mahisagar News: હાલ બેરોજગારીનો મુદ્દો વિધાનસભા (Gujarat Vidhansabha) થી લઈ લોકસભા સુધી ચર્ચામાં છે. એવામાં મહીસાગર જિલ્લાના ...

Unseasonal rains Vadodara Weather Today

વડોદરા: કમોસમી વરસાદને કારણે ખેડૂતો સહિત કોલેજ, કોર્પોરેશન અને પોલીસ તંત્ર પણ કેમ ચિંતામાં છે?

નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara Weather Today: એક બાજુ હવામાન વિભાગ દ્વારા આગાહી (Gujarat Weather Forecast) કરવામાં આવી છે કે, મધ્ય ...

Porbandar District Magistrate

શું ગાંધીના પોરબંદરમાં કાયદો-વ્યવસ્થા જોખમમાં છે? કોઈ વિરોધ પ્રદર્શન કે સભા નહિ યોજી શકાય?

નવજીવન ન્યૂઝ.પોરબંદર: Porbandar News: પોરબંદરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (Porbandar district megistrate) એમ. કે. જોષીએ એક જાહેરનામું (notification) બહાર પાડ્યું છે. ...

ભાવનગર: એવું તો શું થયું કે, આમને રાજાશાહી સારી લાગે છે, તંત્રની ફરિયાદ પૂર્વ રાજાને કરે છે

ભાવનગર: એવું તો શું થયું કે, આમને રાજાશાહી સારી લાગે છે, તંત્રની ફરિયાદ પૂર્વ રાજાને કરે છે

નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar News: ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં તંત્ર દ્વારા રસ્તા પરના દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી ...

Delhi CM Arvind Kejriwal

ભાજપ દિલ્હી વિધાનસભામાં અરવિંદ કેજરીવાલ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી: Latest National News: ભાજપે (BJP) દિલ્હી વિધાનસભામાં (Delhi Assembly) અરવિંદ કેજરીવાલ સરકાર (Arvind Kejriwal) વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ...

Fake PMO Officer Kiran Patel Arrested JK Police

જમ્મુ-કાશ્મીર: PMOનો અધિકારી બનીને ફરતો ગુજરાતી યુવક 5સ્ટાર હોટેલથી સીધો જેલમાં

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ શ્રીનગર: Fake PMO Officer Arrested: ગુજરાતના એક વ્યક્તિએ (Gujarati Youth) જમ્મુ કાશ્મીરમાં (Jammu and Kashmir) રોલા પાડવા ખોડી ...

Dahod Pet Bull

દાહોદ: પાલતું બળદે પોતાના જ માલિકને કચડ્યો, અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન માલિકનું મોત

નવજીવન ન્યૂઝ દાહોદ: Dahod News: ગુજરાતભરમાં રખડતાં ઢોરોનો આતંક વધી રહ્યો છે. જેની ચર્ચા પાનના ગલ્લા અને ચાની કીટલીથી લીઈને ...

isanpur police station

જો ત્રણ લાખ નહિ આપો તો જાનથી મારી નાખીશ: પૂર્વ જમાઈની સાસરિયાને ધમકી

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: સુખ દુઃખમાં સાથે રહેવાના વચન આપીને શરુ કરેલો સંબંધ એક કરુણ મુકામ પર પહોંચ્યો ...

દાહોદઃ શિક્ષકે જિલ્લા શિક્ષાણાધિકારીને ભણાવ્યો કાયદાનો પાઠ, NOCમાં સહી કરવા લાંચ માગતાં જેલ ભેગા થયાં

નવજીવન ન્યૂઝ. દાહોદઃ Dahod Bribe Case : રાજ્યમાં સરકારી પગારથી ભૂખ ન સંતોષાતા અનેક અધિકારી એસીબીની ઝપટમાં આવતા હોય છે. ...

વડોદરાની MSU યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો તઘલખી નિર્ણય, ચેમ્બરમાં મોબાઈલ અને મીડિયાને પ્રતિબંધ

સયાજીરાવ યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરોએ કેમ કર્યો હોબાળો? વક્તાથી તેમને શું વાંધો હતો?

નવજીવન ન્યૂઝ વડોદરા: વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (Maharaja Sayajirao University) ખાતે બુધવારે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ...

અમદાવાદઃ અકસ્માતમાં અવસાન પામેલા પુત્ર વિરુદ્ધ પિતાએ કેમ કરી ફરિયાદ!

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના અનેક બનાવની ફરિયાદ પોલીસ ચોંપડે નોંધાતી હોય છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં થયેલા માર્ગ ...

ભરૂચ પોલીસ જાસૂસી કાંડ: આરોપી કોન્સ્ટેબલોની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી. ફરિયાદ રદ નહીં થાય

ભરૂચ પોલીસ જાસૂસી કાંડ: આરોપી કોન્સ્ટેબલોની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી. ફરિયાદ રદ નહીં થાય

નવજીવન ન્યૂઝ. ભરૂચ: ગુજરાત પોલીસ (Gujarat Police) માં ઘર ફૂટે ઘર જાયની પરિસ્થિતિ સર્જાઈ છે. અવારનવાર પોલીસે બાતમીના આધારે છાપો ...

૯૦નો ઐતિહાસિક ગોલ્ડસિલ્વર રેશિયો સોનામાં તેજીના સંકેત આપે છે

૯૦નો ઐતિહાસિક ગોલ્ડસિલ્વર રેશિયો સોનામાં તેજીના સંકેત આપે છે

શું આપણે વધુ એક નાણાંકટોકટી તરફ આગ્રેસર છીએ? રોકાણકારો સલામતીની શોધમાં સોના ચાંદી તરફ પાછા ફર્યા ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.  ...

ઓનલાઈન જાહેરાતોથી સાવધાન, ગઠિયાઓએ 15 જ દિવસમાં ગુજરાતી મહિલાના 18.29 લાખ પડાવી લીધા

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ટેક્નોલોજીનો વ્યાપ વધતાં હવે ઓનલાઈન ઠગાઈના અનેક બનાવ સામે આવી રહ્યા છે. ઠગબાજો પણ હવે જુદી-જુદી મોડસ ...

gujarat high court

કોલેજોમાં થતાં રેગિંગના મામલે હાઈકોર્ટના સવાલોથી સરકાર બરાબરની ઘેરાઈ, વિદ્યાર્થીઓ અને વાલીઓ આનંદમાં

નવજીન ન્યુઝ અમદાવાદ: રાજ્યભરની તમામ કોલેજોમાં એડ્મિશન લેતા પહેલા એન્ટીરેગિંગના ફોર્ (Anti-ragging forms) મતો ભરાવવામાં આવે છે. પણ રેગિંગની ઘટનાઓમાં ...

આ ઓફિસરની બદલી થતાં ભાજપ-કોંગ્રેસેના સભ્યો કેમ ખુશ થયા? ગંગાજળ છાંટી, ફટાકડા ફોડી ઉજવણી કેમ કરી?

નવજીવન ન્યૂઝ. વલસાડઃ રાજ્યમાં સામાન્ય રીતે ક્યારેય કોઈ અધિકારીની બદલી થાય ત્યારે સાથીદારો કે તે વિસ્તારના લોકોમાં દુઃખ જોવા મળતું ...

Shortage of teachers in school

‘એસે પઢેગા ગુજરાત તો કેસે બઢેગા..!’ બે જિલ્લાની 54 શાળામાં માત્ર 1-1 જ શિક્ષક

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Teacher Shortage in Schools: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) સમયે રાજ્યની શિક્ષણનીતી અને શાળાઓને (School) લઈને ...

Aravalli ACB Trap

અરવલ્લીઃ લાકડા લઈ જવા હોય તો સાહેબને વહેવાર કરવો પડશે, ફોરેસ્ટર થયા જેલ ભેગા

નવજીવન ન્યૂઝ. અરવલ્લીઃ Aravalli ACB Trap: રાજ્યમાં જંગલની માવજત અને સુરક્ષીત રાખવા માટે ફોરેસ્ટ અધિકારીની (Forest Officer) નિમણૂક કરવામાં આવતી ...

Rajkot Police Arrest Accused

કોહવાયેલા મૃતદેહનો ભેદ ઉકેલતી રાજકોટ પોલીસ, ફરિયાદી જ નીકળ્યો આરોપી

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Crime News: રાજકોટ એરપોર્ટ પોલીસ સ્ટેશન (Rajkot Police) વિસ્તારમાંથી એક યુવકની કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ...

Surat Traffic Police Helps Gseb Board Exam Gujarat Students

પોલીસનું એક આવું પણ રૂપ છે, 54 વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરી

નવજીવન ન્યૂઝ. સુરત: પોલીસનું નામ પડે એટલે સામાન્ય માણસ ગભરાઈ જાય છે, તેમાં પણ જો એવું કહેવામાં આવે કે પોલીસની ...

Supporters Protest against Imran khan Arrest

ઈમરાનને પકડવા ઑપરેશન શરૂ, લાશોના ઢગલા પડશે તેવી ખાન સમર્થકોની ચિમકી વચ્ચે ભીષણ સંઘર્ષ

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડને લઈ હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. આ હાઈવોલ્ટેજ ડ્રામા હવે ...

Aji dam Rajkot

રાજકોટવાસીઓ પરથી પાણી સંકટ ટળ્યું! આજી ડેમમાં ઠલવાયું નર્મદાનું પાણી

નવજીવન ન્યૂઝ રાજકોટ: Rajkot Water Crisis: રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો ચઢવા સાથે ઉનાળાની (Summer) શરૂઆત થઈ ગઈ છે. પરંતુ ઉનાળાની ...

Keshod Youth Suicide Junagadh

પોલીસના લોન મેળાના નાટક વચ્ચે કેશોદમાં વ્યાજખોરોએ વિનોદનો ભોગ લીધો

નવજીવન ન્યૂઝ. જુનાગઢ: Junagadh Crime News: રાજ્યભરમાં વ્યાજખોરો (usurers) દ્નારા લોકોને માનસિક કે શારીરિક ત્રાસ (torture) આપી મરવા સુધી મજબૂર ...

rajkot youth cutting private part

ગર્લફ્રેન્ડ સાથે ડખ્ખો થતા યુવકે ગુપ્તાંગ કાપ્યું, રાજકોટના શાપરની ચોંકાવનારી ઘટના

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Crime News: રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ (Shapar Veraval) ખાતે એક અજીબ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. ...

Ambaji Temple Prasad Controversy

સરકાર અને અંબાજી મંદિરના વહીવટદારો વચ્ચે બેઠક, મોહનથાળ અને ચીકી બંને પ્રસાદ ચાલુ રાખવાનો લેવાયો નિર્ણય

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠાઃ Ambaji Prasad Controversy: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના શક્તિપીઠ અંબાજીમાં (Ambaji)છેલ્લા કેટલાક દિવસથી પ્રસાદને લઈને વિવાદ (Prasad Controversy) ચાલી ...

surat trafic police help Student board exam

ખીસ્સુ હતું ખાલી, આપવી હતી બોર્ડની પરીક્ષા, વિદ્યાર્થી માટે સુરત પોલીસ બની તારણહાર, કેવી રીતે જાણો

નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat Police Help Student: ગુજરાતમાં આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો (Board Exam) પ્રારંભ થયો છે. ત્યારે વિદ્યાર્થીઓને ...

Mrs. Chatterjee Vs Norway

એક માતાનો વિદેશમાં બાળકોની કસ્ટડી મેળવવાનો સંઘર્ષ… ‘જર્ની ઓફ અ મધર’

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): સાગરીકા ભટ્ટાચાર્ય (Sagarika Bhattacharya)- ભારતીય મૂળની આ મહિલાનું નામ અત્યારે ફરી ચર્ચામાં છે. કારણ છે ...

bihar rjd leader sunil rai kidnapping

રાજદના નેતાનું અપહરણ, વહેલી સવારે છપરામાંથી આ રીતે થયું અપહરણ: બિહાર

નવજીવન ન્યૂઝ. છપરા: Bihar rjd leader Kidnapping: બિહારના છપરામાં(Chhapra) (આર.જે.ડી.ના (RJD) નેતા અને પૂર્વ નગરસેવક સુનિલ રાયનું અપહરણ ((Sunil Rai ...

stray cattle attack in lunawada

રખડતાં ઢોરે વિકલાંગ બાળક અને વૃધ્ધને લીધા અડફેટે, લુણાવાડના લોકો તંત્ર પર રોષે ભરાયા

નવજીવન ન્યૂઝ. મહિસાગર : Lunawada News: રખડતા ઢોરનો આતંક ગુજરાત હાઈકોર્ટની (Gujarat High Court) સરકારને ટકોર બાદ પણ યથાવત છે. ...

Bihar Serial Kisser Jamui CCTV

મહિલાને પકડી જબરદસ્તી ચૂંબન કરતો ‘સિરિયલ કિસર’ કેમેરામાં ઝડપાયો, વીડિયો વાયરલ

નવજીવન ન્યૂઝ. જમુઈ: Bihar Serial Kisser: તમે સિરિયલ કિલર (Serial Killer)વિશે તો સાંભળ્યું હશે પણ સિરિયલ કિસર (Serial Kisser) વિશે ...

surat police overbridge

સુરતમાં ઓવરબ્રિજ પરથી મોતની છલાંગ લગાવવા જતાં આધેડનો પોલીસે બચોવ્યો જીવ

નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat News: રાજ્યમાં રોજબરોજ આત્મહત્યાના પ્રયાસના બનાવો સામે આવી રહ્યા છે. જોકે ઘણાં કિસ્સામાં સમયચૂકતા દાખવતા આત્મહત્યા ...

pavagadh temple controversy

હજુ અંબાજીનો મોહનથાળ થાળે પડ્યો નથી ત્યાં ‘પાવાગઢ મંદિર’નો મોટો નિર્ણય

નવજીવન ન્યૂઝ. પંચમહાલઃ Pavagadh News: અંબાજી મંદિરમાં પ્રસાદને (Ambaji Mohanthal controversy) લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મોહનથાળની ...

arjun modhwadia letter to Kunvarji Bavaliya

કોંગ્રેસના અર્જૂન મોઢવાડીયાનો કુંવરજી બાવળીયાને પત્ર, પોરબંદરના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા ભલામણ

નવજીવન ન્યૂઝ.પોરબંદર : Porbandar News: રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો ચઢવા લાગ્યો છે અને ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આમ ઉનાળાનો ...

Dahod accidental death

બંદૂક રાખતા લોકો માટે લાલબત્તિ સમાન કિસ્સો, ભૂલથી ગોળી છૂટી જતાં પત્નીનું મૃત્યુ

નવજીવન ન્યૂઝ. દાહોદ: Dahod Crime News: સ્વરક્ષણ માટે મળતા હથિયારના પરવાનાનો લાભ લઈ કેટલાક લોકો દેખાડ઼ા માટે પણ હથિયાર રાખવા ...

Gujarat Weather Forecast Today

રાજ્યમાં આગામી ચાર દિવસ માવઠાં અને હિટવેવની આગાહી, જાણો કયા વિસ્તારનું વાતાવરણ પલટો મારશે

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat weather forecast: રાજ્યમાં કમોસમી વરસાદના (Unseasonal rain) કારણે ખેડૂતો ચિંતામાં છે, કેટલાક જિલ્લામાં તો માવઠાંને કારણે ...

lithium found in Jammu Kashmir

જમ્મુ કાશ્મીરમાં મળેલા લિથિયમના જથ્થાથી દેશની પ્રગતિ થશે કે નુકસાન?

કિરણ કાપૂરે. (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): lithium in Jammu Kashmir : દેશમાં લિથિયમ ધાતુનો (Lithium) સર્વપ્રથમ મસમોટો જથ્થો મળ્યો છે. આ ...

Uttar Pradesh Police

મેળો જોવા ગયેલી 2 સગીરાને ઉઠાવી ગેંગરેપ, 5 સગીરાના અપહરણનો પણ થયો હતો પ્રયાસ: ઉત્તર પ્રદેશ

નવજીવન ન્યૂઝ. ફતેહપુર: UP Gang Rape With 2 Minors: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ફતેહપુર (Fatehpur) જિલ્લામાં 2 સગીરા સાથે દુષ્કર્મ ...

મૃત્યુ દંડ! જેતલસરની સૃષ્ટી રૈયાણી હત્યા કેસમાં કોર્ટે આરોપીને આપી ફાંસીની સજા

મૃત્યુ દંડ! જેતલસરની સૃષ્ટી રૈયાણી હત્યા કેસમાં કોર્ટે આરોપીને આપી ફાંસીની સજા

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Jetalsar Srushti Raiyani murder case: રાજકોટ જિલ્લાના જેતપુરમાં (Jetpur) 2 વર્ષ પહેલા ધોરણ 11માં અભ્યાસ કરતી સૃષ્ટિ ...

Patan Nasha Mukti Kendra

પાટણઃ નશામુક્તિ કેન્દ્ર કે પછી મુક્તિધામ, યુવાનને માર મારવાની વધુ એક ઘટના

નવજીવન ન્યૂઝ. પાટણઃ Patan News: નશામુક્તિ કેન્દ્રમાં (de-addiction centre) લોકો પોતાની આદાત છોડવા માટે જતાં હોય છે અથવા તો પરિવાર ...

Delhi MLAs Salary Hike

દિલ્હીમાં AAPના ધારાસભ્યો આનંદો, પગારમાં 66 ટકાનો ધરખમ વધારો મળ્યો

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Delhi MLAs Salary Hike: દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ની અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)સરકારે ધારાસભ્યોના પગાર વધારાની ...

પાલિતાણાના વાળુકડ ગામમાં હોસ્ટેલની પાણીની ટાંકીમાં ઝંપ લાવીને વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું

પાલિતાણાના વાળુકડ ગામમાં હોસ્ટેલની પાણીની ટાંકીમાં ઝંપ લાવીને વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું

નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar Suicide: આજના સમયમાં વિદ્યાર્થીઓ ભણતરના ભાર નીચે દબાઈને આત્મહત્યા કરી લેતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે ...

અમદાવાદ ગુંડાનગરી બનવા તરફ? ‘આ અમારી બેસવાની જગ્યા છે’ કહી આરોપીઓએ છરી વડે કર્યો હુમલો

અમદાવાદ ગુંડાનગરી બનવા તરફ? ‘આ અમારી બેસવાની જગ્યા છે’ કહી આરોપીઓએ છરી વડે કર્યો હુમલો

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં (Ahmedabad City) જાણે કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું હોય તેમ લાગી ...

Page 1 of 9 1 2 9
ADVERTISEMENT

Categories

Add New Playlist