અમદાવાદના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટથી લઈને સાબરમતી જેલના સુરંગકાંડ સુધીની પ્રશાંત દયાળ લિખિત વાર્તા ‘દીવાલ’ નવલકથા સ્વરૂપે ટૂંક સમયમાં આવી રહી છે
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ઇન્ડિયન મુજાહિદ્દી દ્વારા 2008માં અમદાવાદ અને સુરતમાં બોમ્બ બ્લાસ્ટનું કાવતરું બાનવવામાં આવ્યું હતું. સદ્નસીબે સુરતમાં ...